www.citywatchnews.com

Just another WordPress site

Day: February 2, 2018

અમરેલી

બગસરા શહેરમા મુખ્ય બજારોમા ગટરના પાણી ઉભરાયા…નગરપાલિકાની બેદરકારી સામે રોષ

બગસરા શહેર મા મુખ્ય બજારો મા ગટર ના પાણી ઉભરાયા…ભર શિયાળે શહેર ની મુખ્ય બજારો મા ની ગટરના પાણીથી દુકાનદારો પરેશાન…હવેલી ની સામે પણ પાણી આવતા દર્શનાર્થી ઓ પરેશાન…નગરપાલિકા ની બેદરકારી સામે રોષ.

અમરેલી વિડિયો ગેલેરી

સાત સિંહોનાં ટોળાં દ્વારા જંગલી સુવરનાં શિકાર કરતો વીડિયો થયો વાયરલ…સુવરનાં શિકારની ચિચિયારી થી જંગલ ગુજી ઉઠ્યું…જુઓ વિડીયો

સાત સિંહો નાં ટોળાં દ્વારા જંગલી સુવર નાં શિકાર કરતો વીડિયો થયો વાયરલ…સંભવિત વીડિઓ ધારી ગીર તરફ હોવાનું અનુમાન…સુવર નાં શિકાર ની ચિચિયારી થી જંગલ ગુજી ઉઠ્યું….રાહદારી ઓ દ્વારા વીડિઓ ઉતારી સોશ્યલ મીડિયા માં કરાયો વાયરલ..સિંહો નાં લાઈવ શિકાર નો…