www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

ચીનના જિદ્દી વલણના લીધે નિવેદનમાં વિલંબ થયો હતો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પુલવામાં આતંકવાદી હુમલાની એક સપ્તાહ બાદ ભલે કઠોર શબ્દોમાં નિંદા કરી છે પરંતુ સંયુક્ત રાષ્ટ્રના નિવેદનને રોકવામાં ચીને ભુમિકા ભજવી હતી. ચીનના વલણના કારણે પુલવામા હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન એક સપ્તાહ બાદ આવ્યું છે. સત્તાવાર…

શેરબજાર ફ્લેટ : સેંસેક્સ ૨૭ પોઇન્ટ ઘટી અંતે બંધ

શેરબજારમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. સેંસેક્સ કારોબારના અંતે ૨૭ પોઇન્ટ ઘટીને ૩૫૮૭૧ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી બે પોઇન્ટ ઉછળીને ૧૦૭૯૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ૧.૫ ટકા ઉછળીને બંધ રહ્યો હતો. ઓટો મોબાઇલ અને…

ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે સાત સમજૂતિ પર હસ્તાક્ષર

ભારત અને દક્ષિણ કોરિયાએ આજે સાત સમજૂતિ ઉપર સહીસિક્કા કર્યા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મિડિયા, સ્ટાર્ટ અપ, ઇન્ટરનેશનલ ક્રાઈમ અને ટ્રાન્સ બોર્ડર ગુનાઓને રોકવા સહિતના મુદ્દા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયાની ઐતિહાસિક યાત્રા દરમિયાન મોદી પહોંચી ચુક્યા છે જ્યાં…

ક્રિકેટ વિશ્વકપ : પાક વિરૂદ્ધ મેચ અંગે નિર્ણય સરકાર પર છોડાયો

વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ બનેલી છે. એકબાજુ દેશભરમાં પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે મેચ નહીં રમવા લોકોની માંગ ઉઠી રહી છે. મોદી સરકાર પણ કહી ચુકી છે કે, પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ…

ગાયિકા રિહન્ના હવે લિન્જરી લાઇનને લોંચ કરવા ઇચ્છુક

સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ મેળવી ચુકેલી રિહન્ના બિઝનેસના ક્ષેત્રમાં પણ ખુબ સફળતા હાસલ કરી ચુકી છે. રિહન્ના એટલે બિઝનેસ પણ લોકો કહે છે. કારણ કે રિહન્ના દરેક ક્ષેત્રમાં પોતાની કુશળતા સાબિત કરી ચુકી છે. ફેશન એન્ડ બ્યુટીના ક્ષેત્રે અભૂતપૂર્વ…

કેરિયરની શરૂઆતમાં ઘણી બધી તકલીફ પડી છે: સ્વરા

સ્વરા ભાસ્કરને બોલિવુડમાં સૌથી કુશળ સ્ટાર પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. તે તમામ પ્રકારના પડકારરૂપ રોલ ખુબ સફળરીતે અદા કરી રહી છે. જા કે સ્વરાએ પણ પોતાની કેરિયરમાં બોલિવુડમાં જામી જમા માટે ખુબ મહેનત કરી છે. તાજેતરમાં જ સ્વરાએ…

હવે અજય દેવગનની તાનાજી ફિલ્મમાં સલમાન ખાન રહેશે

અજય દેવગનની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયરને લઇને હાલમાં ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. ગયા વર્ષે પોતાના ટ્‌વીટર હેન્ડલથી અજય દેવગને આ ફિલ્મના સંબંધમાં માહિતી આપી હતી. હવે હેવાલ આવ્યા છે કે અજય દેવગનની આ પિરિયડ ફિલ્મમાં સલમાન ખાન…

શાહિદ કપુર પણ બાયોપિક ફિલ્મમાં ટુંકમાં નજરે પડશે

છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં ખેલાડીઓની લાઇફ પર બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર જારી છે. કેટલીકફિલ્મોને સફળતા પણ મળી રહી છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીના લાઇફ પર બનેલી ફિલ્મ અને મેરીકોમની લાઇફ પર બનેલી ફિલ્મનો સમાવેશ થાય છે. હવે બોક્સિંગ સ્ટાર…

શ્રીનગર અવર-જવર કરવા જવાનો માટે વિમાન સર્વિસ

પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે જવાનોની સુરક્ષાને ધ્યાનમાં લઇને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે અર્ધલશ્કરી દળના જવાન શ્રીનગર આવવા જવા માટે વિમાની યાત્રા કરી શકશે. ગૃહમંત્રાલયના આદેશ મુજબ દિલ્હીશ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ વચ્ચે કોઇપણ યાત્રા માટે વિમાની સેવાનો ઉપયોગ…

રાજધાની ટ્રેનોમાં પ્રવાસ સમય એક કલાક ઘટ્યો

રાજધાની ટ્રેનોમાં પ્રવાસનો સમય ઓછામાં ઓછા એક કલાક સુધી ઘટી ગયો છે. રેલવે દ્વારા આક્રમક યોજના હેઠળ આ નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવેએ હવે આગળ અને પાછળના હિસ્સામાં એન્જિનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે જેનાથી ગતિમાં વધારો થશે. રેલવે દ્વારા…