www.citywatchnews.com

Just another WordPress site

Day: February 3, 2018

ભાવનગર

ભાવનગરના હાર્વિક દેસાઈ ના વિનિંગ શોટ સાથે ઇન્ડિયા થયું વિન

ભાવનગર નો હાર્વીન દેસાઈ અંડર ૧૯ વલ્ડ કપ માં ઇન્ડિયા ની ટીમ માંથી રમી રહ્યા હતો.પાકિસ્તાન ને ધૂળ ચાટતું કરવામાં પણ આ હાર્વીન નો મહત્વ નો ફાળો રહ્યો હતો.તો આજે રમાયેલી ઇન્ડિયા ઓસી વચ્ચે ની ફાઈનલ મેચ માં ભારતનો વિજય…

અમરેલી

અનિડા ગામની ભાગોળે એસ.ટી બસે આધેડ ને ઝપટે લીધા…આધેડ નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું

આધેડ બધાભાઈ બાવાભાઈ મયાત્રા જેઓ વડિયા થી કુંકાવાવ તરફ જઈ રહ્યા હતા સામે અમરેલી થી વડિયા તરફ થી આવતી એસટી બસ સાથે અનિડા ની ગોળાઈ માં અકસ્માત થતા બધાભાઈ નું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું..આ બધાભાઈ ની…

અમરેલી

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું…જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું એકપણ ફોર્મ ન ભરાયું…28 માંથી 24 બેઠકો ભાજપની થઈ બિનહરીફ…જુઓ

ગુજરાત ના વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના ગઢમાં ગાબડું પડ્યું છે અમરેલી જીલ્લાની ચાર નગરપાલિકા પૈકી જાફરાબાદ નગરપાલીકામા ચુંટણી પહેલાં જ ભાજપનો ભગવો લહેરાયો છે.સાત વોર્ડની 28 બેઠકો પર 24 ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે અને કોંગ્રેસનું નાક કાપી લીધું…

રાષ્ટ્રીય

અંડર-19 વર્લ્ડકપમાં ભારતનો ઐતિહાસિક વિજય, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું

ભારતે અંડર-19 વર્લ્ડકપમાં શાનદાર વિજય મેળવી લીધો છે. ફાઇનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું છે .ભારતે 217 રનના ટાર્ગેટને ફોલો કરીને આ ઐતિહાસિક વિજય મેળવ્યો છે.આ શાનદાર વિજયમાં મનજોત કાલરાની 101 રનની ઇનિંગ અને હાર્વિક દેસાઇની 47 રનની અણનમ…

ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા તલાટી કમ મંત્રીઓની ફરિયાદ કરી શકાશે – જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે

અમરેલી જિલ્‍લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ તેમના ફરજના સ્‍થળ પર ગેરહાજર હોય તેવા સમયે તેમની ગેરહાજરી અંગે રજૂઆત કરી શકાશે. સંબંધિત તાલુકાઓમાં આ અંગે અધિકારીઓને, તેમના મોબાઇલ નંબર પર રજૂઆત કરી શકાશે. ગ્રામ પંચાયત બંધ હોય કે તલાટી કમ…

ગામ,ગરીબ,મહિલા અને ખેડુતોને આગળ વધવાની તકોનું નિર્માણ કરતું બજેટ : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

વર્ષ ૨૦૧૮-૧૯ માટે રજુ થયેલ બજેટ બહુઆયામી અને લાંબાગાળાની અસરો છોડી જનારું બની રહેશે. ગામ, ગરીબ, ખેડૂત, મહિલા અને ઉદ્યોગોની ચિંતા કરતુ આ બજેટ પ્રગતિનાં નવા અવસરોનું નિર્માણ કરશે તેની સાથે જ લાંબાગાળાની અસરો છોડી જશે. તેવુ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ…

અમરેલી

ધારી પો.સ્‍ટે.વિસ્‍તારની નાગધ્રા ચોકડી પાસે બનેલ લુંટના ગુન્‍હાના આરોપીને ગણતરી કલાકમાં પકડી પાડતી એલ.સી.બી.

તાજેતરમાં અમરેલી જીલ્‍લામાં જુદા જુદા પો.સ્‍ટે. વિસ્‍તારમાં મિલકત સબંધી ગુન્‍હાઓ વધવા પામેલ હોય જે બનાવો ઉપર અંકુશ લાવવા માટે અમરેલી એલ.સી.બી પોલીસ ઇન્‍સ.શ્રી.એ.પી.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા આ પ્રકારના બનાવોની વિગતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આવા ગુન્‍હાઓ શોધી…

અમરેલી

સાદગી અને સેવાથી રંગાયેલા ચંદુભાઈ સંઘાણી એ..મહિલા વિકાસ ગ્રૃહની બાળાઓને વસ્‍ત્રદાન-અન્‍નદાન કરીન જન્‍મદિન ઉજવ્‍યો

જન્‍મ દિવસની ઉજવણી પણ સેવાભાવના સાથે ઉજવાની લત ધરાવતા સેવાભાવી અગ્રણી ચંદુભાઈ સંઘાણીએ તેમનો જન્‍મ દિવસ પણ મહિલા વિકાસ ગૃહની બાળાઓને ઘરઆંગણે વસ્‍ત્રદાન અને અન્‍નદાન-ભોજન પીરસી સૌની વચ્‍ચે સાદગીસભર રીતે ઉજવીને નૂતન રાહ ચિંઘ્‍યો છે. પ4 મા પ્રવેશતા ચંદુભાઈ પ્રત્‍યે…

ભાવનગર

જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના પાણીનો બેફામ વડેફાટ

સિંચાઈ વિભાગના નિયમોનો છેદ ઉડાડી મતોનું રાજકારણ ખેલતા નેતાઓના દબાણના કારણે શેત્રુંજી સિંચાઈ યોજના અંતર્ગત છેલ્લા પંદર દિવસથી છોડવામાં આવેલ પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. એક તરફ રાજ્ય ભરના જળાશયો માપણીની અછત આવનારા દિવસોમાં વર્તાઈ રહી છે. ત્યારે ગોહિલવાડના…

ભાવનગર

ઓપરેશન ડિમોલેશન : ૧૧ મકાન પર મહા૫ાલિકાનું બુલડોઝર ફર્યું

ભાવનગર શહેરની માલધારી સોસાયટીથી પટેલ સોસાયટી સુધીના ૫૦ ફૂટ રોડ ગેરકાયદે ઉભા કરી દેવાયેલા મકાનો પર મનપાની દબાણ હટાવ ટીમે આજે શુક્રવારે બુલડોઝર ફેરવી દીધું હતું. મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓ૫રેશન ડિમોલેશન હાથ ધરવામાં આવતા દેકારો પણ મચ્યો હતો….