www.citywatchnews.com

Just another WordPress site

Day: February 5, 2018

ભાવનગર

પ્રજ્ઞાચક્ષુઓની આંગળીના ટેરવે ઉજાસ : શ્રી કૃષ્ણકુમારસીહજી અંધ ઉદ્યોગ શાળા-ભાવનગર

ભાવનગર ના આપણા પ્રભવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમાર સીહજી મહારાજ ના નામ સાથે જોડાયેલ અંધ ઉદ્યોગ શાળા માં પ્રજ્ઞાચક્ષુ બાળકો વિધ્યાર્થીઓ શિક્ષણ સાથે સ્વમાનભેર સ્વનિર્ભર રહે તેવો ઉમદા સેવાયજ્ઞ થઈ રહ્યો છે.શ્રી કૃષ્ણ કુમાર સીહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર માં માત્ર…

ભાવનગર

ભંડારિયા માં બી.એસ.એન.એલ.નેટવર્ક સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે ?

ભાવનગર તાલુકા ના ભંડારિયા માં બી.એસ.એન.એલ.મોબાઈલ નેટવર્ક ની સમસ્યા એટલા હદે છે કે ધારકોએ હવે ફરિયાદ કરવાનું જ માંડી વાળ્યું છે.આખરે આ પ્રશ્ન ક્યારે ઉકેલાશે ? તેવો સવાલ ઉઠ્યો છે.ભંડારિયા ના પાદર માં જ બીએસએનએલ નો ટાવર ઉભો કરાયેલો છે.પરંતુ…

રાષ્ટ્રીય

કોંગી શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચાર હતો : અમિત શાહનો તીવ્ર આક્ષેપ

જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવનારા રાહુલ ગાંધીની જારદાર ઝાટકણી કાઢી : ચા વાળાનો પુત્ર આજે વડાપ્રધાનના પદ પર છે : અમિત શાહનો મત ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અમિત શાહે આજે સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં નિવેદન કરીને કોંગ્રેસ ઉપર…

રાષ્ટ્રીય

સરહદ પર ભીષણ ગોળીબાર બાદ હાલમાં વિસ્ફોટક સ્થિતિ

પાકિસ્તાનના ગોળીબારમાં ચાર ભારતીય જવાનો શહીદ થયા : એલઓસીની પાસે ૮૪ સ્કુલ બંધ : પાકિસ્તાન દ્વારા નાની મિસાઇલ પણ ઝીંકવામાં આવી સરહદ પર પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કૃત્ય કરીને ભીષણ ગોળીબાર કરવામા આવ્યા બાદ હવે સરહદ પર વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી…

ભાવનગર

રીક્ષામાં બેસાડી પેસેન્જર પાસેથી રૂ.૨,૭૦૦/-ની લુંટ ચલાવતાં બે ઇસમને ઝડપી પાડી લુંટનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, એલ.સી.બી

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ…

અમરેલી

લાઠી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ.બી.વી.બોરીસાગર નો વિદાય સમારંભ યોજાયો

ટુક સમયમાં લાઠી પોલીસ સ્ટેશનના અન ડીટેકટ ગુન્હા તથા નાસતા ફરતા આરોપી ને પકડી સારી નામના મેળવનાર લાઠી પોલીસ સ્ટેશન નાં પો.સબ ઇન્સ બી.વી.બોરીસાગર સાહેબનો વિદાય સમારંભ લાઠી પોલીસ સ્ટેશન માં યોજવામાં આવેલ જેમાં લાઠી પોલીસ સ્ટેશન ના તમામ એ.એસ.આઈ.,હેડ…

ભાવનગર

ગામ તળાવના બ્યુટીફિકેશનની કામગીરીથી પાણીની સમસ્યા વધી

ભાવનગર મ્યુનિસિપલના સત્તાધિશો દ્વારા ગંગાજળિયા તળાવના બ્યુટીફિકેશનના નામે ગંગાજળિયા તળાવમાંથી પાણી કાઢવાનું કામ શરૃ કરવામાં આવ્યું છે. જેના કારણે ગામતળમાં ભુગર્ભ પાણીની સમસ્યા વકરી છે. ઉનાળો ધીમા પગલે દસ્તક દઈ રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના સત્તાવાળાઓ દ્વારા ગંગાજળિયા બ્યુટીફિકેશનના નેજા નીચે…

ભાવનગર

ભાવનગર જિલ્લાની ૮૦ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૭૦.૭૪ ટકા મતદાન

ભાવનગર જિલ્લામાં આજે રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં કુલ ૭૦.૭૪ ટકા મતદન નોંધાયુ હતું. એક પણ ઇવીએમ ખરાબ થયુ ન હતુ અને શાંતીમય માહોલમાં મતદાન થયુ હતું. આગામી મંગળવારે મતગણતરી થશે. જિલ્લામાં આજે રવિવારે કુલ ૮૦ ગ્રામ પંચાયતની…

ભાવનગર

ઘોઘાગેઈટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા દેખાવો-વિરોધ

શહેરના હેવમોર ચોક, ઘોઘાગેઈટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ઉપક્રમે મુફતી ભાજપા સરકાર અને સેના બચાવ, દેશ બચાવ સંદર્ભે દેખાવો અને વિરોધદર્શક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિહિપ અને બજરંગદળના આગેવાનો, કાર્યક્રરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભાવનગર

નારી નજીક અકસ્માતના પગલે ટ્રાફિકજામ

ભાવનગર-અમદાવાદ હાઈ-વે પર નારી ગામ નજીક રવિવારે સવારે ટ્રક નંબર ટીએન ૩૪ એએ ૧પપ૭ અને જય ખોડીયાર ટ્રાવેલ્સની બસ નંબર જીજે ૧૪ એકસ ૪૩૯પ વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતના…