www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





વોટએપ વાયરલ વીડિઓ

અમરેલી વિડિયો ગેલેરી વોટએપ વાયરલ વીડિઓ

ધારીના ગીગાસણમાં ૩ ડાલામથ્થા સાવજો સજોડે જોવા મલ્યા જુઓ વિડીઓ

અમરેલીના ધારીમાં એક વાડીમાં એકસાથે ત્રણ સિંહો જોવા મળ્યા હતાં. બાજુમાં એક ટ્રેક્ટર આવી રહ્યું હતું તેની બીકે ત્રણેય સિંહો ખેતરમાં દોડી રહ્યા હતાં. સવાર-સવારમાં એકસાથે ત્રણેય સિંહોને દોડતા જોઈ જતાં ઉભેલા એક ખેડૂત અને પુત્ર બૂમાબૂમ કરી હતી. જોકે…

સાવર કુંડલા ના બાઢડા નજીક ગુડ્સ ટ્રેન હડફેટે સિહ ને લાગી ઠોકર….ઘાયલ સિહ ને બચાવવા અને રેસ્ક્યુ માટે વન વિભાગ પહોચ્યું….જુઓ વીડિઓ

થોડા સમય પહેલા… એક સાથે 5 સિંહો ટ્રેન હડફેટે મોતને ભેટ્યા હતા..ત્યારે આજે સવારે બાઢડા નજીક  સિંહ પસાર થઈ રહ્યો હતો..ત્યારે…. એક સિંહને ટ્રેનના એન્જીને…. પાછળના ભાગે ટક્કર મારતા સિંહ ભયાનક રીતે ઈજાગ્રસ્ત થઈ નજીકની કાટાની વાડમાં ફસડાઈ ગયો હતો…

ગીર સોમનાથ- ઉના ના ચીખલ કુબા નજીક માલધારીએ સિંહ ને ભગાડતો વીડિયો થયો વાયરલ

ગીર સોમનાથ- ઉના ના ચીખલ કુબા નજીક સિંહ ને ભગાડતો વીડિયો થયો વાયરલ….ધોકડવા-જીરા રોડ પર માલધારીએ સિંહ ને ભગાડ્યો….શિકાર ની શોધ માં નીકળેલ સિંહ ને જીવ બચાવી ભાગવું પડ્યું… કાર ચાલકે જડપેલ વીડિયો ધોકડવા રોડનો….