www.citywatchnews.com

Just another WordPress site

Day: April 17, 2018

અમરેલી

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અમરેલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અઘ્‍યક્ષ્ સ્‍થાને બેઠક યોજાઈ

ભારત સરકારના ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતગઙ્ઘત 0ક્ષ્લામાં તા. 14 એપ્રીલ ૨૦૧૮  થી પ મે ૨૦૧૮ સુધી વિવિધ પ્રકારના ગ્રામ્‍ય કક્ષને લગતા કાયક્રમો થવાના છે. જેમાં 17 એપ્રીલે સ્‍વચ્‍છ ભારત અભિયાન, ર9 એપ્રીલે ઉજજવલા પંચાયત, ર4 એપ્રીલે પંચાયતી રાજ દિવસ, ર7…

અખાત્રીજના પવનના આધારે વરસાદના અણસાર જોવાશે

હોળીની જાળ અને ચૈત્રી દનૈયા પૂર્ણ થયા બાદ આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે માટે મહત્વના એવા અખાત્રીજના વહેલી સવારના પવનના અણસાર જોવાશે અને વરસાદ અંગેના સંકેત પવનના રુખ ઉપરથી જાણવા મળશે. આ વર્ષે હોળીની જાળ અને ચૈત્રી દનૈયા બંને…

ભાવનગર

કાલે ભાવનગરમાં પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાઃ સંતો-મહંતો જોડાશે

કાલે અખાત્રીજનાં રોજ ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા શહેરમાં ૧૮ કિ.મી. રૂટ પર ફરશે. શોભાયાત્રામા઼ સંતો-મહંતો અને બ્રહ્મસમાજનાં આગેવાનો લોકો મોટી સંખ્યામાં કનિદૈ લાકિઅ જોડાશે. ભગવાનશ્રી પરશુરામની શોભાયાત્રા સમિતિ ભાવનગર દ્વારા ભગવાનશ્રી પરશુરામ જન્મજયંતિ નિમિતે અખાત્રીજ તા. ૧૮/૪ નાં રોજ ભગવાનશ્રી…

ભાવનગર

ભાવનગરમાં સ્કોલરશીપ ચેક વિતરણ

કનિદૈ લાકિઅ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કોલેજમાં અભ્યાસ કરતી અનુસુચિત કનિદૈ લાકિઅ જાતિની ૪૧૦ વિદ્યાર્થીઓની કનિદૈ લાકિઅ રસકારશ્રી તરફથી મળતી સ્કોલરશીપના ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં ગુજરાત સરકાર…

ખાંભાના પીપળવા રાઉન્ડમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો

ખાંભાના તુલસીશ્યામ રેન્જ માં વધુ એક સિંહ નો આજે સવારે મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતું થયું હતું અને જાણ થતાં ની સાથે જ વનવિભાગ ના અધિકારીઆે અને સ્ટાફ અહી દોડી ગયો હતો અને સિંહ ના મૃતદેહ ને લાઇ ખાંભા ખાતે…

ભાવનગર

દહેજ-ઘોઘા વચ્ચે હવે કાર્ગો હેન્ડલિંગ સુવિધા શરુ થશેઃ મોદીને હસ્તે લોકાર્પણ

દહેજ-ઘોઘા વચ્ચે શરુ થયેલી રો રો ફેરી સવિર્સ બાદ હવે ટૂંક સમયમાં કાર્ગો હેન્ડલિંગ સુવિધા પણ શરુ થવા જઇ રહી છે. સંભવતઃ મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેવાના લોકાર્પણ માટે ગુજરાતના પ્રવાસે આવશે તેમ કેન્દ્રીય શિપિંગ અને પેટ્રાેકેમિકલ રાજ્યમંત્રી…

ગીરના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન મામલે વધુ છની ધરપકડ :કાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

ગીરના જંગલમાં મારણ નાખીને સિંહ પાસે શિકાર કરાવતા વિડિઓ કલીપ વાયરલ થતા ગીરના જંગલમાંગેર કાયદે સિંહ દર્શન મામલે વન વિભાગ આકરા પાણીએ થઈને આરોપીના સગડ મેળવી કાયદાનું ભાન કરાવાઈ રહી છે ત્યારે આગાઉ ઝડપી લેવાયેલ બે આરોપીની પુછપરછ્માં વધુ શખ્શોની સંડોવણી ખુલતા વન વિભાગે વધુ છ શખ્શોની ધરપકડ કરી છે આ આરોપીઓને કાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે વન વિભાગના એસીએફ બી , કે , ખટાણાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં આરએફઓ એસ , ડી , ટીલાના , ભગીરથસિંહ ઝાલા , આરએફઓ એન , એ , મિયાત્રા સહિતના વન વિભાગ દટિમ દ્વારા કાર્યવાહી થઇ રહી છે  ગેરકાયદે સિંહ દર્શન આ મામલે અબ્દુલ રહેમાન ઉર્ફે હામિલ હબીબભાઇ ( ઉ , વ ,29 રહે જૂનાગઢ ), ( અબ્બાસ જરીવાલા ઉ , વ , 37 રહે , જૂનાગઢ ), વસીમખાન ઈક્બાલખાન ઉર્ફે જાદુગર ( ઉ , વ ,28 રહે જૂનાગઢ ) આશિષ શશીકાંત ચૌહાણ ( ઉ , વ , 41 રહે ઇગલ માર્બલ જૂનાગઢ ) આસિફ અલ્લારખાં શેખ ઉર્ફે લાયન ( ઉ , વ , 32 રહે જૂનાગઢ ) આસીથ ઉર્ફે પપ્પુ મોહમ્મદભાઈ ઉ , વ , 20 ગામ કરિયા ) મળીને કુલ આઠ આરોપીને દબોચી લેવાયાછે

ભાવનગર

ભાવનગરથી સુરત અને અમદાવાદ સુધીની વિમાની સેવાનો પ્રારંભ

આજથી ભાવનગર-અમદાવાદ તથા ભાવનગર-સુરત વિમાની સેવાનો પ્રારંભ થયો હતો. એર ઓડીસા દ્વારા આ સેવા સાંસદની ઉપસ્થિતિમાં શરૃ કરવામાં આવી હતી. ભાવનગરથી સુરત અર્ધો કલાક તથા ભાવનગરથી અમદાવાદ હવાઇ માર્ગે અમદાવાદ પહોંચતા ૪૦ મિનિટનો સમય લાગશે. આજરોજ એર ઓડીસા દ્વારા નવીન…

ભાવનગર

આડો.વાસના જાહેર શૌચાલયમાંથી વિદેશી દારૃ-બીયર જથ્થો ઝડપાયો

શહેરના આડોડીયાવાસના શૌચાલયમાં છુપાવાયેલ વિદેશી દારૃનો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો. જ્યારે રેઇડ દરમિયાન શખસો નાસી છુટયા હતાં. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી મળેલ કે આડોડીયાવાસમાં રહેતા જીગ્નેશ…

ભાવનગર

ભાવનગર ડિઝીટલ :મનપામાં ઘરવેરામાં અર્ધો અર્ધ વેરો ઓનલાઇન ભરાયો

મહાનગરપાલિકાના ઘરવેરામાં આ વર્ષે ગત વર્ષ કરતા ઓનલાઇન વેરો ભરવામાં કરદાતાઓએ સૌથી વધુ રસ દાખવ્યો હતો. અત્યાર સુધીમાં ૪૮ ટકા જેટલા લોકોએ ઓનલાઇન વેરો ભર્યો હતો. મહાનગરપાલિકાના ઘરવેરામાં જાહેર રજાના બે દિવસ દરમ્યાન મનપાની કેશબારી ખુલ્લી રાખવામાં આવી હતી. તે…