www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

ગુજરાત

રૂપાણીનો કાફલો વેરાવળ ખાતે પહોંચ્યો અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવવા માટે પહોંચી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હેલિકોપ્ટરને ખરાબ હવામાનના કારણે કેશોદ વિમાની મથકે ઉતરાણ કરવાની પહેલા…

ગુજરાત

ભારે વરસાદને કારણે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ

રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પીએમના ગુજરાતના પ્રવાસને લઈને નવી તારીખો જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવવાના…

ગુજરાત

ખંભાળિયામાં ૧૨, માણાવદરમાં ૧૧ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે. મેઘતાંડવની સ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રમાં હાલત કફોડી બનેલી છે. આજે દિવસ દરમિયાન ખંભાળિયામાં ૧૨ ઇંચ, માણાવદરમાં ૧૧, વઘઇમાં ૮ ઇંચ, પોરબંદરમાં ૭ ઇંચ, રાણાવવામાં ૭ ઇંચ, મેંદરડામાં છ ઇંચ, વંથલીમાં છ…

ગુજરાત

ભારે વરસાદના પગલે એનડીઆરએફની વધારે પાંચ ટીમ બોલાવી : મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂરની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે દરેક જિલ્લા સાથે કંટ્રોલરૂમ હોટલાઇન સાથે જોડાયેલો છે. ભારે વરસાદ પર સરકારની નજર છે. એરફોર્સને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને અને એનડીઆરએફની પાંચ ટીમ…

ગુજરાત

ગીર ગઢડામાં ૧૫ ઈંચ, ઉનામાં ૧૦ ઈંચથી વધુ વરસાદ

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના પંથકોમાં મેઘતાંડવ જારી રહ્યો છે. આજે પણ અતિ ભારે વરસાદના પરિણામ સ્વરૂપે ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની નદીઓમાં…

ગુજરાત

સત દેવીદાસ… અમર દેવીદાસના ગુંજ્યા નાદ… : પરબધામમાં ઉમટયા ભાવિકો

[wpdevart_youtube]lEZ6lpY9EGo[/wpdevart_youtube]જુનાગઢના પરબધામમાં આજે અષાઢી બીજ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આજે પૂ. કરશનદાસબાપુના સાનિધ્યમાં રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક  કાર્યક્રમો યોજાયા હતા . ભારતવર્ષનાં લોકજીવનમાં કોઇને કોઇ ઉત્સવો/પર્વો ઉજવીને પ્રેરણા પ્રાપ્ત કરવાની અનેરી હામ હોય છે. સમાજની સાથે…

ગુજરાત

જગન્નાથ રથયાત્રા: CM રૂપાણી, DyCM પટેલે સતત બીજીવાર કરી પહિંદ વિધિ

 મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલએ સતત બીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદ વિધિ કરી ભગવાન જગન્નાથને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવ્યું હતું. વહેલી સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે બંને પહોચ્યા હતા. સવારે 7 વાગ્યે પહિંદ…

ગુજરાત

દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : નદીઓમાં ઘોડાપુર

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના પરિણામ સ્વરુપ જનજીવન પર અસર થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં અનેક જગ્યાઓએ નવ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જુદા જુદા વિસ્તારમાં…

ગુજરાત

સુરત શહેરનાં ‘રીંગરોડ’ નું નિર્માણ કરવા ભારત સરકાર કરી રહી છે આયોજન : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા

સુરત શહેરનાં વિકાસને વેગ આપવા તથા હાલ જે ટ્રાફીકનું ભારણ છે તેમા ઘટાડો કરવા સુરત શહેરનો રીંગરોડ બનાવવાનું આયોજન ભારત સરકાર દ્ધારા કરવામા આવી રહ્યું હોવાની માહિતી ભારત સરકારનાં માનનીય કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શીપીંગ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રીશ્રી…

ગુજરાત રાષ્ટ્રીય

વરૂણ દેવતાએ સૌરાષ્ટ્ર તરફથી મોં ફેરવી લીધું!

વરસાદે જાણે સૌરાષ્ટ્ર સાથે રિસાયો હોય એવુ લાગી રહ્યું છે. વાવણીલાયક વરસાદ ન થતા અને જળાશયો ખાલીમખ બનતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જુન બાદ જુલાઈ મહિનાનો સપ્તાહ વિત્યો છતાંયે વરસાદ જાણે વરસવાનું નામ નથી લઈ રહ્યો. સૌરાષ્ટ્રમાં લોકો આકાશ તરફ…