www.citywatchnews.com

Just another WordPress site

Day: January 26, 2018

અમરેલી

આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીએ માનવ મંદિર આશ્રમ અને લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી

આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ, બોઘરીયાળી ખોડિયાર મંદિર સાવરકુંડલા સ્‍થિત માનવ મંદિર આશ્રમ અને શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ બોઘરીયાળી ખાતે ખોડિયારમાતાના દર્શન કર્યા હતા. માનવ મંદિર આશ્રમની મુલાકાત લઇ માનસિક રીતે બિમાર અને…

ગુજરાત

પોરબંદરમાં અરબી સમુદ્રમાં જઇને પાણી વચ્ચે ધ્વજવંદન કરાયું

પોરબંદરમાં દરેક પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વની જેમ આ વર્ષે પણ અનોખી ઉજવણી કરવામાં આવી. જેમાં તરવૈયાઓએ  અરબી સમુદ્રમાં જઇને પાણી વચ્ચે ધ્વજવંદન કર્યુ હતુ.આ અનોખા ધ્વજ વંદનનું આયોજન રામ સી સ્વિમિંગ ક્લબ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ સંસ્થા…

રાષ્ટ્રીય

પ્રજાસતાક દિન : જાણો. ભારતીય તિરંગાનો રસપ્રદ ઈતિહાસ

આજે ૨૬ જાન્યુઆરીએ આખો દેશ ૬૯ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ૨૬ જાન્યુઆરીના દિવસે દરેક ભારતીય તિરંગાને સમ્માન આપે છે. દરેક જગ્યાએ તિરંગો લહેરવામાં આવે છે. દરેક ભારતીયને પોતાના જીવ કરતા પણ વધારે તિરંગો વ્હાલો હોય છે. આજે…

સુરત

સુરત ખાતે રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાયો

ગુજરાતમાં સુરત ખાતે રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને ડુમસના વાય જંકશન પર ફરકાવાયો છે. ધ્વજની ઊંચાઈ 141 ફૂટ છે. રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજને જોઈને લોકો રાષ્ટ્રભક્તિની ભાવનાથી તરબોળ થઈ ગયા હતા. આમ, સુરત ખાતે અનોખી રીતે રાષ્ટ્રીય…

રાષ્ટ્રીય

બી.એસ.એફની મહિલા બાઈકર્સે રાજપથ પર પહેલીવાર સ્ટંટ દર્શાવી રચ્યો ઈતિહાસ

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની મહિલા બાઈકર્સે ઈતિહાસ રચી દીધો. ફોર્સની 113 મહિલાઓએ બાઈક્સ પર 16 પ્રકારનાં આશ્ચર્યજનક સ્ટંટ અને એક્રોબેટિક્સ દેખાડ્યાં. BSFની આ મહિલા ટુકડીને સીમા ભવાની નામ આપવામાં આવ્યું છે. આ વખતે રિપબ્લિક ડે પરેડ…

ગુજરાત

રાજ્યમાં ઠંડીનો આકરો મિજાજ, પારો 10 ડિગ્રીની નીચે ઉતર્યો

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો આકરો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન નીચુ નોંધાયું છે.  રાજ્યના અનેક શહેરોમાં પારો ગગડીને 10 ડિગ્રીને નીચે ઉતરી ગયો છે.જેના કારણે લોકો મજબૂરીવશ ગરમ વસ્ત્રોમાં વિંટળાયેલા જોવા મળ્યા. ગુરૂવારની…

અમરેલી

૬૯માં ગણતંત્ર પર્વની અમરેલી જીલ્લાકક્ષાની ઉજવણી સાવરકુંડલા ખાતે…આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરાયુ

૬૯ માં ગણતંત્ર પર્વની અમરેલી જીલ્લાકક્ષાની ઉજવણી સાવરકુંડલા ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના વરદ હસ્તે ધ્વજ વંદન કરીને તિરંગો ફરકાવ્યો હતો અને પરેડ નું નિરીક્ષણ કરીને પ્રજાજોગ સંદેશ આરોગ્ય મંત્રીએ પાઠવ્યો હતો.અમરેલી જીલ્લા કક્ષાનો ૬૯ મો પ્રજાસતાક પર્વ સાવરકુંડલા ની…

ગુજરાત

ગુજરાતી કલાકાર મનોજ જોશીને મળશે પદ્મશ્રી એવોર્ડ

કેન્દ્ર સરકાર દ્વારા આજે દેશમાંથી ૧૫,૭૦૦ લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ જોષીનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વડાપ્રધાન…

રાષ્ટ્રીય

અમરનાથમાં 52 યાત્રીઓને બચાવનાર ડ્રાઇવરને મળ્યો આ પુરસ્કાર

ગુજરાતથી અમરનાથમાં યાત્રા કરવા ગયેલા 52 યાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલાની વાત હવે સૌ કોઇ જાણે છે. આ હુમલામાં આતંકીઓ વચ્ચે ફસાયેલા ડ્રાઇવરની બાહદૂરીને આ વખતે પ્રજાસત્તાક દિવસે ખાસ સન્માનિત કરવામાં આ વશે. ગુજરાતની આ બસના ડ્રાઇવર શેખ સલીમ…

રાષ્ટ્રીય

પદ્મશ્રીથી નવાજ્યા આ મહાનુભાવોને, કામ જાણી તમે પણ કહેશો વાહ

ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ તે લોકો છે જે લાઇમ લાઇટથી દૂર સાચા અર્થમાં દેશની સેવા કરે છે. દેશના સર્વોચ્ચ સન્માનમાંથી એક તેવા પદ્મશ્રી નવાજવામાં આવ્યા છે. આ વખતે કુલ 17 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત…