www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

દક્ષીણ ગુજરાત

દાંડી હવે તીર્થધામ બની જશે, લાખો પર્યટકો આવશે, અનેક લોકોને રોજગારી મળશે: PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સુરત, નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ, શિલાન્યાસ વગેરે કાર્યક્રમ બાદ પીએમ નરેન્દ્ર મોદી દાંડી પહોંચી ગયા છે.પીએમ મોદી અહીં હેલિપેડથી સીધા ગાંધી સ્મારક ખાતે પ્રાર્થના મંદિર પહોંચી, ત્યાં નજીકમાં આવેલા સેફિવિલાની મુલાકાત લીધી….

સુરતમાં મોદીનું યુવાઓને સંબોધનઃ તમારા સપનાઓને આધારે અમે કામ કરી રહ્યાં છીએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. સુરતમાં તેઓ બપોરે આવી પહોંચ્યા હતા અને ત્યાર બાદ સુરત ઇન્ટરનેશલ ફ્લાઈટને ફ્લૅગઓફ કર્યા બાદ ઇન્ટરનેશલ ઍરપોર્ટની ભેટ આપી હતી. ત્યાર બાદ નવસારીના દાંડી ખાતે 110 કરોડના રાષ્ટ્રીય નમક સત્યાગ્ર સ્મારકનું…

કોંગ્રેસની મિટિંગમાં અલ્પેશ સહિત ૧૧ સભ્યો ગેરહાજર

હાલ ગુજરાત કોંગ્રેસ લોકસભા ૨૦૧૯ની ચૂંટણીને લઈ કવાયત હાથ ધરી રહી છે. પરંતુ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસમાં ક્યારેક યુવાઓ તો ક્યારેક વરિષ્ઠ નેતાઓ નારાજ થઈ રહ્યા હોવાની પરિÂસ્થતિ સામે આવી રહી છે. આજે પણ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની મહત્વની…

શહેરમાં ફુલગુલાબી ઠંડીના વાતાવરણનો અહેસાસ થયો

શહેર સહિત રાજ્યભરમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લેતાં નાગરિકોમાં શિયાળાના આગમનની પ્રતીક્ષા હતી. અગાઉના વર્ષમાં નવરાત્રિ ઉત્સવ દરમ્યાન પણ વાતાવરણમાં ઠંડી જણાતી હતી, અલબત્ત, હવે ગ્લોબલ વો‹મગના કારણે ઋતુચક્રમાં અમુક અંશે ફેરફાર નોંધાયો છે, જોકે આજે સવારે અચાનક હવામાનમાં પલટો…

એસપી સ્વામી દ્વારા ભકતને લાત મારતો વિડિયો વાયરલ

ગઢડા સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હરિભક્તને લાત મારતો એક વીડિયો વાઇરલ થતાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે ચકચાર મચી પામી છે. જેમાં મંદિરની ચૂંટણીમાં મતદારને લઈ થતી ચર્ચા દરમિયાન સંતો અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એસ.પી. સ્વામીએ…

પાટીદાર શહીદોના પરિજનોને હજુય નોકરી મળી નથી : રેશ્મા

ભૂતપૂર્વ પાસ કન્વીનર રેશ્મા પટેલને જાણે અચાનક પાટીદારોની માંગણીઓ યાદ આવી ગઈ હોય તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. રેશ્મા પટેલે આ પત્ર પોતાના ફેસબુક એન્કાઉન્ટ પેજ પરથી મુખ્યમંત્રીને લખ્યો છે. જા કે, રેશ્મા પટેલ દ્વારા સીએમને પત્ર…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ અકબંધ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં આજે પણ વરસાદી માહોલ રહ્યો હતો. વરસાદના પરિણામ સ્વરુપે લોકોમાં એકબાજુ ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડવાથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વિજળી પણ ડુલ…

હાર્દિક પટેલના અનશન યથાવત જારી : ભાઈને રોકાતા લાલઘૂમ

પાટીદાર સમુદાય માટે અનામત અને ખેડૂત સમુદાય માટે દેવા માફીને લઇને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલ હજુ પણ લડાયક દેખાઈ રહ્યા છે. છેલ્લા ૧૭ દિવસથી તે આમરણાંત ઉપવાસ ઉપર છે. હાર્દિક પટેલ આજે લાલઘૂમ દેખાયો હતો. ભાઇને રોકવામાં આવ્યા…

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત રાષ્ટ્રીય સૌરાષ્ટ કચ્છ

ભીમેશ્વર જ્યોતિલીંગ

પૂર્વે ‘ભીમ’નામે મહાપરાક્રમી રાક્ષસ થયો હતો.તે સર્વે પ્રાણીઓને હણનારો અને ધર્મનો દ્રેષ કરનારો હતો.કામરૂ દેશના શિવભકત રાજા સુદક્ષિણને જીતવા ગયો.ત્યારે રાજાએ શંકરનું પાર્થિવલીંગ બનાવી વિધિ વિધાન પૂર્વક પૂજન કરવા માંડયુ તેમના પૂજનથી પ્રસન્ન થયેલા શંકર ત્યાં ગૃપ્ત રીતે આવી તેઓનું…

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં નવરાત્રીના વેકેશનને લઇને ચાલી રહેલ ચર્ચાઓનો આવી ગય અંત. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંએ પત્રકાર પરિષદને સંબોધી નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ૧૦ થી ૧૭ ઓક્ટોબર નવરાત્રી વેકેશન ત્યારે ૫થી ૧૮ નવેમ્બર સુધી એટલે…