www.citywatchnews.com

Just another WordPress site

Day: June 3, 2018

અમરેલી શહેરમાં ગાજવીજ પવન સાથે વરસાદ નું થયું આગમન…જુઓ વિડીયો

અમરેલી શહેરમાં ગાજવીજ પવન સાથે ધીમીધારે વરસાદ નું થયું આગમન….. અસહ્ય બફારા માંથી લોકોને મળી રાહત….

ધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં ધોધમાર કરા સાથે ગીર વિસ્તારમાં વરસાદ…જુઓ વિડીયો

ધારીના કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં ધોધમાર કરા સાથે ગીર વિસ્તારમાં વરસાદ…

ખાંભામાં ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ…સતત બીજા દિવસે અમરેલીના તાલુકા મથક પર વરસાદ નું આગમન…જુઓ વિડીયો

ખાંભા માં ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ…સતત બીજા દિવસે અમરેલીના તાલુકા મથક પર વરસાદ નું આગમન…સાવરકુંડલા વિસ્તારમાં પણ વરસાદ નુ આગમન…..મિતિયાળા જંગલ તેમજ આસપાસના ગામોમાં વરસાદ…સાવરકુંડલા શહેર માં પવન ફૂંકાયો..

ગુજરાત

પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપાના સાંસદોની બેઠક યોજાઈ

આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્‌ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ભુપેન્દ્રજી યાદવ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં રાજ્યના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની એક બેઠક યોજાઈ હતી. પ્રદેશ…

ગુજરાત

ભારતીય જનતા પાર્ટી દ્ધારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન હોલ ખાતે કર્ણાવતી મહાનગર ભાજપા દ્ધારા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનને ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી તથા વ્યવસાયે સુપ્રીમકોર્ટના વકીલ શ્રી ભુપેન્દ્રજી યાદવે સંબોધન કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રબુદ્ધ…

ભાવનગર

સિહોર કોંગ્રેસના નગર સેવકો દ્વારા નગરપાલિકા કચેરી સામે જ ઉપવાસી ધરણા

સિહોર નગરપાલીકા મા ભાજપ નુ શાસન અને જાણે સિહોર નગરપાલીકા ના પ્રમુખ નહિ પણ ભાજપ ના પ્રમુખ હોય તેમ મનસ્વી રીતે બહુમતી ના જોરે કોગ્રેસ ના નગર સેવકો ના કામ નહિ થવા દેવા આપખુદ શાહિ અપનાવી રહયા છે સિહોર ની…

ગુજરાત રાષ્ટ્રીય

મુંબઈમાં તોફાની વરસાદ : મુલુંડ અને ભાડુંપમાં વીજ કરંટ લાગતા ત્રણના મોત

મુંબઈમાં ગઈકાલે સાંજે ચોમાસા પૂર્વે પડેલા તોફાની વરસાદ ખાબક્યો હતો જેમાં વીજ કરંટ લાગતા ત્રણના મોત થયા છે તોફાન સાથે શરૂ થયેલા વરસાદના પ્રથમ ઘટનામાં મોડી કનિદૈ લાકિઅ સાંજે મુલુંડમાં અનીલ યાદવ અને ઝારા યુનુસ ખાનને વીજ કરંટ લાગ્યો હતો….

સુરત

મોડી રાત્રે સુરતમાં વાવાઝોડા સાથે વરસાદ : 40થી વધુ વૃક્ષો ધરાસાયી

મોડીરાત્રે સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા  શનિવારે મોડી રાત્રે ત્રણ વાગ્યે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો શહેરભરના અલગ અલગ કનિદૈ લાકિઅ વિસ્તારમાં વૃક્ષો તૂટી પડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ આખી રાત સતત દોડતી રહી…

ભાવનગર

ભાજપ દ્વારા ચાર વર્ષના સફળ શાસન ની ઉજવણી

ભારતીય જનતા પાર્ટીના દેશમાં ચાર વર્ષના સફળ શાસન અને સુજલામ સુફલામ યોજના ની સફળતાની ઉજવણી કરવા આજે યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ અને શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટાઉનહોલ ખાતે મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ…

અમરેલી

તુલસીશ્યામમાં ભોળાદાસબાપુની પૂણ્યતિથી ઉજવાઈ

ગીર જંગલમાં બાબરીયાવાડના પુરાણ પ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ -શ્યામધામમાં આજે શનિવારે ધર્મોત્સવ યોજાયેલ જેમાં શ્યામ પરિવાર અને યાત્રાળુઓની બહોળી ઉપસ્થિતિ રહી હતી તુલસીશ્યામ તિર્થધામના મહંત પૂ. ભોળાદાસબાપુની વિદાયને ચાર વર્ષ પૂર્ણ થતાં તા. ૨ જૂનના રોજ પૂ.દિવંગત મહંતની ચોથી પૂણ્યતિથી ભાવભેર ઉજવાઈ…