www.citywatchnews.com

Just another WordPress site

Day: June 4, 2018

ભાવનગર

મહુવા પાલીકા ભાજપ પાસેથી કોગ્રેસે છીનવી લીધીઃ પાલીતાણા પ્રમુખ-ઉપપ્રમુખ ચુંટાયા

ભાવનગર જીલ્લાની મહુવા નગર પાલીકા કોંગ્રેસે કબ્જે કરી છે. આજે યોજાયેલ પ્રમુખપદની ચુંટણીમાં કોંગ્રેસનાં માત્ર ૧૩ સભ્યો હોવા છતા ૨૧ મતો મેળવી કોંગ્રેસના મંગુબેન કનિદૈ લાકિઅ બારૈયા પ્રમુખપદે ચુંટાઇ આવ્યા છે. મહુવા પાલીકાના પ્રમુખની આજે ચુંટણી યોજાઇ હતી. કુલ ૩૬…

અમરેલી

એન.ડી.ડી.બી.ડેરી ઈનોવેશન એવોર્ડ સમારંભ યોજાયો

અમરેલી જિલ્‍લાના પ્રતિનિધિ તરીકે ભાવનાબેન ગોંડલીયા ઉપસ્‍થિત રહયા દૂધ ઉત્‍પાદન ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી કરતી મંડળીઓ દ્રારા પ્રશંસાપાત્ર કામગીરી અને મહિલા સશકિતકરણ અંતર્ગત આણંદ મૂકામે ભારત સરકારના કૃષિ રાજયમંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્‍તે એન.ડી.ડી.બી.ડેરી ઈનોવેશન એવોર્ડ સમારંભ યોજાયેલ. પશુ આહાર, પોષણ, ઘાસચારો…

અમરેલી

ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીની બહેનો નેશનલ કાઉન્‍સિલ ઓફ કો-ઓપરેટીવ ટ્રેનિંગ અર્થે રવાના

સહકારી ક્ષેત્રે દેશમા મહિલાઓ અગ્રેસર ભૂમીકા ભજવી રહેલ છે જેને કારણે આ પ્રવૃતિ ગામડાઓ સુધી વિસ્‍તરી છે. મહિલા સંગઠન પણ સહકારી મંડળીઓ અને પ્રવૃતિમા સામેલ થઈને સુઝબુજ દ્રારા આગળ વધુ રહી છે. સહકારી ક્ષેત્ર પણ મહિલાઓને આ અંગેની સમજણ અને…

ભાવનગર

ભાવનગરમાં ફ્રિજમાં શોર્ટ થતા રસોડામાં આગ લાગી

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં મકાનના રસોડામાં ફ્રીઝમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા રસોડામાં રહેલ ઘરવખરી સળગી જવા પામી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે આગને કાબુમાં  લીધી હતી. મળતી વિગતો મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટી બ્લોક નં. ૬૨૫૧ – ૬૦૬૮માં રહેતા…

અમરેલી: લિખાળા ગામે કુવામાં 1 સિંહ અને 10 નીલગાયના મોત મામલે પિતા-પુત્રની ધરપકડ

અમરેલી જિલ્લાના લિખાળામાં એક કુવામાંથી 1 સિંહ અને 10 નીલગાયના મૃતદેહ મળી આવવાના મામલે પિતા પુત્રની ધરપકડ કરાઈ છે અમરેલીમાં ત્રણ દિવસ પહેલા લીખાળા ગામે  એક કૂવામાંથી 1 સિંહ અને 10 નીલગાયના મૃતદેહ મળી આવવાના મામલે વનવિભાગે  બંને ખેડૂતો નનુ…

સાવરકુંડલાના આંબરડી ગામે ખેડૂતોએ રસ્તામાં શાકભાજી, દૂધ અને છાસ ઢોળીને સરકારનો કર્યો વિરોધ : ભારે સુત્રોચાર

 દેશ વ્યાપી ચાલતા આંદોલનના પડધા આજે અમરેલી જીલ્લાના  આઁબરડી્માં પડ્યા હતા…મોટી સંખ્યાં ખેડુતોએ આંબરડી ની બજારો માં આવીને માર્કેટિંગ યાર્ડ માં વેચવા જતા શાકભાજી અને દૂધ, છાશ ને જાહેર રસ્તાઓ પર મુકીને સરકાર સામે સુત્રોચાર કાર્ય હતા શાકભાજી અને ડેરી પ્રોડક્ટ રસ્તા પર…