www.citywatchnews.com

Just another WordPress site

Day: February 10, 2018

અમરેલી

અમરેલીઃ ૩.૨ની તીવ્રતાના ભુકંપનો આંચકો, મકાનોમાં તિરાડો પડી, ધડાકાનો અવાજ સંભળાયો

અમરેલી જિલ્લાના દરિયાના પેટાળમાં થઈ રહેલી હલચલના પગલે આજે બપોરના સમયે ૩.૨ની તીવ્રતાના આંચકાએ રાજુલા અને જાફરાબાદ તાલુકાની ધરા ધ્રુજાવી હતી.મોટા અવાજ સાથે ધડાકો સંભાળાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.ભુકંપનું કેન્દ્રબિંદુ કા.વાયા નજીક દરિયાકાંઠે નોંધાયું છે.લાંબાસમય બાદ અમરેલીમાં ભુકંપની…

અમરેલી વિડિયો ગેલેરી

ભાજપ-કોંગ્રેસની ચલાલા નગરપાલિકા જીતવાની શુ છે રણનીતિ….જુઓ

અમરેલી જીલ્લાનું ચલાલા એટલે પરમ પૂજ્ય સંત દાન મહારાજ નું ચલાલા…….. આ ચલાલા પાલિકામાં અમરેલી જીલ્લાનું સૌથી ઓછું મતદાન ધરાવતી અને ફક્ત ૬ વોર્ડ ૨૪ બેઠકો પર ચુંટણી ઓણસાલ લડાશે… સીમાંકન ફરતા દરવખતે ૨૧ બેઠકો હતી પણ આ વખતની પાલીકાની…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલીના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે રેશનિંગનું અનાજ ઉપડવાનું કૌભાંડ…જિલ્લા પુરવઠા તંત્રે અમરેલીની 8 રેશનીંગ પરવાનેદારો ના લાયસન્સ કર્યા 90 દિવસ માટે સસ્પેન્ડ…જુઓ

રાજ્ય સરકાર દ્વારા ગરીબોને નામે ફાળવવામાં આવતા રેશનિંગ ના જથ્થાનો પુરવઠો કાર્ડ ધારકોને જાણ વગર રેશનિંગ ડિલરો જ ઉપાડી લેવાના કૌભાંડ નો પર્દાફાશ થતા જિલ્લા પુરવઠા તંત્રે લાલ આંખ કરીને આંઠ રેશનીંગ પરવાનેદારો ના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરતા…

અમરેલી

સાવરકુંડલાના ધોબા ગામે લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ૨૪ મો પટેલ સમાજ સમૂહ લગ્ન સંપન્ન

ધોબા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ૨૪ મો પટેલ સમાજ સમૂહ લગ્ન સંપન્ન ૨૪ નવદંપતી એ  શાસ્ત્રોક્ત વિધિ થી સમાજ અગ્રણી ઓ ના આશિષ થી લગ્નગ્રંથિ થી જોડાયા સાવરકુંડલા તાલુકા ના ધોબા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ૨૪ મો પટેલ…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી કે.કે.પારેખ કોમર્સ કોલેજ સામે મોદી સરકારે આપેલ નિવેદન નો N.S.U.I. દ્વારા વિરોધ…યુવાનો એ ભજીયા તથા પકોડા વેચી વિરોધ સાથે નારાઓ લગાવ્યા…જુઓ

આજરોજ કે.કે.પારેખ કોમસ કોલેજ અમરેલી ની સામે બેરોજગાર શિક્ષિત યુવાનોની મજાક ઉડાવતા નિવેદન મોદી સરકારે જે આપેલ છે જેના વિરોધ માં એન.એસ.યુ.આઈ.દ્વારા આજરોજ તા.૧૦.૨.૧૮ ના રોજ ગ્રેજ્યુએટ યુવાનોએ એન.એસ.યુ.આઈ.દ્વારા ભજીયા તથા પકોડા વેચી વિરોધ દર્શાવતું પ્રદર્શન યોજેલ.તેમજ આ યુવાનો એ…

ગુજરાત

ગિરનારની તળેટીમાં 5 દિવસનો ધર્મોત્સવ શરૂ, રાત્રે ભજન રમઝટ, સાધુ-સંતોનો જમાવડો થયો

શુક્રવારથી પ દિવસ એટલે કે મંગળવાર તા.૧૩ સુધી ચાલનારા આ ધાર્મિક મેળાવડામાં આજના પ્રથમ દિવસથી જ લગભગ ર૦૦ અન્નક્ષેત્રો ધમધમતા થઈ ગયા છે. જેમાં પહેલા દિવસે લગભગ એક લાખ લોકોએ ભોજન લીધું છે. આ અન્નક્ષેત્રોમાં પ દિવસમાં રોજ પ૦ હજાર…

ભાવનગર

ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં લાગી આગ, ગેસના બાટલા પણ ફાટ્યા

ભાવનગરના પ્રસિદ્ધ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં આજે ભીષણ આગ લાગી હતી. પ્લોટ નંબર 21ની સામે મજૂરોના રહેણાંક વિસ્તારમાં આગ લાગવાને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જેમાં 7 ઝૂપડા બળીને ખાખ થઈ ગઈ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અલંગ શિપ બ્રેકિંગ…

ગુજરાત

જુનાગઢ: શિવભક્તોને ધ્યાનમાં રાખી એસ.ટી.વિભાગે 340 વધારાની બસો ફાળવી

આજથી જુનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળાનો પ્રારભ થયો છે. મહંત હરીગીરીબાપુ ના હસ્તે ધ્વજારોહણ કરી આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસ સુધી આ મેળો ચાલશે. જેમાં પાંચ લાખથી પણ વધારે શ્રધ્ધાળુઓ ઉમટી…

ભાવનગર

સિહોરના શિવમંદિરોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ

ભગવાન ભોળાનાથને રીઝવવા માટેનું પર્વ મહાશિવરાત્રિ તા.૧૩-ર ને મંગળવારના રોજ છે.ત્યારે શિવભક્તો આ પર્વને ભાવભેર ઉજવવા થનગની રહ્યા છે. મંદિરોની નગરી તરીકે પ્રચલિત પૌરાણીક સારસ્વતપુરમ એવમ સિંહપુર(સિહોર) શહેરમાં ભગવાન ભોળાનાથના નવ શિવમંદિરો રાજનાથ, સુખનાથ, ભાવનાથ, કામનાથ, જોડનાથ, ધારનાથ, ભુતનાથ, ભીમનાથ,…

ભાવનગર

ત્રાપજ બંગલા પાસે કાર-ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત : બે ગંભીર

તળાજા-ભાવનગર નેશનલ હાઈવે આજ સવારે ફરીને ગોઝારી બન્યો હતો. ત્રાપજ બંગલા નજીક આવેલ પેટ્રોલપંપ સામેજ કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ભાવનગર ખાતે રહેતા અલંગ શીપ યાર્ડના અગ્રણી વેપારીનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. કાર ચાલક અને સાથી…