www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

વિડિયો ગેલેરી

વિડિયો ગેલેરી

રાવની નિમણૂંક કરવાને લઇ સુપ્રીમમાં અરજી દાખલ થઇ

સીબીઆઈના વચગાળાના નિર્દેશક એમ નાગેશ્વર રાવને નિર્દેશક બનાવવા સામેની વિરુદ્ધમાં અરજી પર આગામી સપ્તાહમાં સુનાવણી કરવામાં આવી શકે છે. એનજીઓ કોમન કોઝ તરફથી તરત સુનાવણી માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવતા કોર્ટે આગામી સપ્તાહમાં સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ…

વિડિયો ગેલેરી

અમદાવાદમાં પારો ગગડી ૮ ડિગ્રી હજુય ઠંડી વધશે

અમદાવાદ સહિત ગુજરાતભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કચ્છ, ભાવનગર, વલસાડ, સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં કોલ્ડવેવનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. આજે અમદાવાદમાં પારો ગગડીને ૮ સુધી પહોંચી ગયો…

વિડિયો ગેલેરી

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના લીધે જનજીવન ખોરવાઇ ગયુ

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીથી હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ…

વિડિયો ગેલેરી

ખાંભા પો.સ્ટે.ના મારા મારીના ગુન્‍હામાં છ વર્ષથી નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા…

વિડિયો ગેલેરી

અમરેલીના ચિતલ ગામે રાંઢીયા રોડે સીમમાં થયેલ લુંટનો ભેદ ઉકેલતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ લુંટના ગુન્હાના આરોપીને ઝડપી પાડેલ છે….

વિડિયો ગેલેરી

અંબાજી મેળામાં શ્રદ્ધાળુનો અભૂતપૂર્વ ધસારો યથાવત

યાત્રાધામ અને શક્તિપીઠ  અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થયા બાદ આજે મેળાના ત્રીજા દિવસે યાત્રીકોની કુલ સંખ્યા ૧૩ લાખથી વધુ પહોંચી ગઈ હતી. ખેડબ્રહ્મા તરફથી યાત્રીકોની ભરચક સંખ્યા અંબાજી તરફ શ્રદ્ધા અને ભક્તિના સથવારે આગળ વધી રહી છે….