www.citywatchnews.com

Just another WordPress site

Day: February 4, 2018

અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા ખાતે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આઈ.સી.યુ અને સીટીસ્કેનની સુવિધાનો થયો વધારો…પૂજ્ય મોરારીબાપુએ કર્યું બન્ને યુનીટનું લોકાર્પણ…વિનામૂલ્યે ચાલતા આરોગ્ય મંદિરએ સેવાની સુવાસ પ્રસરાવી

વિદ્યાગુરુ ફાઉન્ડેશન અંતર્ગત સાવરકુંડલામાં છેલ્લા 2 વર્ષથી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં વિના મુલ્યે સારવાર અપાઈ રહી છે.અદ્યતન સાધનો તેમજ ઉચ્ચગુણવંતાની દવા આપવામાં આવે છે કદાચ સૌરાષ્ટ્ર -ગુજરાત તો શું પણ વિશ્વ ના ખૂણે આવી સેવાઓ ક્યાકજ અપાતી હશે.ત્યારે સેવાના પુષ્પ…

ભાવનગર

ભાવનગર જીલ્લામાં ૮૦ ગ્રામ પંચાયતની ચુંટણી : શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

ભાવનગર જીલ્લાની ગ્રામ પંચાયત ની કુલ ૧૨૯ બેઠકો માટે ની ચુંટણી માં ૪૩ બેઠકો બિનહરીફ થઈ હતી.જયારે ૬ બેઠક ઉપર એકપણ ઉમેદવારોએ ઉમેદવારી નહી નોંધાવતા આ ૬ બેઠકો ખાલી રહેતા બાકી રહેલી ૮૦ બેઠકો માટે આજે મતદાન હાથ ધરાયું હતું.સરપંચ…

ભાવનગર

ભંડારિયા જૈન દેરાસરનો ૩૭મો સાલગીરી મહોત્સવ ભાવપૂર્ણ માહોલમાં ઉજવાયો

ભાવનગર નજીકના ભંડારિયામાં પ્રગટ પ્રભાવી શ્રી પ્રાશ્ર્વૅનાથ  દાદાના જીનાલયનો ૩૭મો સાલગીરી મહોત્સવ ભારે ભાવ પૂર્ણ માહોલમાં ઉમંગ ઉત્સાહભેર ઉજવાઈ ગયો. આ પ્રસંગે  મુંબઈથી મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતી રહી હતી અને તન મન ધનથી દાદાની ભક્તિમાં સૌ કોઈ લીન થયા હતા….

ગુજરાત

ઉનાઃ અમોદ્રા પાસે સિંહ પરિવારના ધામા, ખેડૂતોને થઇ મોટી રાહત

ઉના તાલુકાના અમોદ્રા ગામે સિંહો પરિવારના છેલ્લા ૩ મહિના ધામા જોવા મળી રહ્યા છે. સિંહોના વસવાટથી ગામજનોને ખેતરોમાં થઇ રહેલ જંગલી ભૂંડ, નીલગાયોના ત્રાસથી છુટકારો મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઉનાથી પાંચ કિમી દૂર આવેલા અમોદ્રા ગામના ખારા વિસ્તારમાં દડવા…

અમરેલી

અમરેલી જિલ્લાની 33 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ…વિક્ટરમાં વરરાજાએ મતદાન કર્યું…પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન

અમરેલી જિલ્લા માં આજે 33 ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજવા માં આવી છે જેમાં ગ્રામીણ વિસ્તાર માં સરપંચો માટે નું મતદાન થઈ રહ્યું છે વહેલી સવાર થી મતદાન કરવા માટે મોટી સંખ્યા માં બુથો પર કતારો લાગી છે જેમાં ખાસ…

ભાવનગર

અકવાડા ગૌશાળામાંથી ૧.૧૦ લાખની તસ્કરી

ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં આવેલ એક ગૌશાળામાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મળતી વિગતો અનુસાર, શહેરના ઘોઘા રોડ પર…

અમરેલી

દામનગર શહેરની ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા

દામનગર શહેર ની ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા તમાકુ ના સેવન થી થતા નુકશાન માટે જાગૃતિ નો સુંદર પ્રયાસ દામનગર શહેર ની ઝેડ એમ અજમેરા ઈગ્લીશ મીડીયમ સ્કૂલ ચિત્ર સ્પર્ધા ડો…

અમરેલી

ભુરખીયા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં તંત્ર અને ટ્રસ્ટીઓની મીટીંગ

દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે આજે કલેકટરશ્રી અમલાણી સાહેબ ની અધ્યક્ષતા માં મીટીંગ મળી યાત્રાધામ વિકાસ બોર્ડ ના રાજુભાઇ ધ્રુવ ની મહેનત રંગ લાવી વર્ષ ૨૦૧૪/૧૫ ના વર્ષ માં પ્રવાસન માં સમાવિષ્ટ ભુરખીયા હનુમાનજી મંદિર માટે ની દરખાસ્ત સરકાર શ્રી…