www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ઇલેક્શન 2019

કોંગીના ૮૯, ભાજપના ૮૪ ટકા ઉમેદવારો કરોડપતિ છે

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન યોજાનાર છે. આ મતદાન પહેલા ચૂંટણી મેદાનમાં રહેલા કુલ ૯૧૮ ઉમેદવારો પૈકીના ૯૦૯ ઉમેદવારોના એફિડેવિટમાં તપાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે કુલ ૩૧૧ ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે ૧૭૦ ઉમેદવારોએ…

સાતમાં તબક્કામાં કુલ ૯૧૮ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં

સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો હવે પ્રચારમાં વ્યસ્ત બની ચુક્યા છે. સાતમાં અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં આઠ રાજ્યોને આવરી લેતી ૫૯ સીટ પર ૧૯મી મેના દિવસે મતદાન થનાર છે. અંતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન થનાર છે….

૪૨૪ સીટ પર મતદાન પૂર્ણ કરાયુ : ૬૭.૨૫ ટકા વોટિંગ

લોકશાહીના સૌથી મોટા પર્વ ચૂંટણીમાં બે તૃતિયાશ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. સોમવાર દિવસે મતદાનની સાથે પાંચ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. બાકીના બે તબક્કામાં હવે ૧૧૮ સીટ પર મતદાન બાકી છે. જ્યારે…

ઐતિહાસિક રામલીલા મેદાન પર આજે મોદીની વિરાટ રેલી યોજાશે

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ હવે તમામની નજર છઠ્ઠા તબક્કાની ચૂંટણી પર કેન્દ્રિત થઇ ગઇ છે. છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં આ વખતે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ મતદાન થનાર છે. દિલ્હીની તમામ સાતેય બેઠકો પર હવે…

હવે એકબીજાને લડાવી મોદી શાસન કરવા માંગે છે : માયા

ઉત્તરપ્રદેશની રાજનીતિ હાલના દિવસોમાં દિગ્ગજ નેતાઓના આક્ષેપબાજીના કારણે ગરમ બની ગઈ છે. માયાવતીની સાથે મોટી રમત રમવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવા પર બસપના વડા માયાવતીએ આજે વળતા પ્રહાર કર્યા હતા. માયાવતીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે મોદી પોતાની ચિંતા…

રાજીવ પર મોદીના નિવેદન બાદ રાહુલના વળતા પ્રહાર

રાજીવ ગાંધીના નિવેદનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ હવે ચરમ સીમા પર પહોંચી ગયુ છે. સામ સામે આક્ષેપોનો દોર જારી રહ્યો છે. કોંગ્રેસ તરફથી આક્ષેબાજીનુ નેતૃત્વ રાહુલ ગાંધીએ કર્યુ હતુ. જ્યારે ભારતીય જનતા…

અમે વિકાસપંથી માટેનું કલ્ચર લઈને આવ્યા : મોદીનો ધડાકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં ઝંઝાવતી પ્રચાર જારી રાખ્યો હતો. મોદીએ મહાગઠબંધન અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશમાં નામપંથી, વામપંથી, દામ અને દમન પંથી સંસ્કૃતિ લોકો જાઈ ચુક્યા છે. અમે વિકાસપંથી કલ્ચર લઈને આવ્યા છીએ….

લોકસભા ચૂંટણી : સાત રાજ્યોની ૫૧ સીટો પર આજે મતદાન થશે

લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાંચમા તબક્કાની ચૂંટણી માટે મતદાન થનાર છે.આને માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પાંચમા તબક્કામાં યોજાનાન મતદાન વેળા કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ તૈયારી…

પાંચમાં તબક્કાની ચુંટણી માટે પ્રચારનો અંત : છઠ્ઠીએ વોટિંગ

લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાંચમા તબક્કાની ચુંટણી માટે પ્રચારનો અંત આવ્યો હતો. આની સાથે જ મતદાનનો તખ્તો હવે તૈયાર થઈ ગયો છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ ઉપર મતદાન થનાર છે….

ચોકીદાર ચોર હે બોલવા ઉપર સુપ્રિમથી માફી માંગી : રાહુલ

પાંચમાં તબક્કા માટે સોમવારના દિવસે મતદાન યોજાનાર છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ હતુ કે આંતરિક રિપોર્ટ પરથી સ્પષ્ટ થઇ ગયુ છે કે…