www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ઇલેક્શન 2019

યુપી : સપ્ટેમ્બર માસમાં ૧૨ સીટ ઉપર પેટાચૂંટણી યોજાશે

લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ હવે નવી ચૂંટણી માટેની રાજકીય ગરમી ઉત્તરપ્રદેશમાં વધવા લાગી ગઇ છે. ઉત્તરપ્રદેશમાં હવે સપ્ટેમ્બર મહિનામાં ૧૨ સીટો પર પેટાચૂંટણી યોજાનાર છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ ધારાસભ્યો સાંસદ બની ગયા બાદ હવે ચૂંટણી યોજાનાર…

પીએમ મોદીની કેબિનેટમાં અમિત શાહ ગૃહ મંત્રી, નિર્મલા સીતારમણ નાણા અને રાજનાથ સિંહ રક્ષા મંત્રી

આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે જાહેરાત થઈ ગઈ છે. પીએમ મોદીની કેબિનેટમાં અમિત શાહને ગૃહ મંત્રી તરીકે નિમવામાં આવ્યા છે, જ્યારે નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજનાથ સિંહ નવી સરકારમાં રક્ષા મંત્રી તરીકે નિમાયા છે, જ્યારે…

ઉત્તરપ્રદેશમાં હાર : સપામાં પણ મોટા પાયે ફેરફાર કરાશે

લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં કારમી હાર ખાધા બાદ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પ૭ો હચમચી ઉઠ્યા છે. જુદીજુદી વ્યુહરચના પર હવે કામ ચાલી રહ્યુ છે. લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હારી ગયેલા પક્ષોમાં હારના કારણોને લઇને મંથન જારી છે. હવે સમાજવાદી પાર્ટીના…

ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા મોદીની નવી તૈયારી

પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં વાપસી કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા પ્રથમ ૧૦૦ દિવસ માટે પ્રાથમિકતા નક્કી કરવામાં આવી રહી છે. આ ૧૦૦ દિવસના ગાળા દરમિયાન ખાલી જગ્યાઓને ભરવાની બાબતને પણ મોદી સરકાર પ્રાથમિકતા આપનાર છે. સત્તામાં ફરી…

મોદીના વડાપ્રધાન તરીકે ૩૦મી મેના દિવસે શપથ : તૈયારી પૂણ

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે વિજય મેળવી લીધા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ દ્વારા સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દેવામાં આવ્યો છે. ૨૭મી મેના દિવસે એટલે કે આવતીકાલે મોદી વારાણસી પહોંચશે અને ત્યાં લોકોના આશીર્વાદ મેળવી લીધા બાદ સરકાર રચવાની…

૧૯ રાજ્યોમાં તો કોંગ્રેસનુ ખાતુ નહીં ખોલાયુ : રિપોર્ટ

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ પાર્ટી આઘાતમાં ગરકાવ છે. કારણ કે તેની હાલત ખુબ ખરાબ થઇ છે. કોંગ્રેસ પાર્ટીની હાલતનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે દેશની સૌથી જુની અને દેશમાં સૌથી વધારે સમય સુધી શાસન કરનાર…

ભાજપની મતહિસ્સેદારી વધી હવે ૩૮ ટકા કરતા વધારે થઇ

લોકસભાની ચૂંટણીના પરિણામ હવે જાહેર કરવામાં આવી ચુક્યા છે.તમામ પાસા પર રાજકીય પંડિતો હવે ગણતરી કરી રહ્યા છે. બ્રાન્ડ મોદી હેઠળ ભારતીય જનતા પાર્ટીએ તેની મતહિસ્સેદારીને પણ સતત વધારી છે. વર્ષ ૨૦૧૪માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે ભારતીય જનતા…

લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત મેળવ્યાં બાદ અડવાણી અને મુરલી મનોહર જોષીને મળવા પહોંચ્યા PM મોદી અને અમિત શાહ

લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત મેળવ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ એલકે અડવાણીના આશીર્વાદ લીધાં હતા. એલકે અડવાણીએ ત્યારબાદ પાર્ટીના અન્ય એક વરિષ્ઠ…

મોદીએ ટ્વીટ કર્યુ- સૌનો સાથ+સૌનો વિકાસ+સૌનો વિશ્વાસ= વિજ્યી ભારત

લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. રુઝાનમાં NDAએ ફરી એક વખત ઐતિહાસિક બહુમતીથી તરફ આગળ વધી રહ્યાં છે. મોદીએ ટ્વીટ કર્યુ- સૌનો સાથ+સૌનો વિકાસ+સૌનો વિશ્વાસ= વિજ્યી ભારત.

ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું – મોદી મજબૂત છબીથી જીત્યા; ડોને લખ્યું – આ જીત પાક વિરોધી નીતિ પર મહોર

લોકસભા ચૂંટણીમાં એનડીએની જીતને વર્લ્ડ મીડિયાએ નરેન્દ્ર મોદી પર જનતાના વિશ્વાસનું પરિણામ ગણાવ્યા. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને લખ્યું કે મોદીના ભાજપે ફરીથી કમાલ કર્યો. અમેરિકાના ધ ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું કે, મોદી મજબૂત છબીના કારણે જીત્યા. ભાજપના આ મોટાં નેતા સામે…