www.citywatchnews.com

Just another WordPress site

Month: January 2018

અમરેલી

જીરા-નાગધ્રા-દુધાળા રોડ ૭ મીટર પહોળો બનશે..ધારી તાલુકા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની રજુઆતને સફળતા

ધારી તાલુકાનાં જીરા ગામથી વાયા નાગધ્રા થઈને ધારગણી જતા ડામર રોડને પહોળો કરવાની માંગણીને કેન્દ્ર સરકારે માન્ય રાખીને આ ડામર રોડને ૧૭ કીલોમીટર સુધી ૭ મીટર જેટલો પહોળો બનાવવાની મંજુરી આપેલ છે, ધારી તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી એ ગુજરાત…

ભાવનગર

સેંજળધામ : ધ્યાન સ્વામીબાપા એવોર્ડ

પ્રતિવર્ષ માધપૂર્ણિમાના દિવસે ગુજરાત-સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓને અર્પણ થતો ધ્યાન સ્વામી બાપા એવોર્ડ આજે સાવરકુંડલા તાલુકાના વંડા ગામ નજીક આવેલા સેંજળધામ ખાતે સંતશ્રી ભાણસાહેબની જગ્યા ભાણતીર્થ મુ.કમીજલા તા.વિરમગામ જી.અમદાવાદ ને અર્પણ થયો હતો.આજે સવારના ભાગે પુ.મોરારીબાપુ એ ગુજરાતની દેહાણ જગ્યાઓના પુ.સંતો…

અમરેલી

અમરેલી શહેરમાં રેશનીંગમાં થયેલ કૌભાંડની સત્‍વરે તપાસ કરવા નાથાલાલ સુખડીયાની રજૂઆત

નાથાલાલ સુખડીયા એ વિપક્ષ નેતા પરેશ ધાનાણી તથા કલેકટર સાહેબ ને રજૂઆત કરેલ છે જેમાં જણાવેલ છે કે, અમરેલી શહેર વિસ્‍તારમાં આવેલ વિવિધ વિસ્‍તારોની રેશનીંગની દુકાનો પર રાન્નય અને કેન્‍દ્ર સરકારશ્રીની એન.એફ.એસ.એ. યોજના અંતર્ગત પૂરવઠા વિભાગનાં અધિકારીઓ એન.આઈ.સી. વિભાગ અને રેશનીંગની…

અમરેલી

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી બંધ થતાં ખેડૂતો થયા હેરાન પરેશાન…વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ સરકાર સામે ચડાવી બાયો..જુઓ

ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી બંધ થતાં અમરેલી જિલ્લાના ખેડૂતો હેરાન પરેશાન થયા છે અમરેલી જિલ્લાના કુલ 19 કેન્દ્રો પર 11 તાલુકામાં ટેકાના ભાવની મગફળીની ખરીદી ચાલુ હતું જે એક પખવાડિયાથી બંધ થતાં ઓનલાઇન રજીસ્ટર કરેલ ખેડૂતો મગફળી વેચવા યાર્ડના…

રાષ્ટ્રીય

આજે ચંદ્રગ્રહણ: ભારતમાં ૧૫૨ વર્ષ બાદ ગ્રહણમાં ચંદ્ર બ્લ્યુ રંગનો દેખાશે

વિક્રમ સંવત ૨૦૭૪નું સૌપ્રથમ ચંદ્રગ્રહણ આવતીકાલે-૩૧ જાન્યુઆરીના છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. ગ્રહણ વેધનો પ્રારંભ સવારે ૮ઃ૧૮થી થશે. ગ્રહણ સ્પર્શ સાંજે ૫ઃ૧૭ના, ગ્રહણ સંમિલન સાંજે ૬ઃ૨૧ના, ગ્રહણ મધ્ય સાંજે ૬ઃ૫૯ના ગ્રહણ ઉન્મિલન સાંજે ૭ઃ૩૮ના…

ભાવનગર

તળાજા તાલુકાના પિથલપુર નજીક પત્નીની નજર સામે જ પતિનું મોત

તળાજા તાલુકાના પિથલપુર નજીક આજે એસ.ટી.બસ અને મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટીની ઠોકરે બાઈકચાલક આધેડને ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે મૃતકના પત્નીને ગંભીર હાલતે તળાજા દવાખાને ખસેડાયાં હતા. બનાવની કરૃણતાં એ…

ભાવનગર

યુવકની હત્યામાં વધુ એક આરોપીને આજીવન કેદ

આશરે પાંચેક વર્ષ અગાઉ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર શ્રમજીવી યુવકની હત્યાના ગુનામાં જે તે વખતે નામીચા લાલા અમરાભાઈ આલગોતર સહિતના છ શખસો વિરૃધ્ધ ગુનો દાખલ થયો હતો. જે મર્ડર કેસ જે તે વખતે ચાલી જતાં અદાલતે બે શખસને આજીવન…

ભાવનગર

તળાજામાં પત્નીએ ભાજપમાંથી, પતિએ કોંગ્રેસમાંથી ટિકિટ માગી

એક કહેવત છે એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર. પરંતુ તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં આ કહેવતમાં વધુ એક શબ્દ ઉમેરી એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ, વોર એન્ડ ‘પોલિટીક્સ’ કહીએ તો ખોટું નથી. નગરપાલિકાની ચૂંટણીને લઈ તળાજામાં ટોક ઓફ ધ ટાઉનનો…

ભાવનગર

મનસુખ માંડવિયાની જાહેરાત-દહેજ રો રો ફેરી સર્વિસમાં બાકી લિંક સ્પાનની કામગીરી શરૂ કરાઇ

કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ માટે બાકીને એક લિંક સ્પાન લગાવવાની કામગીરી શરૂ થઈ હોવાની જાહેરાત કરી છે.આ લિંક સ્પાન લાગવાથી રો-રો ફેરી સર્વિસ મુસાફરો ઉપરાંત વાહનો માટે પણ મદદરૂપ નીવડશે. મનસુખ માંડવિયાએ એપ્રિલ મહિના સુધી આ…

અમરેલી

અમરેલી : ખાંભાના ડેડાણ ગામે દુકાનમાં ચોરીની ઘટના સામે આવી

અમરેલીના ખાંભાના ડેડાણ ગામે દુકાનમાં ચોરી થયાની ઘટના સામે આવી છે.અવારનવાર ચોરીની બનતી ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી ચોરીની ઘટના અંગે રાજકીય આગેવાનો અને વેપારી એસો દ્રારા પીએસઆઇની રજૂઆત કરવામાં આવી હતી.અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માંગ…