www.citywatchnews.com

Just another WordPress site

Day: April 27, 2018

બીટકોઈન મામલે નલીન કોટડીયાએ આપી પ્રતિક્રિયા..શૈલેષ ભટ્ટ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે…કીરીટ પાલડીયા અને હુ માત્ર શૈલેષ ભટ્ટ ને ખુલ્લો પાડવા માગીએ છીએ…જુઓ વિડીયો

બીટકોઈન મામલે નલીન કોટડીયાએ આપી પ્રતિક્રિયા..શૈલેષ ભટ્ટ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે.. પીયૂષ પટેલ અને ધવલ પટેલને માર મારી ગોંધી રાખી 240 કરોડના 2300 બીટકોઈન પડાવી લીધા..કીરીટ પાલડીયા અને હુ માત્ર શૈલેષ ભટ્ટ ને ખુલ્લો પાડવા માગીએ છીએ…

અમરેલી

દામનગરમાં સૌથી મોટા વાણિજ્ય અજમેરા શોપીંગ સેન્ટરમાં શિવશક્તિ મોબાઈલમાં રૂપિયા બાર લાખની મતા ની ચોરી

દામનગર શહેર ના સૌથી મોટા અજમેરા શોપીંગ સેન્ટર માં શિવશક્તિ મોબાઈલ માં બાર લાખ ની માલમતા ની ચોરી થઈ સ્થાનિક પોલીસ માટે પડકાર ફેંકતા તસ્કરો દામનગર શહેર માં સૌથી મોટું વાણિજ્ય બજાર જ્યાં બે બેંકો  અનેક જવેલરી શો રૂમ આવેલ…

અમરેલી

સાવરકુંડલાના આંબરડીમાં વાડી પર પાણી પીવાથી દુધાળા પશુઓના નિપજ્યા મોત…પાણીમાં દવા ભેળવી હોવાની આશંકાઓ…સિંહોના વિસ્તારમાં વનવિભાગ દ્વારા જરૂરી તપાસ કરે તેવો ઉઠ્યો સૂર

સાવરકુંડલા નાં આંબરડી નજીક આવેલ જયસુખ રયાણી ની વાડી માં પાણી પીવાથી 4  ભેંસ અને 2 ગાય નાં મોત….પાણી માં દવા ભેળવાનાં કારણે મોત થયાનું પ્રાથમીક તારણ….મૃત પશુ ઓને પીએમ માટે ખસેડાયા…સિંહ દીપડા નાં વિસ્તાર માં પાણી માં ઝેર ભેળવી…

રાષ્ટ્રીય

ચૂંટણીપંચનો મોટો નિર્ણયઃ સોશ્યલ મીડિયા પર લાગુ પડશે આચારસંહિતા

ચૂંટણી પંચ ફેસબુક, ટવીટર જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આવતાં મહિનાના અંત સુધી આચારસંહિતા લાગુ કરશે જેથી દેશની ચૂંટણી પ્રક્રિયાને સોશ્યલ મીડિયા મારફતે કોઈ પ્રભાવિત ન કરી શકે. પંચે ફેસબુક ડેટા લીક મામલો સામે આવ્યા બાદ આચારસંહિતા લાદવાનો નિર્ણય લીધો…

અમરેલી

રાજુલા નજીક આવેલ વાંઢ ગામ નજીક અલ્‍ટ્રાટેક કંપનીની માઈન્‍સમાં આગથી અફડા-તફડી

રાજુલા નજીક આવેલ વાંઢ ગામ નજીક અલ્‍ટ્રાટેકની માઈન્‍સમાં આગ લાગવાનો બનાવ બનેલો હતો. જેમાં જંગલ વિસ્‍તારમાં કે જયાં સિંહોનું રહેઠાણ પણ છે અને આ વિસ્‍તારમાં સિંહોની ખૂબ જ અવર-જવર છે અને આ અંગે જાણવા મળતી વિગત મુજબ જે જગ્‍યાએ આગ…

અમરેલી

દામનગરમાં ટ્રાફિક સપ્‍તાહની ઉજવણી કરાઈ

દામનગર શહેરમાં ભારત સરકાર નવી દિલ્‍હી દ્વારા માર્ગ સલામતી સપ્‍તાહ તા.ર3/4 થી તા.30/4 સુધી ઉજવવાનું નકકી થઈ આવેલ હોય જે અન્‍વયે પો. અધિક્ષકના હુકમ મુજબ તથા ના.પો. અધિ. અમરેલી સર્કલ પો. ઈન્‍સ. અમરેલીનાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ દામનગર પો.સ્‍ટે.ના પો….

અમરેલી

બાબરા તાલુકાના વાવડા અને નવાણિયા ખાતે પચાસ લાખ ના ખર્ચે બનનાર સી.સી રોડ નું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર

બાબરા તાલુકા ના વાવડા અને નવાણિયા  ખાતે વિકાસ કામ નું ખાત મહુર્ત કરાવતા ધારા સભ્ય અને જિલ્લા પંચાયત મહિલા સદસ્ય મીનાબેન કોઠીવાળા જિલ્લા પંચાયત અમરેલી ના સદસ્ય મીનાબેન કોઠીવાળા અને પ્રમુખ જેનીબેન ઠૂંમર ની કાર્યદક્ષતા રૂપિયા પચાસ લાખ ના ખર્ચે…