www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

પઝેશનમાં વર્ષથી વધુ વિલંબ તો ઘર ખરીદનાર રિફન્ડના હકદાર

વર્ષોથી તેમના ફ્લેટના પઝેશન માટે રાહ જાઈ રહેલા લાખો ઘર ખરીદનાર લોકોને મોટી રાહત થઇ છે. કારણ કે, સર્વોચ્ચ કન્ઝ્યુમર કમિશને સાફ શબ્દોમાં કહ્યું છે કે, જેઓ ફ્લેટના પઝેશન મેળવવામાં એક વર્ષથી વધુનો વિલંબ થાય તો ઘર ખરીદનાર લોકો કૂપન…

બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે : અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં જારી તંગ માહોલ અને મંગળવારે અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટીએમને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે ઘણી તસ્વીર દર્શાવીને દાવો કર્યો હતો કે, રોડ શોમાં હિંસા ટીએમસીના લોકોએ કરી અને ટીએમસીના જ ગુંડાતત્વોએ…

ભાજપ આ વખતે ૩૦૦ સીટના આંકડાને પાર કરી જશે : મોદી

પશ્ચિ બંગાળમાં ભડકી રાજનીતિક હિંસાની ઘટનાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બારાટમાં એક જનસભાને સંબોધી હતી. રેલી દરમિયાન મમતા બેનર્જી તેમના ટાર્ગેટમાં રહ્યા હતા. તેમણે કહ્યું તું કે, દીદીનો ડર જાઇને અને જનસમર્થન જાઇને હું કી રહ્યો છું કે બંગાળની…

દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો

દિલ્હી, નોયડા સહિત એનસીઆરના વિસ્તારમાં આજે સવારમાં તીવ્ર પવનની સાથે ભારે વરસાદ થતા તીવ્ર ગરમીમાં લોકોને રાહત થઇ હતી. સવારમાં વરસાદ સાથે દિવસની શરૂઆત થયા બાદ માહોલ રંગીન બન્યો હતો. જા કે આના કારણે ગરમીથી પણ લોકોને રાહત મળી હતી….

મોદી સામે કોઇ પણ મજબુત ઉમેદવારો વારાણસીમાં નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. જેથી તમામ લોકોની નજર આ બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે. જા કે અહીંના કારોબારીઓ નિરાશ દેખાઇ રહ્યા છે. કારણ કે હજુ પણ મોટી સંખ્યામાં લોકો દેખાઇ રહ્યા નથી. આ વખતે…

સરહદ પર એર ડિફેન્સ યુનિટને તૈનાત કરાશે : પાક. ઉપર દબાણ

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભારતીય સેનાએ પંજાબ, ગુજરાત, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનની એર ડિફેન્સ યુનિટને હવે પાકિસ્તાનની સાથેની સરહદ પર તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામા આવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં ત્રાસવાદી…

મોનસુન ચોથી જૂનના દિવસે કેરળ દરિયાકિનારે પહોંચશે

ભીષણ ગરમી બાદ વરસાદની ઉત્સુકતા પૂર્વક રાહ જાઈ રહેલા દેશના લોકો માટે હવે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી ચુકી છે. હવામાન સાથે સંબંધિત માહિતી આપનાર એજન્સીએ આજે કહ્યું હતું કે, મોનસુન ચોથી જૂનના દિવસે સત્તાવારરીતે કેરળના દરિયાકાંઠે…

સિદ્ધૂને પંજાબમાં પ્રચાર ન કરવા માટેની સૂચના મળી

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજાતસિંહ સિદ્ધૂએ પોતાના ગૃહરાજ્યમાં પ્રચાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દસિંહે સિદ્ધૂને પ્રચાર ન કરવા માટે સૂચના આપી છે. તેમના પત્નિ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નવજાત કૌરે આજે આ અંગેની માહિતી…

હિંસા અને નફરત હવે બંધ થવી જાઇએ : રાહુલ ગાંધી

લોકસભાની ચૂંટણી ૨૦૧૯ના ગાળા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે એકબીજા ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને રાજકીય ચર્ચા વધુ તીવ્ર બનાવી દીધી છે જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, રાજનીતિમાં હિંસા અને વાંધાજનક…

કોંગીના ૮૯, ભાજપના ૮૪ ટકા ઉમેદવારો કરોડપતિ છે

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન યોજાનાર છે. આ મતદાન પહેલા ચૂંટણી મેદાનમાં રહેલા કુલ ૯૧૮ ઉમેદવારો પૈકીના ૯૦૯ ઉમેદવારોના એફિડેવિટમાં તપાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે કુલ ૩૧૧ ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે ૧૭૦ ઉમેદવારોએ…