www.citywatchnews.com

Just another WordPress site

Month: June 2018

અમરેલી

બાબરા પોલીસ સ્ટેશન ખાતે નિવૃતી વિદાય સમારંભ યોજાયો

જમાદાર ૪૪૦ ના પગાર થી નોકરી પર ચડ્યા અને ૪૫૦૦૦ પગાર લઈ ને નોકરી પર થી થયા નિવુત બાબરા પોલીસ મા નોકરી કરતા ઉદેસીહ સોંલકી નિવુત થતા d y s p એલ બી મોણપરા તેમજ એલ સી બી પીઆઈ સી…

ભાવનગર

ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીનાં રથની તૈયારી

આગામી તા.૧૪ જુલાઈ અષાઢી બીજનાં દિવસે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર હોય સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે જગન્નાથજીનાં રથને રંગ-રોગાન સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે રથની આગળ જોડાયેલા અશ્વોને કલર કરવામાં આવી રહ્યો છે. તેમજ લાઈટીંગ અને કેમેરા…

ભાવનગર

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન લાંચ લેતા ઝડપાયા

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અને સભ્ય ખેતીની જમીન બિનખેતી કરી આપવા માટે રૂા.૮૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ બનાવથી રાજકિય વર્તુળોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર…

અમરેલી

પ્રિમોન્સૂન કામગીરીની ખુલી પોલ…લાઈટના અવારનવાર જટકાથી પ્રજાને પરેશાની…વિજતંત્ર ની ધૂતરાષ્ટ્ર ની ભૂમિકા….ક્યાં છે વિજતંત્રના ધાંધીયા..??? જુઓ સિટીવોચ ન્યુઝ…

અમરેલી જિલ્લામાં પ્રિમોન્સૂન કામગીરી ની પોલ ખુલી ગઈ છે સરકારશ્રી દવારા ચોમાસા પહેલા રાજ્યના દરેક જિલ્લામાં પ્રિમોન્સૂન ની કામગીરીના આદેશને અમરેલી જિલ્લા વીજતંત્ર ઘોળી ને પી ગઈ હોય તેમ છાશવારે વીજળીના ઝટકાથી અમરેલી વાસીઓ પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે હજુ…

અમરેલી

રાજુલામાં વરૂણદેવને મનાવવા કુંભનાથ સુખનાથ મહાદેવ મંદિરે પજન્ય યજ્ઞ યોજાયો

રાજુલામાં છેલ્લા ૭૫ વર્ષો ઉપરાંતથી મેઘરાજાની વિનવવા માટે શહેરના પૌરાણિક મંદીરો કુંભનાથ, સુખનાથમાં દર વર્ષે પરંપરાગત પર્જન્ય યજ્ઞનું આયોજન સમસ્ત શહેરીજનો તરફથી કરવામાં આવે છે. તે મુજબ શ્રી કુંભનાથ મહાદેવના સાનિઘ્યમાં સવારથી સાંજ સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લધુરુદ્ર એવમ…

અમરેલી

રાજુલામાં બાળકઉઠાવ ગેંગનો મેસેજ ફેલાવતા વોટ્સઅપ ગ્રુપ એડમિન સામે દાખલ થઈ ફરિયાદ

અમરેલીના રાજુલામાં બાળકઉઠાવ ગેંગનો મેસેજ ફેલાવતા વોટ્સઅપ ગ્રુપના એડમીન સામે ફરિયાદ દાખલ થઈ છે. બાળક ઉઠાવ ગેંગને લગતા રાજ્યભરમાં મેસેજ ફરી રહ્યા છે. આ મેસેજ વાંચીને લોકો ડરના માર્યા નિર્દોષ લોકો પર હુમલો કરી દે છે અને આ હુમલો જીવલેણ…

અમરેલી-બીટકોઈન મામલામાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર…ધારી વિસ્તારમાં ફરાર નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર..18 જૂને કોર્ટના હુકમના લાગ્યા પોસ્ટર..1 માસમાં કોર્ટના શરણે આવવાની પોસ્ટર માં તાકીદ……

અમરેલી-બીટકોઈન મામલામાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર….ધારી વિસ્તારમાં ફરાર નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર…18 જૂને કોર્ટના હુકમના લાગ્યા પોસ્ટર…1 માસમાં કોર્ટના શરણે આવવાની પોસ્ટર માં તાકીદ…… નલિન ના પોસ્ટરથી ફરી બીટકોઈન નું પ્રકરણ ચર્ચાના ચકડોળે ચડ્યું……

અમરેલી

પીપાવાવ ધામ આંદોલન નો 56 માં દિવસે આવ્યો અંત…દબાણ કરેલા ઝીંગા ફામ પર પ્રાંત અધિકારી ની ટિમો ત્રાટકી ડીમોલેશન યુદ્ધ ના ધોરણે શરૂ

પીપાવાવ ધામ ના ગ્રામજનો દ્વારા પ્રાંત કચેરી સામે એતિહાસિક આંદોલન નો 56 માં દિવસે આવ્યો અંત વહીવટી તંત્ર હરકત માં આવી દબાણ કરેલા ઝીંગા ફામ પર પ્રાંત અધિકારી ની ટિમો ત્રાટકી ડીમોલેશન યુદ્ધ ના ધોરણે શરૂ કરાયું અમરેલી જિલ્લા માં…

અમરેલી

કલેકટર આયુષ ઓક ના હસ્તે જમીન મહેસુલ ઓપન ફોરમમાં જમીન પરવાનગી ના ૫૬ આદેશો એનાયત કરાયા

જમીન મહેસુલ કાયદા તેમજ અન્ય કામગીરી તળે ની કાર્યપધ્ધતિ ને ઝડપી અને સરળ બનાવવા ના અભિગમ સાથે સાર્થક કરવા અને વિકાસને ગતિશીલ બનાવવા જમીન મહેસુલના આદેશો આજે કલેકટરશ્રી આયુષ ઓક ના હસ્તે અરજદારોને એનાયત કરવામાં આવ્યા હતા. તદનુસાર આજે યોજાયેલા…

અમરેલી

અઢી વર્ષથી નાસતા ફરતા કાચા કામના કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગઇ તારીખ ૦૧/૧૦/૨૦૧૩ ના રોજ અમરેલી જિલ્‍લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્‍લોટમા રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ ઉવ.૧૭ નાને કોઇ અજાણ્‍યા શખ્‍સો લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઇ ગયેલ અને તેને છોડાવા રૂષીકેશના પિતા પાસે રૂ.૩૫ લાખની માંગણી કરેલ…