www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

વિડિયો ગેલેરી

અમરેલી જીલ્લાના પીપાવાવ પોર્ટ બી.એમ.એસ.રોડ પર સિંહની લટાર…..

અમરેલી જીલ્લાના પીપાવાવ પોર્ટ બી.એમ.એસ.રોડ પર સિંહ ની લટાર..*મેઘરાજ* નામના ખુંખાર સીંહ પ્રથમ વખત કેમેરા મા થયો કેદ..નર સિંહ ખુંખાર હોવાને કારણે  સ્થાનિક લોકો *મેઘરાજ* નામથી ઓળખે છે. મેઘરાજ સિંહ વારંવાર સિંહો સાથે કરે છે ઘર્ષણ..મેઘરાજ સિંહની તમામ ગતિવિધિ પર…

દામનગર સહકારી અગ્રણી હરજીભાઈ નારોલાની અમરેલી જિલ્લા સહકારી સંધના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વરણી

દામનગર પટેલવાડી ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘના વાઇસ પ્રિસિડેન્ટ તરીકે નિયુક્ત થતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા નો અભિવાદન.. સહકારી ક્ષેત્રે પ્રમાણિક પણે સેવારત હરજીભાઈ નારોલા ને અમરેલી જિલ્લા સહકારી સંઘમાં ઉપપ્રમુખ પદે નિયુક્તિ થતા ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો. દામનગર શહેરી…

ખાંભાના જલારામ મંદિર નજીક 2 સિંહો દ્વારા ગાયનું કર્યું મારણ…

ખાંભાના જલારામ મંદિર નજીક 2 સિંહો દ્વારા ગાયનું કર્યું મારણ..બે સિંહો ગાયના મારણ માટે પાછળ દોડતા સીસી ટીવીમાં થયા કેદ..ખાંભા નજીક તુલસીશ્યામ રેન્જ તેમજ મિતિયાળા અભ્યારણ આવેલ હોવાથી સિંહો અવારનવાર મારણ ની તલાશ માં ખાંભા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવે…