www.citywatchnews.com

Just another WordPress site

Day: April 25, 2018

ભાવનગર

ચોરાઉ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર શહેર તથા જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓનો ભેદ શોધી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે આપેલ સુચનાથી એસ.ઓ.જી. શાખાના I/C પોલીસ ઇન્સપેકટશ્રી ડી.ડી.પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ…

રાષ્ટ્રીય

સગીરા રેપ કેસમાં આસારામને આજીવન કારાવાસની સજા થઈ

ઉત્તરપ્રદેશની શાહજદહાપુરની દલિત કિશોરી પર રેપના મામલે જોધપુરની ખાસ કોર્ટે આજે વિવાદાસ્પદ ગોડમેન આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને તેમને કનિદૈ લાકિઅ કઠોર સજા ફટકારી હતી. એકબાજુ હાલ જેલની હવા ખાઈ રહેલા આસારામને આજીવન કારાવાસની સજા ફટકારવામાં…

અમરેલી

રિલાયન્સ કંપનીની વિરુદ્ધમાં ચાલતા આંદોલનમાં રાજુલાના યુવાનો દ્વારા જેલભરો આંદોલન….આંદોલનને તોડી પાડવાના પ્રયાસો થી સ્થાનિક લોકો પર વધુ અત્યાચાર

આપણા વિસ્તાર પર થતા શોષણની વિરુદ્ધ માં રિલાયન્સ કંપનીની વિરુદ્ધમાં ચાલતા આંદોલનને તોડવા મંડપ ઉઠાવી લઇને સ્થાનિક લોકો પર વધારે અત્યાચાર કર્યો છે ત્યારે રાજુલા વિસ્તાર ના તમામ યુવાનોએ આજ રોજ પોલીસ કેસમાં જામીન ના લઇ જ્યાં સુધી નિરાકરણ ના…

ભાવનગર

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા શિક્ષણાધીકારીની કચેરી સામે ઉગ્ર દેખાવ સાથે આવેદનપત્ર

જિલ્લાઓમાં મોંધા શિક્ષણ ઉચાં ફી ના ધોરણ વિરોધમાં,વ્યાજબી ફીમાં શિક્ષણ મળે,ફી નિયમન કાયદાનો પારદર્શક અમલ કરાવવા માટે જીલ્લા શિક્ષણ અધીકારીની કચેરી સામે ઉગ્ર દેખાવ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ભાવનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,ભાવનગર જિલ્લા…

અમરેલી

અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર

અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વ્યાજબી ફી માં શિક્ષણ નો અધિકાર મળે અને ફી નિયમન કાયદાનો પારદર્શક અમલ કરાવવાં માટે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી અમરેલી મા આવેદન પત્ર આપવામાં આવ્યું…

અમરેલી

સાવરકુંડલાના અમૃતવેલ ગામમાં પ્રવેશતા જ મોર્ડન વિલેઝની સુવિધાઓ…ભગવાન ની તમામ લીલાઓ ને આબેહૂબ ભજવતી સચેત મૂર્તિઓ

સાવરકુંડલા નાના એવા અમૃતવેલ ગામે વર્ષે દહાડે અનેકો પ્રવાસી યાત્રિકો ગદગદિત થાય વગર ન રહે.   અમૃતવેલ માં પ્રવેશતા જ અતિ અધ્યન હોસ્પિટલ લોકો ના નરામય આરોગ્ય માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા ધરાવે છે                   …

અમરેલી

રાજુલા તાલુકાના ડુંગર ગામની મુલાકાતે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર

ડુંગર ગામ માં વર્ષો થી પડતર પ્રશ્નો આરોગ્ય વિભાગમાં એબ્યુલન્સ  તેમજ સ્કુલે જવા માટે ગામ માં થી પસાર થતી નદી ઉપર નાળુ વગેરે પ્રશ્નો ની રજુઆત કરતા ગ્રામ જનો ડુંગર આરોગ્ય વિભાગમાં એમ્યુલન્સ શોભા ના ગાઠીયા સમાન  આરોગ્ય વિભાગ માં…

અમરેલી

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના 10 ગામડાઓ ખુંદતા સાંસદ નારણભાઈ કાછડીયા

ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતગત અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયાએ આજ તા. રપ એપ્રીલના રોજ અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના હાનુમાનપુર, તાલડા, દડલી, નવા માલકનેસ, જુના માલકનેસ, કાતરપરા, સમઢીયાળા, નેસડી, રાણીંગપરા અને ખાંભા ગામનો પ્રવાસ ખેડી કેન્‍ઙ્ક સરકાર અને રાજય સરકારની વિવિધ…

ભાવનગર

પાલીતાણા જૈન તીર્થ હસ્તગીરી ડુંગર પર લાગી ભીષણ આગ

પાલીતાણા જૈન તીર્થ હસ્તગીરી ડુંગર પર લાગી ભીંસાણ આગ..હસ્તગીરી તીર્થ થી ડુંગર પર જાવા રસ્તા પર  જંગલ વિસ્તાર માં લાગી આગ..બેકાબુ આગ નું કારણ અંકબંધ..સાંજે લાગી ડુંગર માં ભીષણ આગ..ભાવનગર , પાલીતાણા ,સિહોર ના ફાયરફાઇટર ઘટના સ્થળે..અને આગ કાબુ માં…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જીલ્લામાં ટેકાના ભાવે ચણા ખરીદી ન થતા ખેડૂતો મુશ્કેલીમાં

ગુજરાત રાજ્યમાં ચણા નો પાક પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહતના સમાચાર આપીને ચણાને ટેકાના ભાવે ૮૮૦ માં ખરીદવાનો ૨૦ એપ્રિલથી પ્રારંભ થઇ ગયો છે પણ અમરેલી જીલ્લો ઓરમાયો હોવાથી હાજુ ટેકાના ભાવે અમરેલી જીલ્લામાં ટેકાના ભાવે ચણા ખરીદી ન…