www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ઇલેક્શન 2019

વિપક્ષને ફટકો : વીવીપેટ ગણતરી પ્રક્રિયા બદલવાનો પંચનો ઇનકાર

વીવીપેટ મતગણતરીની પ્રક્રિયાને બદલી નાંખવાની માંગ કરીને દાખલ કરવામાં આવેલી વિરોદ પક્ષોની અરજીને ચૂંટણી પંચે આજે ફગાવી દીધી હતી. વીવીપેટને લઇને છેલ્લા કેટલાક દિવસથી જારદાર રજૂઆત કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે સાફ શબ્દોમાં કહ્યુ છે કે મતગણતરીની પ્રક્રિયાને કોઇ…

સત્તાની ચાવી કોની પાસે આવશે તેને લઇને સસ્પેન્સનો આજે અંત

દેશમાં કોની સરકાર બનશે તેને લઇને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તમામ અટકળો અને ઉત્સુકતાનો આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે મતગણતરીની સાથે જ અંત આવશે. આવતીકાલે સવારે મતગણતરી શરૂ કરવામાં આવ્યા બાદ પ્રવાહ મળવા લાગી જશે. આ વખતે પરિણામ આવવામાં વિલંબ…

નરેન્દ્ર મોદી આવશે તો ઘણા રાજકીય ફેરફાર થઇ શકે છે

લોકસભાની ચૂંટણીના પરિણામ ૨૩મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં મોદીને શાનદાર જીત દર્શાવવામા આવી રહી છે. જા એક્ઝિટ પોલ મુજબ પરિણામ આવશે તો દેશની રાજકીય સ્થિતી પર તેની અસર થશે. એક્ઝિટ પોલમાં સંકેત મળી રહ્યા…

કમલનાથ સરકાર લઘુમતિમાં છે : ખાસ સત્ર બોલાવવા માંગ

એક્ઝિટ પોલના તારણ સપાટી પર આવ્યા બાદ મધ્યપ્રદેશમાં રાજકીય ગતિવિધી વધારે તીવ્ર બની ગઇ છે. હવે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યપ્રધાન કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર લઘુમતિમાં હોવાનો દાવો કર્યો છે. સાથે સાથે ભાજપે રાજ્યના મુખ્યપ્રધાન આંનંદીબેન પટેલને પત્ર લખીને વિધાનસભાનુ ખાસ…

વિપક્ષી એકતા માટે સોનિયા સક્રિય : ૨૩મીએ બેઠક થશે

લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ વિપક્ષી એકતા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પરિણામ આવે તે પહેલા જ વિપક્ષી એકતાના પ્રયાસને સફળ બનાવવા માટે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા ૨૩મી મેના દિવસે મહત્વપૂર્ણ બેઠખ બોલાવી છે. કોંગ્રેસ પાર્ટીએ…

બંગાળ : અંતિમ ચરણ માટે ૮૦૦ જવાનો તૈનાત કરાશે

લોકસભાની ચૂંટણીના અગાઉના તમામ છ તબક્કા રક્તરંજિત બન્યા બાદ ચૂંટણી પંચે સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી દરમિયાન કોઇ પણ પ્રકારની હિંસાને રોકવા માટે વિવિધ પગલા લીધા છે. તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દીધી છે. લોકસભાની ચૂંટણી દરમયાન બંગાળમાં હિંસાની…

લોકસભા ચૂંટણી : અંતિમ ચરણ માટે પ્રચારનો વિધિવત અંત થયો

લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંત આવ્યો હતો. હવે આઠ રાજ્યોને આવરી લેતી ૫૯ સીટ પર ૧૯મી મેના દિવસે મતદાન થશે. મતદાનને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ…

મોદી સામે કોઇ પણ મજબુત ઉમેદવારો વારાણસીમાં નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. જેથી તમામ લોકોની નજર આ બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે. જા કે અહીંના કારોબારીઓ નિરાશ દેખાઇ રહ્યા છે. કારણ કે હજુ પણ મોટી સંખ્યામાં લોકો દેખાઇ રહ્યા નથી. આ વખતે…

સિદ્ધૂને પંજાબમાં પ્રચાર ન કરવા માટેની સૂચના મળી

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજાતસિંહ સિદ્ધૂએ પોતાના ગૃહરાજ્યમાં પ્રચાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દસિંહે સિદ્ધૂને પ્રચાર ન કરવા માટે સૂચના આપી છે. તેમના પત્નિ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નવજાત કૌરે આજે આ અંગેની માહિતી…

હિંસા અને નફરત હવે બંધ થવી જાઇએ : રાહુલ ગાંધી

લોકસભાની ચૂંટણી ૨૦૧૯ના ગાળા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે એકબીજા ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને રાજકીય ચર્ચા વધુ તીવ્ર બનાવી દીધી છે જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, રાજનીતિમાં હિંસા અને વાંધાજનક…