www.citywatchnews.com

Just another WordPress site

Day: June 1, 2018

પીપાવાવધામ આંદોલનકારીઓએ રાજુલા પોલીસ મથક બહાર ધરણા કરીને અન્નજળનો ત્યાગ કરતા તંત્રમાં દોડધામ મચી

રાજુલાના પીપાવાવ ધામ દ્વારા છેલ્લા ૩૩ દિવસથી ભૂમાફિયાઓ સામે રાજુલા પ્રાંત કચેરી બહાર ૩૧ ગામના ૨૦૦ વ્યક્તિઓ આંદોલન કરી રહય હોય ત્યારે આંદોલનને તોડી પાડવા ઉપવાસી આંદોલનકારી ને ગઈકાલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી અને તેના મળતીયાઓ દ્વારા બીભત્સ ગાળો…

ક્રાકચ ની રાજમાતા સિહણે ૨ સિહબાળ ને જન્મ આપ્યો

અમરેલી જીલ્લા ના બૃહદ ગીર લીલીયા ક્રાક્ચ વિસ્તાર માં ૧૯૯૯ ની સાલમાં પ્રથમવાર સિંહોએ દેખા દીધી હતી બાદ આ લીલીયાનો ચાંદગઢ થી લઈને શેત્રુજી નદીનો આખો વિસ્તાર છેક ક્રકાચ, ભોરીગડા, થઈને પાલીતાણા સુધી આ વિસ્તારમાં સિંહોનો હાલ દબદબો થઇ ગયો…

કાંટા ઉદ્યોગ ને છેલ્લા સાત વર્ષ થી જી.આઈ.ડી.સી ની લોલીપોપ

મુદ્દાની વાત કરીએ તો દેશનો એક માત્ર કાંટા ઉધોગને છેલ્લા 7 વર્ષથી  જી.આઈ.ડી.સી.ના લોલીપોપ સરકાર આપી રહી છે જેના કારણે કાંટા ઉધોગ મૃતપાય અવસ્થામાં આવી ગયો છે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા  કાંટા શૅત્રનું હબ ગણાય છે કાંટા ઉધોગને કારણે હજારો કારોગરોને…

ભાવનગર

ઘોઘા તાલુકામાં જીપીસીએલ સામે ચાલતા આંદોનલમાં મુલાકાત કરતા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લાના ના ઘોઘા તાલુકા માં જીપીસીએલ સામે ચાલતા આંદોનલ માં બાડી ગામ માં પ્રતીક ધરણા માં દરેક ગામ ના 5 પ્રતિનિધી મુજબ આજે 100 ખેડૂતો  ધરણા માં બેઢા છે આંદોલન 7 મહિના ને 5 દિવસ જેટલા લાંબા સમયથી ચાલતા…

ગુજરાત

સમગ્ર દેશભરમાં ૪૦૦૦ આગેવાનો ઓછામાં ઓછા ૨૫ સામાજીક વિશેષ અગ્રણીઓને મળીને કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ વિશે ચર્ચા – વિમર્શ કરશે

પ્રદેશ મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, આજરોજ કર્ણાવતી મહાનગર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ ગુજરાતી સાહિત્યનું ગૌરવ એવા કવિશ્રી તુષાર શુક્લ અને યુવાનોના આદર્શ એવા આપણા ગુજરાતના યુવા ક્રિકેટર શ્રી પાર્થિવ પટેલ સાથે ‘‘વિશેષ સંપર્ક અભિયાન’’ અંતર્ગત…

રાષ્ટ્રીય

ભારત અને સીંગાપોરના સંબધો ઉષ્માભર્યા અને વિશ્વાસવાળાઃ ભારતનો એફડીઆઇ માટે સૌથી મોટો સ્ત્રોત સિંગાપોરઃ નરેન્દ્રભાઇ

ભારત માટે સિંગાપોર એફડીઆઇનો સૌથી મોટો સ્ત્રોત છેઃ ભારત અને સિંગાપોરના સંબધોમાં ગર્મજોશી અને વિશ્વાસ : દોસ્તી માટે વડાપ્રધાન લી-સેનનો આભારઃ ભારત-સિંગાપોર કનિદૈ લાકિઅ વચ્ચે હવાઇ વ્યવહાર ઝડપથી વધી રહયો છેઃ અમે અમારી ભાગીદારીમાં રક્ષા સહયોગ ઉપર પણ જોર આપ્યું…

રાષ્ટ્રીય

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું ૩૧ ઓકટોબરે લોકાર્પણઃ પ્રચારનું રણશિંગુ ફૂંકશે મોદી

લોકસભાની ચૂંટણી આડે હવે ૧ વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. એવામાં જ્‍યાં ભાજપ સરકાર પોતાના શાસનના ૪ વર્ષ પુરા થવાના કાર્યક્રમોમાં પોતાની છબી ચમકાવવામાં લાગી કનિદૈ લાકિઅ છે તો પક્ષે પણ લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ…

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય કિસાન મહાસંગઠન દ્વારા હડતાળ, શાકભાજી, દૂધ અને અનાજ ન વેચવા ખેડૂતોને અપીલ

૧ થી ૧૦ જૂન વચ્ચે ઘણા રાજયોમાં ખેડૂતો હડતાળ કરવા જઇ રહ્યાં છે. જેમાં દૂધ અને રોજબરોજની વસ્તુઓને લઇને આમજનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. કનિદૈ લાકિઅ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ખેડૂત સંગઠનોએ મધ્યપ્રદેશના મંદસૌરમાં પોતાની માંગણીઓને…

અમરેલી

લાઠી પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત વિદાય સમારંભ

પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે કે જાદવને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા લાઠી પોલીસ લાઇન મા વિદાય સમારોહ યોજાયો આ વિદાય સમારોહમા લાઠી શહેરના વેપારીઓ રાજકીય આગેવાનો અને અમરેલી જીલ્લા ના પોલીસ અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થતા પોલીસ કર્મચારી…