www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ઇલેક્શન 2019

અનિલ અંબાણી મોદીના ખાસ ચોકીદાર છે : રાહુલનો આક્ષેપ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પુલવામા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરીને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે ત્રાસવાદી મસૂજ અઝહરના નામનો ઉલ્લેખ કરીને ત્રાસવાદને લઈને સરકારની નીતિ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ગાળા દરમિયાન રાહુલે પીએનબી કૌભાંડમાં આરોપી નિરવ મોદીના…

પાંચ વર્ષમાં ત્રણ વખત એર સ્ટ્રાઈક કરાઈ છે : રાજનાથ

કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહે આતંકવાદીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીને લઈને આજે તમામને ચોંકાવી દીધા હતા. કર્ણાટકના મેંગલોરમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ભારતીય સેનાએ ત્રણ વખત સરહદ પાર જઈને એરસ્ટ્રાઈક કરી છે. આ ગાળા દરમિયાન રાજનાથસિંહે કહ્યું હતું…

હવે ભારત તેમની ભાષામાં જવાબ આપશે : ત્રાસવાદીઓને સમજાયું

પુલવામા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય હવાઈ દળ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને પુરાવા માંગનારની વડાપ્રધાન મોદીએ જોરદાર ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાને પાકિસ્તાન અને આતંકવાદ પર વિગતવાર રીતે પ્રહાર કરીને ટુકડે ગેંગને પણ જારદાર ઝાટકી કાઢી હતી. મોદીએ…

ઇલેક્શન 2019/ VIDEO : ગુજરાતના કોંગ્રેસમાં ધારાસભ્યોના રાજીનામાં બાદ, નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ કોંગ્રેસના જુના જોગીઓનો સળવળાટ શરૂ થયો

ગુજરાતના કોંગ્રેસમાં ધારાસભ્યોના રાજીનામાં બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ કોંગ્રેસના જુના જોગીઓનો સળવળાટ શરૂ થયો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પીઢ કોંગી અગ્રણીઓની મીટીંગ મળી હતી જેમાં નેતા વિપક્ષ ધાનાણી અને વિરજી ઠુમ્મર સામે બળવાના સમીકરણો તેજ…

ઇલેક્શન 2019

સૂચિત અનશન ટાળવા માટે કેજરીવાલનો આખરે નિર્ણય

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જા આપવાની માંગ સાથે શરૂ કરેલા અનશનને ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. કેજરીવાલ પહેલી માર્ચથી અનશન કરનાર હતા. કેજરીવાલે પોતે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. કેજરીવાલે કહ્યું છે કે, ભારત અને…

ઇલેક્શન 2019

મન કી બાત : સત્તામાં પરત ફરવા મોદીએ સંકેત આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંકેતોમાં ફરી એકવાર સત્તામાં વાપસીનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. મોદીએ કહ્યુંહતું કે, આ મન કી બાત કાર્યક્રમ હવે મે મહિનાના છેલ્લા સપ્તાહમાં ચૂંટણી બાદ મન કી બાત કાર્યક્રમ થશે. મોદીએ સાફ શબ્દોમાં…

ઇલેક્શન 2019

કિસાન સ્કીમ મુદ્દે અખિલેશ, માયાવતીના મોદી પર પ્રહાર

આગામી લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી ત્યારે ખેડૂતોને લઇને આક્ષેપબાજીનો દોર શરૂ થયો હતો. એકબાજુ મોદીએ આ યોજના માટે પોતાની સરકારની પ્રશંસા કરી હતી. મોદીએ આ ગાળા…

ઇલેક્શન 2019

લોન માફ કરી ખેડૂતોની આંખમાં ધૂળ નાંખવા તૈયાર જ નથી : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં કિસાન સન્માન નિધિ યોજનાને વિધિવતરીતે લોંચ કરી હતી અને ટેકનોલોજીના મારફતે એક લાખથી વધારે ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કર્યો હતો. મોદીએ એક ક્લિકમાં જ ખેડૂતોને ૨૦૨૧ કરોડ રૂપિયાની રકમ જારી કરી હતી. બચી ગયેલા…