www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

સેક્સ સિમ્બોલ તરીકે રહેવા ગૌહર ખાન ઇચ્છુક : રિપોર્ટ

મોડલિંગની દુનિયાથી લઇને હિન્દી ફિલ્મોસુધી તમામને પ્રભાવિત કરનાર મોડલ અને અભિનેત્રી ગૌહર ખાને હવે કોરિયોગ્રાફર માલ્વીન લુઇસના પ્રેમમાં હોવાનો ઇન્કાર કર્યો છે. ગૌહરે બીજી વખત આ પ્રકારની અફવાને રદિયો આપ્યો છે. પહેલા પણ આવા હેવાલને રદિયો આપ્યો હતો. ગૌહર ખુબ…

રાષ્ટ્રીય

ચર્ચાસ્પદ શેરખાન પ્રોજેક્ટ અંતે રદ કરી દેવાનો નિર્ણય

સોહિલ ખાને આખરે તેના ચર્ચાસ્પદ શેરખાન ફિલ્મના પ્રોજેક્ટને રદ કરી દીધો છે. ફિલ્મમાં સલમાન ખાન કામ કરનાર હતો. જોકે તેની પાસે બિલકુલ સમય ન હોવાના કારણે આખરે વ્યાપક વિચારણા કર્યા બાદ ફિલ્મ નિર્માણને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મના…

રાષ્ટ્રીય

તાપ્સી મનમર્જિયા ફિલ્મને લઇ ભારે આશાવાદી બની

બોલિવુડમાં તાપ્સી પણ હવે એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે એકપછી એક ફિલ્મ આવી રહી છે. હાલમાં તેની પાસે ત્રણ મોટી ફિલ્મો છે. જે પૈકી તેની સૌથી પહેલા ફિલ્મ મુલ્ક ત્રીજી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે….

રાષ્ટ્રીય

સુચિત્રા કૃષ્ણમુર્તિ ફરી વખત ફિલ્મમાં દેખાશે : અહેવાલ

વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમુર્તિ ફરી એકવાર ફિલ્મમાં નજરે પડનાર છે. છેલ્લે વર્ષ ૨૦૧૦માં નજરે પડ્યા બાદ સાત વર્ષ પછી ફરી એકવાર તે ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફ અને જહોન અબ્રાહમની…

રાષ્ટ્રીય

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ માટે ચેતવણી

ગુજરાતમાં હજુ પણ જારદારરીતે મોનસુન સક્રિય થયેલું છે. જુદી જુદી સિસ્ટમ સક્રિય થયેલી હોવાથી આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તંત્રની ચેતવણી બાદ જે વિસ્તાર માટે ચેતવણી જારી કરવામાં આવી છે ત્યાં જરૂરી પગલા લેવામાં આવી…

રાષ્ટ્રીય

ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર : સુરતમાં ભારે વર્ષા

ગુજરાત રાજયમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાની મહેર ચાલુ રહી હતી. ખાસ કરીને સુરત જિલ્લામાં વરસાદનું જાર વધુ નોંધાયું હતું. સુરતમાં ભારે વરસાદને પગલે સ્થાનિક ખાડીઓમાં પાણીનું જળસ્તર નોંધનીય રીતે વધ્યું હતું અને કાંકરા અને મીઠી ખાડીએ ભયજનક…

રાષ્ટ્રીય

ગાઝિયાબાદમાં ઇમારત તુટી પડી ૧નું મોત, અનેક ઘાયલ

ગ્રેટર નોઇડાના શાહબેરી ગામમાં બે ઇમારતો ધરાશાયી થવાની ઘટનાને લઇને હોબાળો હજુ શાંત થયો નથી ત્યારે ગાઝિયાબાદના મસુરીમાં વધુ એક ઇમારત ધરાશાયી થઇ ગઇ છે. નિર્માણ હેઠળની એક ઇમારત આજે ધરાશાયી થતાં એક વ્યક્તિ  મોતના સમાચાર મળ્યા છે. અનેક લોકો…

રાષ્ટ્રીય

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને ફિલ્મ બનાવવાની તૈયારી કરી ચુક્યા છે. આ ફિલ્મનુ નામ એક લડકી કો દેખા તો એસા લગા રાખવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી…

રાષ્ટ્રીય

સેફ અલીની સાથે ફિલ્મને લઇ ચિત્રાંગદા આશાવાદી

બોલિવુડમાં નવી નવી ફ્રેશ જાડીને ચમકાવવાની પરંપરા હાલમાં ચાલી રહી છે. હવે બજાર નામની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સેફ અલી ખાન અને ખુબસુરત ચિત્રાંગદાની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મને ચોથી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ…

રાષ્ટ્રીય

વાણી કપુરને બે મોટી ફિલ્મ મળી ગઇ : રિપોર્ટમાં ધડાકો

ખુબસુરત અને સેક્સી સ્ટાર વાણી કપુર પાસે બે મોટા પ્રોજેક્ટ આવી ગયા છે. જે પૈકી એકમાં તે રણબીર કપુર સાથે નજરે પડનાર છે. જ્યારે અન્યમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સાથે નજરે પડનાર છે. હવે બોલિવુડના સુપરસ્ટાર પૈકી એક એવા…