www.citywatchnews.com

Just another WordPress site

Day: June 2, 2018

સાવરકુંડલા માં નદી બજાર ના પાલા ના પતરા ઊડ્યા… પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ…..જુવો live

સાવરકુંડલા શહેર સાથે લીલીયા વંડા અમરેલી વિસ્તારોમાં ગાજવીજ સાથે બે ઈંચ વરસાદ..વંડા અને ગાવડકા રોડ પર મિની વાવાજોડું…અનેક વૃક્ષઓ ધરાશાયી…અમરેલી જિલ્લા માં બપોર બાદ વાતાવરણ માં પલટો આવતા મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી મારી મુશલધાર 2 ઇંચ વરસાદ થી અફડા તફડી…

અમરેલી

ધારી ગીર વિસ્તાર માં ધોધમાર વરસાદ…કેરી લઈને બેઠેલા ખેડૂતો ને વ્યાપક નુકશાન

અમરેલી જિલ્લા માં બપોર બાદ વાતાવરણ માં પલટો આવતા મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી મારી મુશલધાર 2 ઇંચ વરસાદ થી અફડા તફડી મચી ક્યાંક વૃક્ષો ધરાશય થયા તો ક્યાંક પુર માં કાર તણાય…ધારી ગીર વિસ્તાર માં ધોધમાર વરસાદ…પવન ના સુસવાટા સાથે…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જિલ્લામાં મેઘાની એન્ટ્રી…સાવરકુંડલામાં કાર તણાય…અનેક શહેર ગ્રામીણ પંથકમાં વૃક્ષો ધરાશય થયા…સૌથી વધુ સાવરકુંડલા શહેરમાં વરસાદ…જુઓ વીડિયો

ગુજરાત માં 15 તારીખ થી વરસાદ નું આગમન થવા ની હવામાન વિભાગ એ આગાહી કરી હતી પરંતુ ગુજરાત ના સૌરાષ્ટ્ર માં પ્રથમ વરસાદ એ વવાજોડા જેવે માહોલ ઉભો થયો છે અમરેલી શહેર ધારી સાવરકુંડલા લીલીયા કુંકાવાવ સહિત પંથક માં વરસાદ…

અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા શહેર સાથે લીલીયા વંડા અમરેલી વિસ્તારોમાં ગાજવીજ સાથે બે ઈંચ વરસાદ…વંડા અને ગાવડકા રોડ પર મિની વાવાજોડું…અનેક વૃક્ષઓ ધરાશાયી…જુઓ વિડીયો

અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા ના અનેકો ગ્રામ્ય માં વરસાદી માહોલ લીલીયા મોટા ની નાવલી માં ગોઠણ બુડ પાણી ચાલ્યા પૂજાપાદર લોકા લોકી નાના લીલીયા સહિત ઢાંગલા પાડરશીંગા લાઠી ના કેરાળા ભીંગરાડ સહિત ના વિસ્તારો માં વરસાદ લીલીયા મોટા ની…

અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોની ‘’બુદ્ધિજીવી’’ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ

આજ રોજ જિલ્લા ભાજપ દ્વારા તા. 2 જૂન 2018 ને શનિવારનાં રોજ સાંજે 4 કલાકે રાજા સ્કુલ ઓફ આર્ટ્સ કમાણી ફોરવર્ડ સ્કુલ, લાઠી રોડ અમરેલી મુકામે ભાવનગર ના પૂર્વ મેયર શ્રી અમોભાઈ શાહ ની અધ્યક્ષતામાં બુદ્ધિજીવી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં…

અમરેલી

ગુજરાત બોર્ડ દ્વારા બહાર પાડેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના શરમજનક પરિણામ બાબત અમરેલી NSUI દ્વારા રજૂઆત

હાલમાં જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 55 ટકા આવેલ છે જે શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક બાબત ગણાવી શકાય. શિક્ષણ ની દિન પ્રતિદિન કથળતી પરિસ્થિતિ નો ભોગ વિદ્યાર્થીઓ બને છે. સરકાર કે તેમના અમલદારો દ્વારા કોઈ પ્રકારનું…

ભાવનગર

૨ કારની ટક્કરઃ ભાવનગર-સુરતના ૩ યુવકના મોત

ભાવનગર અમદાવાદ ટુંકા માર્ગ ઉપર અઘેલાઇ નજીક ઇકો કાર નં. જીજે ૧૮બીએચ ૮૪૪૪ અને ડસ્ટન કંપનની કાર નં. જીજે ૪સીઆર ૬૨૯૬ સામસામી ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં  ભાવનગર શહેરના વડવાનેશ વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન અકરમ યુનુુસભાઇ કુરેશી ઉ.વ.૨૨ તથા સુધીરભાઇ પ્રભાશંકર…

અમરેલી

બાબરામાં મારૂ પરિવાર વચ્ચે મારામારી-લૂંટની ફરીયાદ

બાબરામાં રહેતા વિનુ માલાભાઇ મારૂને અગાઉ ગેલાણી હાઇસ્કૂલમાં માથાકુટ થયેલ હોય જે મુદે તેના ઘરમાં ઘુસી ગોવા કાળુ મારૂ સહિત પાંચે માર મારી રિવોલ્વર બતાવી છરી મારી રોકડ રૂપિયા રપ૦૦૦ની તથા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ધમકી આપી હતી. સામા પક્ષેથી…

અમરેલી

સાવરકુંડલામાં નેત્ર નિદાન કેમ્પ સંપન્ન

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-સાવરકુંડલા દ્વારા આયોજીત ર૬૮માં નેત્રકેમ્પનું દિપ પ્રાગ્ટય કરતાં સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી તથા અક્ષરમુકતસ્વામી  અને ગામના આગેવાન અને વીરનગરના ડોકટર દ્રશ્યમાન થઇ રહ્યા છે. આ કેમ્પમાં ર૪ દર્દીઓને વિનામુલ્યે મોતીયાના ઓપરેશન કરી મણી બેસાડવામાં આવ્યા જયારે  કુલ ૧પ૮…

ભાવનગર

તળાજાના યુવાને જન્મ દિવસે પાણીનું પરબ ખોલી રાહદારીઓનો કોઠો ટાઢો કર્યો

કેટલાક લોકો પોતાના જન્મ દિવસે હજારો-લાખો રૂપિયા પાણીની જેમ પરિવાર કે મિત્રો સાથે ઉજવણી કરી ખરચી નાખે છે ત્યાર ેતળાજાના આર્થિક રીતે એકદમ સામાન્ય અને કિશોર કનિદૈ લાકિઅ વયથી જ અથાક મહેનત કરી જીવન ગુજરાન ચલાવતા પંકજ રાઠોડ નામના યુવાને…