www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

સૌરાષ્ટ કચ્છ

રાજકોટ અને ભાવનગર સહિતના શહેરોમાં બોગસ પેઢી ઉભી કરી ૩૯૯ કરોડનું કૌભાંડ : સીજીએસટીનો સપાટો : એકની ધરપકડ

રૂ.૩૯૯ કરોડના બોગસ બીલીંગ વ્યવહાર પકડી પાડી ભાવનગરના શખ્સને જેલમાં ધકેલતી ટીમ સગસ્ત ભાવનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીધામ, સુરત સહિતના શહેરોમાં બોગસ પેઢી ઉભી કરી આચરાયું કૌભાંડ ભાવનગરના શેખ મુનાફ ઉર્ફે મુનાફ પાંપણની ધરપકડ કરી કોર્ટ હવાલે કરાતા જેલમાં મોકલવા આદેશ…

દાંડી હવે તીર્થધામ બની જશે, લાખો પર્યટકો આવશે, અનેક લોકોને રોજગારી મળશે: PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સુરત, નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ, શિલાન્યાસ વગેરે કાર્યક્રમ બાદ પીએમ નરેન્દ્ર મોદી દાંડી પહોંચી ગયા છે.પીએમ મોદી અહીં હેલિપેડથી સીધા ગાંધી સ્મારક ખાતે પ્રાર્થના મંદિર પહોંચી, ત્યાં નજીકમાં આવેલા સેફિવિલાની મુલાકાત લીધી….

સુરતમાં મોદીનું યુવાઓને સંબોધનઃ તમારા સપનાઓને આધારે અમે કામ કરી રહ્યાં છીએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. સુરતમાં તેઓ બપોરે આવી પહોંચ્યા હતા અને ત્યાર બાદ સુરત ઇન્ટરનેશલ ફ્લાઈટને ફ્લૅગઓફ કર્યા બાદ ઇન્ટરનેશલ ઍરપોર્ટની ભેટ આપી હતી. ત્યાર બાદ નવસારીના દાંડી ખાતે 110 કરોડના રાષ્ટ્રીય નમક સત્યાગ્ર સ્મારકનું…

કોંગ્રેસની મિટિંગમાં અલ્પેશ સહિત ૧૧ સભ્યો ગેરહાજર

હાલ ગુજરાત કોંગ્રેસ લોકસભા ૨૦૧૯ની ચૂંટણીને લઈ કવાયત હાથ ધરી રહી છે. પરંતુ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસમાં ક્યારેક યુવાઓ તો ક્યારેક વરિષ્ઠ નેતાઓ નારાજ થઈ રહ્યા હોવાની પરિÂસ્થતિ સામે આવી રહી છે. આજે પણ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની મહત્વની…

ત્રિદિવસીય ‘સ્‍વામિનાાયણ વિશ્‍વશાંતિ મહાયજ્ઞ’માં કુલ 15000 યજમાનોએ લાભ લીધો

વિશ્‍વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજનો 98મો જન્‍મજયંતી મહોત્‍સવ તારીખ પ ડિસેમ્‍બરથી 1પ ડિસેમ્‍બર દરમ્‍યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્‍વામિનારાયણનગરમાં ભવ્‍યતા અને દિવ્‍યતાથી ઉજવાઈ રહૃાો છે. દરરોજનાં લાખો વિદ્યાર્થીઓ અને ભાવિક-ભકતો આ નગરની મુલાકાત લઈ રહૃાા…

ત્રણ દિવસો પુર્વે ધોરાજી શહેર વિસ્તારમાં નદીબજારમાં જલારામ મોબાઇલ નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને ચોરીના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

ત્રણ દિવસો પુર્વે ધોરાજી શહેર વિસ્તારમાં નદીબજારમાં જલારામ મોબાઇલ નામની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમોને ચોરીના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓની સુચના અન્વયે એલ.સી.બી.ના ઇન્ચા.પો.ઇન્સ….

ગોંડલ શહેર વિસ્‍તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલો નંગ- ૨૫૬૮ કિ. રૂ. ૧૦,૯૨,૯૦૦/- ના જથ્‍થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી *બલરામ મીણા સાહેબ* ના ઓની સુચના અન્વયે એલ.સી.બી. ને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા સા. તથા પો.સબ ઇન્‍સ. એચ.એ.જાડેજા સા. નાઓને મળેલ હકિકત આધારે ગોંડલ શહેર વિસ્‍તારમાંથી…

લાયન શો નો વધારે એક વિડિઓ થયો વાઇરલ

લાયન શો નો વધારે એક વિડિઓ થયો વાઇરલ ખુરશી મા બેસી હાથ મા મુરઘો લય એક વ્યક્તિ માદા સિંહ જે ભકતાની નામે ઓળખાય તેને મુરઘા માટે લાલચવતો હોવાનો વિડિઓ થયો વાઇરલ આ લાઇન શો નો ત્રીજો વિડિઓ ભૂતકાળ માં આવાજ…

વેરાવળ કમોસમી વરસાદે કર્યા ખેડૂતો ના બુરાહાલ

વેરાવળ ની કાજલી માર્કેટિંગ યાર્ડ મા મગફળી નો મોટો જથ્થો પાણી મા મગફળી પાણી માં તરતી જોવા મળી ખેડૂતો ને ભારે ફટકો

શહેરમાં ફુલગુલાબી ઠંડીના વાતાવરણનો અહેસાસ થયો

શહેર સહિત રાજ્યભરમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લેતાં નાગરિકોમાં શિયાળાના આગમનની પ્રતીક્ષા હતી. અગાઉના વર્ષમાં નવરાત્રિ ઉત્સવ દરમ્યાન પણ વાતાવરણમાં ઠંડી જણાતી હતી, અલબત્ત, હવે ગ્લોબલ વો‹મગના કારણે ઋતુચક્રમાં અમુક અંશે ફેરફાર નોંધાયો છે, જોકે આજે સવારે અચાનક હવામાનમાં પલટો…