www.citywatchnews.com

Just another WordPress site

Day: April 24, 2018

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જીલ્લ્લા પંચાયતનું નવું ૨૦ કરોડના ખર્ચે તૈયાર રહેલ આધુનિક બિલ્ડીંગમાં લોટ,પાણી ને લાકડા…જીલ્લા પંચાયતના પ્રમુખ જેની ઠુમ્મરે જીલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવતા રાજકીય ખળભળાટ…જુઓ વિડીયો

અમરેલી જીલ્લ્લા પંચાયતનું નવું ૨૦ કરોડના ખર્ચે તૈયાર રહેલ આધુનિક બિલ્ડીંગમાં લોટ, પાણી ને લાકડા જેવી નબળી ગુણવતાની કામગીરી થતી હોવાનો ચોકાવનારો પત્ર અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ જેની વીરજી ઠુમ્મરે જીલ્લા વિકાસ અધિકારીને પાઠવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.અમરેલી જીલ્લા…

અમરેલી વિડિયો ગેલેરી

ધણીધોરી વગર નો બન્યો અમરેલી જીલ્લો…જુઓ વિડીયો

બીટકોઈન કેસમાં અમરેલી પોલીસની સંડોવણી બહાર આવ્યા બાદ અમરેલી જિલ્લામાં જાણે કે પોલીસનુ અસ્તિત્વ જ ના રહ્યું હોય તેવો માહોલ છે.. પોલીસની મહત્વની શાખાઓ મા કાગડા ઉડી રહ્યા છે.. અને અનેક પોલીસ સ્ટેશન અધિકારીઓ ના હોવાના કારણે ચાર્જ પર ચાલી…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જીલ્લાની ગ્રામ પંચાયતો અને તલાટી મંત્રીઓની હાજરી-ગેરહાજરી અંગે સીટીવોચે કર્યું રીયાલીટી ચેક…જુઓ

સીટી વોચ એ ગ્રામ પંચાયતોમાં તલાટી મંત્રીઓની હાજરી અને ગેરહાજરી અંગે કર્યો ગ્રામ્ય વિસ્તાર નો સર્વે જેમાં મળ્યો ચોકાવનારો ખુલાસો… અમરેલી જીલ્લાના ૧૧ તાલુકા મથકો માં ૫૧૮ ગ્રામ પંચાયતો હાલમાં કાર્યરત છે તેમાં સાવરકુંડલા તાલુકાની પીઠવડી ગ્રામ પંચાયત અને ગામનો…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને સહાયની 8 કરોડ રૂપિયાની રકમ ફાળવવા ગુજકોમાંસોલના ડાયરેકટર દિપક માલાણીએ રાજયના કૃષિમંત્રીને પત્ર પાઠવી કરી રજુઆત…જુઓ વિડીયો

ડુંગળી પકવતા ખેડૂતો ગત વર્ષના હેરાન પરેશાન થઇ રહ્યા છે ડુંગળીના ભાવો ના મળતા ખેડૂતોને દુન્ગલીઓ રસ્તાઓ પર અમરેલી જીલ્લામાં નાખતા રાજ્યની સરકારે પ્રતિકિલો ૫૦ રૂપિયા ની સહાય જાહેર કાર્યના ૮ માસ બાદ અમરેલી જીલ્લાના હજારો ખેડૂતો હજુ રાજ્યની સરકારની…

અમરેલી

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત વડીયા-કુંકાવાવના જુના બાદનપુર ખાતે પંચાયતી રાજ દિવસ નિમિત્તે ગ્રામસભા યોજવામાં આવી

ડૉ. બાબાસાહેબ જન્‍મ જયંતી નિમિત્તે તા.૧૪ એપ્રિલ-૨૦૧૮થી તા.૫ મે-૨૦૧૮ દરમિયાન ગ્રામ સ્‍વરાજ અભિયાન યોજવામાં આવ્‍યું છે. ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત વડીયા-કુંકાવાવ તાલુકાના જુના બાદનપુર ખાતે જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જાદવના અધ્‍યક્ષસ્‍થાને પંચાયતી રાજ દિવસ નિમિત્તે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જુના…

મહુવાના ભગુડા મોગલ મંદિરનો ૨૨મો પાટોત્સવ : મોરારીબાપુ ઉપસ્થિત રહેશે

મહુવા પાસે ભગુડાના મોગલમાં મંદિરનો ૨૨મો પાટોત્સવ ત્રિદિવસીય થશ, મહોત્સવની અંગે બોટાદના વકતા મહેશભાઇ ગઢવીએ જણાવ્યુ કે તા.૨૭ મીએ સવારે ૮.૩૦ કલાકથી શતચંડીયજ્ઞ, કનિદૈ લાકિઅ સર્વ રોગ નિદાન કેમ્પ, રાત્રે ૯.૩૦ કલાકે બીપીનભાઇ સઠિયા, મનહરદાન ગઢવી, પોપટભાઇ માલધારી, ગગન જેઠવા,…

ભાવનગર

ભાવનગરના પડવા પંથકમાં જમીન સંપાદન મામલે ઇચ્છામૃત્યુ માટે 5259 લોકોએ રાષ્ટ્રપતિને અરજી કરી

જિલ્લાના પડવા અને તેની આસપાસના લોકો-ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી લિગ્નાઇટના ખોદકામ મામલે જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ એવો આક્ષેપ કર્યો છે કે, કનિદૈ લાકિઅ સરકાર તેમની વાત સાંભળતી નથી અને એટલા માટે  ઇચ્છામૃત્યુ માટે 5259 લોકોએ રાષ્ટ્રપતિને અરજી…

ભાવનગરમાં દરોડાઃ બાયોડીઝલમાં ભેળસેળ પકડાઇઃ બે વેપારી પાસેથી ૭ લાખનો જથ્થો સીઝ

ભાવનગરમાંથી પુરવઠાતંત્રે બાયોડીઝલનાં વેપારીઓને ત્યા દરોડો પાડી રૂ. ૭ લાખનો જથ્થો સીઝ કર્યો છે. મળતી વિગતો મુજબ જીલ્લામાં બાયોડીઝલનો વેપાર કરતા કેટલાક કનિદૈ લાકિઅ વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ઇન્ચાર્જ કલેકટર એ.એમ. ગાંધીને મળેલી ફરીયાદો ને આધારે પ્રાંત અધિકારી મીયાણીના માર્ગદર્શન…

ભાવનગર

ભાવનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગી

ભાવનગરમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ લાગી ઉઠતા ભારે નુકશાન થયુ હતું. ફાયરબ્રિગેડના સ્ટાફે ચાર ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. મળતી વિગતો મુજબ કનિદૈ લાકિઅ શહેરનાં કંુભારવાડા પાસે ચિત્રા જીઆઇડીસી વિશ્વકર્મા પ્લોટનં. ૧ માં આવેલ મુરાજભાઇ બાવદીનભાઇ ઇસાણીની માલીકીનાં…

ભાવનગર

કોઇપણ સત્કર્મની સમાપ્તિ વંદનથી થાય છે… પૂં. સીતારામ બાપુ

સિહોર તાલુકાના દેવગાણા ગામે બારૈયા કોરાવાળવા (ભગતવાળા) પરિવારના યજમાન પદે યોજયેલી પ.પૂં. સીતારામ બાપુના વ્યાસાસને ચાલી રહેલી ભાગવત કથામાં આજે શ્રી રામ કનિદૈ લાકિઅ જન્મ અને સાંજે શ્રી કૃષ્ણ જન્મના ઉત્સવો દિવ્ય રીતે ઉજવાયા હતા. કથામાં નવધા ભકિતનું વર્ણન કરતા…