www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

ગુજરાત રાષ્ટ્રીય

નાગેશ્વર જયોતિલીંગ

દારૂકા વનમાં રાક્ષસો જ વસતા હતા તેમાં દારૂકા રાક્ષસી પાર્વતીની ભકત હતી.તેને વનને આપેલા વરદાનની ખબર પડી એટલે તે પાર્વતીદેવી પાસે આવી પ્રણામ કરીને બોલી મારા વંશની આપ રક્ષા કરો પાર્વતીએ કહયું એમ જ થશે એમ મોટી લીલાઓ કરનારા શિવ-પાર્વતી…

રાષ્ટ્રીય

મોદીની ઇઝરાયલની મુલાકાત બાદ ટુરિઝમમાં ભારે ઉછાળા

ભારતીય પ્રવાસન વ્યાપાર ઉદ્યોગ સાથે સંબંધો સુદૃઢ કરવાના હેતુથી ઈઝરાયલનાં પ્રવાસન મંત્રાલય દ્વારા આજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈઝરાયલનું પ્રવાસન મંત્રાલય ૨૦ સભ્યોનાં ડેલિગેશન સાથે ભારતના પ્રવાસે છે. આ પ્રસંગે ઈઝરાયલ પ્રવાસન મંત્રાલયના ભારત અને ફિલિપાઈન્સનાં ડાયરેક્ટર…

રાષ્ટ્રીય

એશિયન ગેમ્સ : નવમાં દિને નિરજે નવો ઇતિહાસ સર્જ્યો

એશિયન ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ નવમાં દિવસે પણ જારી રહ્યો હતો. આજે એથલીત  નિરજ ચોપડાએ ઇતિહાસ રચીને જેવલિંગ થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ૨૦ વર્ષના નિરજે જારદાર દેખાવ કરીને ભારતીય ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. આ સ્પર્ધામાં એશિયન…

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલની રેકોર્ડ ઉંચી કિંમતથી લોકો ભારે નારાજ

પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી રહી છે. આજે દેશભરમાં પસંદગીના સ્થળો ઉપર ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચતા લોકો ઉપર જંગી બોજ પડ્યો હતો. ઇંડિયન  ઓઇલ કોર્પોરેશને દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં અન્ય શહેરોની સાથે કિંમત વધારી…

રાષ્ટ્રીય

હવે તહેવારને લઇ રજાઓમાં મોટાભાગની ટ્રેનો હાઉસફુલ

જન્માષ્ટમી સહિતના આગામી તહેવારોને લઇ હરવા ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા રૂટની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી દૂરની બાબત છે, પરંતુ સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ માટે પણ ૨૦૦ સીટ સુધીનું વેઈટિંગ જોવા મળતા ધાર્મિક યાત્રાએ જવા ઈચ્છુક…

રાષ્ટ્રીય

વોટ્‌સએપની પેમેન્ટ સર્વિસ ઉપર બ્રેક મુકવા માટે અરજી

.મેસેજિંગ એપ વોટ્‌સએપની પેમેન્ટ સર્વિસ ઉપર પ્રતિબંધ મુકવાને લઇને દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે આજે વોટ્‌સએપ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી અને ચાર સપ્તાહમાં જવાબ આપવા માટે આદેશ કર્યો હતો.જસ્ટિસ  આરએફ નરિમન અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાના…

રાષ્ટ્રીય

શેરબજારમાં તીવ્ર તેજી : સેંસેક્સ ૪૪૨ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

શેરબજારમાં જારદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ નવી ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. આ મહિનામાં નવમી વખત બેંચમાર્ક ઇન્ડેક્સ ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ સહિત બેંકિંગ શેરોમાં તેજી જાવા મળી હતી. ઓગસ્ટ સિરિઝ ફ્યુચર અને…

રાષ્ટ્રીય

ચૂંટણી સુધારા પર રાષ્ટ્રીય પક્ષો સાથે ચૂંટણી પંચની મિટિંગ થઇ

ચૂંટણી સુધારાઓ ઉપર ચર્ચા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં કેટલાક પક્ષોએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની જારદાર માંગ કરી હતી. જા કે, રાજકીય પક્ષોની આ…

રાષ્ટ્રીય

ફ્લોરિડામાં જેક્સનવિલમાં ભીડ પર ગોળીબાર કરાયો

મેરિકાના ફ્લોરિડા સ્થિત જેક્સનવિલમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થતા સનસનાટી મચી ગઇ છે. એમ કહેવામાં આવે છે કે જેક્સનવિલ લેન્ડિંગ એરિયામાં એક રેસ્ટોરન્ટની નજીક કેટલાક શકમંદોએ એકાએક ગોળીબાર શરૂ કરી દીધો હતો. ભીડ પર ગોળીબાર કરવામાં આવ્યા…

રાષ્ટ્રીય

સર ડોનાલ્ડ બ્રેડમેનને તેમના જન્મદિવસે તમામે યાદ કર્યા 

સદીના મહાન ક્રિકેટર સર ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને આજે યાદ કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ બ્રેડમેનના જન્મદિવસે ગુગલે પણ યાદ કર્યા છે. ડોન બ્રેડમેનની ૧૧૦ જ્યંતિના પ્રસંગે તમામ પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોએ બ્રેડમેનને યાદ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના કોટામુનરામાં ૨૭મી ઓગસ્ટ ૧૯૦૮ના…