www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

સુરત

જરૂર હોય તો ચૂંટણીને રોકી દો, પણ પાકિસ્તાને ઠોકી દો

સુરત જિલ્લાના માંગરોળના બણભા ડુંગર ખાતે પાંચ કરોડના ખર્ચે પ્રવાસન કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યું તે પ્રસંગે રાજયના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પુલવામાના શહીદોના બલિદાન બાદ દેશભરમાં ઉઠેલા જનાક્રોશની તરફેણ કરતાં બહુ મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું કે, પુલવામામાં જે રીતે પાકિસ્તાને…

સુરતમાં પાણીના બિલને લઈ લોકોમાં રોષ, સ્થાનિકોએ બિલની હોળી કરી નાખી

સુરત કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા પાણી બિલ સામે લોકોનો રોષ ભભૂક્યો છે. સુરતના મોટા વરાછાના રહીશોએ પાણી બીલની હોળી કરી આક્રોશ ઠાલવ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓના મોરચાએ પાણી બીલમાં મીટર પ્રથા બંધ કરવાની માંગ સાથે થાળી-વેલણ વગાડી વિરોધ નોધાવ્યો. મોટા…

સુરત વિદ્યાની દેવી સરસ્વતી જ્યંતી વસંતપંચમીએ કલાસાધકો નું સુંદર અનુષ્ઠાન

સુરત વસંત પંચમી સરસ્વતી જ્યંતી એ કલા વિદ્યા જ્ઞાન વિજ્ઞાન વાદ્ય સંગીત ક્ષેત્રે પ્રદાન આપતા ઉદ્ધોષકો કવિ લેખકો વિદ્યાર્થી ઓ એ પૂજન પ્રસાદ હવન કર્યો રવિવારે વસંતપંચમી ના દિવસે સુરતના કડોદરા તાલુકાના ચલથાણ,સારથી એવન્યુ સોસાયટીમાં  સોમેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં સરસ્વતી…

સુરત લસકાણા ખાતે ત્રીદિવસીય ધર્મોત્સવ સંપન્ન

  સુરતના લસકાણા  નકળંગ ધામમાં ત્રિદિવસીય રામદેવપીર અને ખોડીયાર માતાજી મુતિઁ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય  મહોત્સવ સુરતના લસકાણા મુકામે ત્રીદિવસીય ધર્મોત્સવ મહાસુદ એકમ,બીજ,ત્રીજ દરમ્યાન કામરેજ  તાલુકાના લસકાણા નકળંગ ધામ આશ્રમ સેવક સમુદાય આયોજિત રામદેવપીર અને ખોડીયાર માતાજી મુતિઁ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ સંપન્ન થયેલ,…

સુરત જીજ્ઞેશદાદા રાધે રાધેના વ્યાસાસને સફાઈ કથા જન જનમાં સ્વચ્છતાની જ્યોત પ્રગટાવતી સફાઈ કથા માનવીની મૂળ ભૂત ફરજોને આદત બનાવોની શીખ આપતી સફાઈ કથા તા૨૭ ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

સુરત ખાતે સ્વચ્છતા અભિયાન ને ફરજ નહિ આદત બનાવતી સફાય કથા યોજાશે વિદ્વાન ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે ના વ્યસાસને  આગામી તા૨૭ ફેબ્રુઆરી થી ૫ માર્ચ દરમ્યાન કાસ્ટ  નહિ રાષ્ટ્ર ની સ્વચ્છતા ને સમર્પિત કથા યુથ ફાઉનેશન આયોજિત સફાય કથા અનેક…

નેચરપાર્ક એન્ડ સરથાણા ઝું ના જાનવરો, પશુ પંખીઓના અપાતા ખોરાક અને સુવિધાની તપાસ કરી સત્વરે પગલાં ભરવાની માંગ

સુરત મ્યુનિસિપલ દ્વારા સંચાલિત સરથાણા નેચરપાર્ક એન્ડ ઝું ના અંદર રહેલ જાનવરો પશુ પંખીઓની અને મુલાકાતીઓની થતી આવક અંગેની મે કરેલ આર.ટી.આઈ. તા. ૦૭/૦૧/૨૦૧૯ ના અનુસંધાને મને મળેલ માહિતી મુજબ જાનવરો પશુ પંખીઓને ખોરાક પાછળ ફળ શાકભાજી માંસાહાર, દૂધ, બ્રેડ,…

સુરત યુવાસેતુ સંસ્થાના યુવાનોનું પરમાર્થ

સુરત ની યુવાસેતુ સંસ્થા ના યુવાનો ની માનવ સેવા એજ માધવ સેવા ની મૂર્તિમંત્ર બનાવી  યુવાસેતુ સંસ્થા ના યુવાનો દિવસે પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે કામ  ધંધો વેપાર બિઝનેશ કરે છે  અને રોજ રાત્રી ના અગિયાર થી ત્રણ કલાક…

સુરત પરમાર્થ સેવા મિશન ટ્રસ્ટની માવવ સેવા એજ માધવ સેવાને મૂર્તિમંત્ર બનાવતી માનવ સેવા

સુરત શહેર યુવાનો ની સંસ્થા પરમાર્થ સેવા મિશન ટ્રસ્ટ માનવ સેવા એજ માધવ સેવા ના મૂર્તિમંત્ર સાથે કાર્ય કરતા યુવાનો રોજ દિવસે પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે કામ ધધો વેપાર બિઝનેશ કરે છે અને રાત્રે ગરીબ ગુરબા ઓ…

સુરત રાધે ધૂન મંડળની રાજી કરતી માનવ સેવા હરા રંગના યુનિફોર્મ હરિયાળી પ્રસરાવતા યુવાનો

સેવા માટે દાસીય દાસ ભાવના સાથે માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી સેવારતી યુવાનો ને સેવા માટે દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ નડતા નથી અંતરઆત્મા ને આનંદિત કરતી સેવા નિહાળી ઈશ્વર ની સ્વંયમ હાજરી નો અહેસાસ…

સુરત રાધે ધૂન મંડળના યુવાનોનું અંતરઆત્માને આનંદિત કરતું પરમાર્થ

સેવા માટે દાસીય દાસ ભાવના હોવી જોઈ  તેને દેશ કાળ કે ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ નડતા નથી સુરત  સ્થિત રાધે ધૂન  મંડળની સરાહનીય માનવ સેવા અંતરઆત્મા ને આનંદિત કરે છે સારા નરહા પ્રસંગો માં રામનામ ની ધૂન ની  આહલેક જગવતા યુવનો…