www.citywatchnews.com

Just another WordPress site

Day: April 29, 2018

અમરેલી

રાજુલા ખાતે હિમોફિલિયા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપતા ધારાસભ્ય ડેર

આજે રાજુલા 98 ના લોકપ્રિય અતિ સંવેદનશીલ યુવાન ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર “હિમોફિલિયા જનજાગૃતિ અભિયાન માં અધ્યક્ષપદે રહી , ખૂબ સંવેદનાથી રોગ વિશે જાણી દર્દીઓને મળી તેમજ તજજ્ઞો પાસે થી રોગ વિશે રસ પૂર્વક સાંભળી , આપણે શું કરી…

ભાવનગર

ભાવનગર ચેમ્બર દ્વારા ઈ-વે બીલ સેમિનાર યોજાયો

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ભારત સરકારના સી જીએસટી ડીપાર્ટમેન્ટની ભાવનગર કચેરીના સંયુક્ત ઉપક્રમે જીએસટી અંતર્ગત ઈ-વે બિલ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમા ચેમ્બર પ્રમુખ મહેશભાઈ ભટ્ટે શાબ્દિક સ્વાગત કરેલ. જીએસટી ડીપાર્ટમેન્ટ ભાવનગરના સુપ્રીટેન્ડન્ટ સુધીર સીહાએ…

ભાવનગર

ભાવનગર મહાપાલિકાની બેઠકમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર

ભાવનગર મહાનગર પાલિકા જનરલ બોર્ડ બેઠક મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ પદે મળેલ આ બોર્ડ બેઠકમાં વહિવટી તંત્રને લગતા ઠરાવો ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે પાસ થયા હતા. મળેલી બોર્ડ બેઠકમાં કમિ.ગાંધી, નાય.કમિ.ગોવાણી, સીટી એન્જીનીયર ચંદારાણા વિગેરે હાજર રહેલ. આજની બોર્ડ બેઠકમાં…

અમરેલી

દરિયાકાંઠાનાં વિસ્‍તારમાં ભૂમાફીયાઓ વિરૂઘ્‍ધ સતત ચોથા દિવસે આંદોલન

જીએચસીએલ કંપનીની લીઝ પુરી થઈ 7 વર્ષ થઈ ગયા છતાં પણ દરિયાકાંઠાના વિસ્‍તારોમાં બેરોકટોક મીઠાનું લાખો ટન ઉત્‍પાદન કરે છે. છતાં પણ સરકાર ર્ેારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેમજ આ વિસ્‍તારમાં બિનાયદેસર ઝીંગા ફાર્મ ચાલી રહૃાા…

અમરેલી જિલ્‍લામાં 400 ચેકડેમને ઊંડા કરાશે

સુજલામ સુફલામ જળ અભિયાનમાં સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ, ઉદ્યોગો, ધાર્મિક સંસ્‍થાઓ, શૈક્ષણીક સંસ્‍થાઓ અને સરકાર ઘ્‍વારા લોક ભાગીદારી થકી તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવા હયાત જળાશયોનું ડીસીલ્‍ટીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓનું પ્રદુષણ અટકાવવું, નદીઓના કાંઠા ઉપર વૃક્ષા રોપણ કરવું જેવી રાજય વ્‍યાપી કામગીરી…

અમરેલી

રેવા ગુજરાતી ફીલ્‍મનાં કલાકારો તથા પ્રોડયુસરે અમરેલીની જનતા સાથે કરી મુલાકાત

અમરેલીનાં એન્‍જલ સિને વર્લ્‍ડમાં ધુમ મચાવી રહેલી ફીલ્‍મ રેવાનાં પ્રોડયુસર પરેશ વોરા તથા મુખ્‍ય કલાકાર ચેતન ધાનાણી આજે ફીલ્‍મનાં ખાસ શો માટે થઈ એન્‍જલ સિને વર્લ્‍ડની મુલાકાત લીધી હતી ત્‍યારે એક પત્રકાર પરિષદને પણ સંબોધન કરી હતી. પ્રોડયુસર પરેશ વોરાએ…

અમરેલી

દામનગર પોલીસે ગણતરી ની કલાકોમાં ચોરી ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને દબોચી લીધા

દામનગર માં તા૨૬/૨૭ ની રાત્રે અજમેરા શોપીંગ સેન્ટર માં શિવશક્તિ મોબાઈલ ના શો રૂમ નું શટર તસ્કરો એ મોટી રકમ ના મોબાઈલ ચોરી કરી પોલીસ માટે પડકાર જનક ચોરી નો બનાવ પછી ખબરી ઓ અને સીસી ટીવી  કેમેરા અને સ્થાનિક…