www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ખેતી

અમરેલી ખેતી

પ્રગતિશિલ ખેડુતે પોતાની ચાલીસ વીઘા વાડીમા ઓર્ગેનિક પધ્ધ્તિથી સરગવો અને ગુન્દાની ખેતી કરી

અમરેલી ખેતીપ્રધાન જિલ્લા તરીકે પ્રસિધ્ધ છે ત્યારે જિલ્લાના અનેક પ્રગતિશિલ ખેડુતોએ પોતાની આગવી સુજ થી અનેક સંશોધનો કરી પુરા દેશને નવો રાહ ચિધ્યો છે. રાજુલાના બારપટોળી ગામે એક ખેડુતે પોતાની વાડીમા સરગવાની ખેતી કરી સારી કમાણી કરી અઢળક ધન કમાય…

સાવરકુંડલાના પ્રગતીશીલ ખેડૂતે કરી કમાલ: ૧૦ કિલોનું બીટની નવતર ખેતી કરી ખેત ક્ષેત્રે નવતર ક્રાંતિ કરી

સામાન્ય રીતે શાકભાજી માં સલાડ સહીત ખાદ્ય પદાર્થ તેમજ દેશી દવા ના ઉપયોગ માં લેવાતું બીટ ૨૫૦ ગ્રામ નું હોય છે.પરંતુ સાવરકુંડલા ના ખેડૂત સુરેશ ભાઈ બાબરિયા એ પોતાની કોઠા સુજ થી પોતાની પડતર ૧ વીઘા ની જમીન માં બીટ…

અમરેલી ખેતી

ખાંભાના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક ખેતી થકી કેળનું કર્યું મબલખ ઉત્પાદન

જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો ખેતીપાકમા અવનવા સંશોધનો કરી પાકનુ વધુ ઉત્પાદન મેળવે છે ત્યારે ખાંભા તાલુકાના પીપળવા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક અને ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરી કેળની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.પીપળવા ગામે રહેતા ગોવિંદભાઇ પોપટભાઇ પાનેલીયા…

ખેતી વિશેષ

અમરેલી જીલ્લા માં ગત વર્ષ કરતા આ વર્ષે રવિપાક નું વાવેતર ઘટ્યું

અમરેલી જીલ્લામાં ગત ચોમાસામાં ભરપુર વરસાદ થયો હતો. જેના પગલે ભુતળના પાણી અને જળાશયોમાં પાણી ભરેલા હોય ઓણ સાલ રવિપાકનું 25022 હેક્ટરમાં વાવેતર થયુ છે. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રવિપાકના વાવેતરમાં ઘટાડો થયો છે. અમરેલી જીલ્લામાં સૌથી…