www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

હોળી પર્વ પર લાખો કિલો ગુલાલનો ઉપયોગ થાય છે

દર વર્ષે રંગોના તહેવાર હોળીની જારદારરીતે ઉજવણી કરવામાં આવે છે. હોળી પર ગુજરાતમાં આશરે એક લાખ કિલોગ્રામ ગુલાલનો ઉપયોગ સામાન્યરીતે કરવામાં આવે છે હાલમાં જ કરવામાં આવેલા નવા અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. નવા સર્વેમાં આ અંગેની રસપ્રદ…

ભારે ઉત્સાહ-રંગોની છોળો વચ્ચે હોળી પર્વની ઉજવણી

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે લોકોએ ખાસ કરીને નાના બાળકો-યુવાઓ અને અબાલ-વૃધ્ધ સૌકોઇએ ભારે હર્ષોલ્લાસ, ઉત્સાહ અને રંગોની છોળો વચ્ચે રંગોના પર્વ એવા હોળીના તહેવારની જારદાર ઉજવણી કરી હતી. ભારે ઉત્સાહ અને ધાર્મિક આસ્થા સાથે આજે અસત્ય પર સત્યના અને…

ગરીબ દીકરી પર સોમનાથ દાદાની કૃપા થઈ વર્ષો થી સોમનાથ મંદિરે ફૂલ વેચતી ગરીબ દીકરીને સંત ની દુવા લાગી

આંતરરાષ્ટ્રીય શિવકથાકાર શ્રી ગિરિબાપુએ સોમનાથ ખાતે ચાલી રહેલી શિવકથામાં રચ્યો ઈતિહાસ *સાધુએ પોતાના માટે ક્યારેય માંગ્યુ નથી પણ બીજા માટેજ માંગ્યુ છે એ સાબીત કરી બતાવવતા આંતરરાષ્ટ્રીય શિવકથાકાર પરમ પુજ્ય શ્રી ગિરિબાપુ* સોમનાથ ખાતે પ્રાર્થના પરિવાર દ્વારા આયોજિત પુજ્ય શ્રી…

ડાકોર : લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં જાણીતા વિશ્વપ્રસિદ્ધ રણછોડરાયના મંદિરમાં પુનમના દિવસે આવતીકાલે બુધવારના દિવસે હોળીના દિવસે પાંચ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરનાર છે. તંત્ર અને મંદિર વ્યવસ્થા સમિતી દ્વારા તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં…

ભાજપના યુવા,શિક્ષિત અને અભ્યાસુ નેતા અને પાયાના કાર્યકર પ્રશાંત વાળાની ભાજપા ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિયુકતી

તાજેતરમાં જ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ,મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા દ્વારા ભાજપના યુવા,શિક્ષિત અને અભ્યાસુ નેતા અને પાયાના કાર્યકર શ્રી પ્રશાંત વાળાની ભાજપા પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિયુકતી કરવામાં આવી છે. લોકસભા…

શંકરસિંહ વાઘેલાના બંગલામાં નેપાળી દંપતિ હાથ સાફ કરી પલાયન

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન વસંત વગડામાં ઘરઘાટી તરીકે કામ કરતું નેપાળી દંપતી ૧ર તોલા સોનું અને રોકડા રૂ.બે લાખ લઈ ફરાર થઈ ગયું છે. ગત ઓક્ટોબરમાં ચોરી કર્યા બાદ નેપાળી દંપતી બાળકોને…

બનાવટી લાઈસન્સ કૌભાંડમાં એજન્ટ-ઓપરેટરની ધરપકડ

અમદાવાદ આરટીઓ કચેરીમાં બોગસ લાઇસન્સ કૌભાંડમાં આરોપી એજન્ટ અને ઓપરેટરની ધરપકડ થતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના સુભાષબ્રિજ પર આવેલી આરટીઓમાં વર્ષ ૨૦૧૮માં નાતાલની રજાઓ દરમિયાન આરટીઓ કચેરીના સોફ્‌ટવેરમાં પાસવર્ડ નાખી કુલ ૮૪ જેટલા બેકલોગ કરી લાઈસન્સ ઈશ્યુ કરાયા હતા….

તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડનું સસ્પેન્શન પાછુ નહી ખેંચાય તો મતદાનનો ઇન્કાર

ખનીજ ચોરીના કેસમાં ૨ વર્ષ અને ૯ મહિનાની સજા પામેલા તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડના સમર્થનમાં આજે વેરાવળમાં આહિર સમાજનું શક્તિ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતભરના આહિર સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. તો, સંમેલનમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ…

ઈલેક્શન 2019 / ગુજરાતની ચૂંટણીમાં યુવા મતદારોની ભૂમિકા રહેશે

૧૮-૧૯ વયગ્રુપમાં ૭.૬ લાખ મતદારો નોંધાયા લોકસભાની ચૂંટણીને લઇને તખ્તો ગોઠવાઈ ચુક્યો છે ત્યારે વયગ્રુપની વાત કરવામાં આવે તો આ વખતે ૧૮થી ૧૯ વર્ષની વયના મતદારોની સંખ્યા ૭.૬૭ લાખ જેટલી નોંધાઈ ચુકી છે. મતદાર યાદીને ધ્યાનમાં લેવામાં આવે તો જાન્યુઆરી…

આજરોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમજી માથુર, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળી

ભાજપા પ્રદેશ પ્રવકતાશ્રી ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સુશાસન અને સુરક્ષા સાથે સમાજના દરેક વર્ગો તેમજ છેવાડાના માનવીની સમૃધ્ધિ અને વિકાસ માટે અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ આપી છે. ત્યારે ગુજરાત અને સમગ્ર દેશના લોકો…