પાલીતાણા શેત્રુંજય કાઠે થી મળ્યો સિંહ નો મૂતદેહ… સિંહ ના મોત નૂ કારણ અકબંધ ફોરેસ્ટ ની ટીમ ની તપાસનો ધમધમાટ
પાલીતાણા શેત્રુંજય કાઠે થી મળ્યો સિંહ નો મૂતદેહ….ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી મળ્યો સિંહનો મૂતદેહ….બે દિવસ પહેલાં અમરેલી જીલ્લામા પડેલ ભારે વરસાદમા સિંહ તણાય ને આવેલ હોવાનૂ અનુમાન….ફોરેસ્ટ વિભાગની ટીમ ધટના સ્થળે પહોચી…. સિંહ ના મોત નૂ કારણ અકબંધ’…
આડોડિયાવાસમાં રેઇડ કરી ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહિત કુલ રૂ.૪૫,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ. ગઇકાલ ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં…
લીખાળા ગામે સિંહ નીલગાય મોતનો મામલો…સિંહ નિલગાય ના મોત મામલે વનવિભાગે પકડેલા ખેડૂત પિતા-પુત્રને મળ્યા કોર્ટ માંથી જામીન…સાવરકુંડલા એડિશનલ ચીફ કોર્ટે 10 હજારના જમીન પર કર્યા મુક્ત
સાવરકુંડલાના લીખાળા ગામે સિંહ નીલગાયના મોતને મામલે બે ખેડૂત પિતા પુત્રની વનવિભાગે કરેલી ધરપકડ બાદ આજે કોર્ટ ૧૦ હજારના જામીન પર મુક્ત કરતા લીખાળા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો અને અમરેલીના ૧૦૮ ગણાતા સાંસદ નારણ કાછડીયા ને સન્માનિત કરીને ખેડૂતોના બેલી…
સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત તળે ચલાલા ખાતે પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહનો પ્રારંભ
સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત તળે પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહનો પ્રારંભ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા.૫ જુન-૨૦૧૮ના રોજથી કરવામાં આવ્યો છે. રાજયના તમામ શહેરી વિસ્તારોને સ્વચ્છ કરવાના અભિગમ સાથે શરૂ કરવામાં આવેલા આ અભિયાનને લીધે અનેક ફાયદાઓ થવાના છે. સ્વચ્છતાનો…
આંદોલનકારી ર મહિલાઓની તબિયત લથડતા સારવારમાં ખસેડવામાં આવી
રાજુલા તાલુકાનાં દરિયકાંઠા વિસ્તારના પીપાવાવધામ તથા આસપાસના ગામોના લોકો છેલ્લા 41 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તથા જીલુભાઈ બારૈયા, મધુભાઈ સાંખટ, આતુભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ, સાર્દુળભાઈ શિયાળ સહિત પાંચ લોકો છેલ્લા ર9 દિવસથી આમરણાંત ઉપવાસ…
અમરેલીમાં પર્યાવરણ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
આજે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી પ્રસંગે અમરેલી નગર સેવા સદન, જીલ્લા વહીવટીતંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનાં સહયોગથી વહીવટી તંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનાં સહયોગથી સીનીયર સીટીઝન પાર્કથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ…
ભાવનગરમાં વાહન અથડાવતા જુથ અથડામણઃ તલવાર-ધોકા ઉડયાઃ ૪ ને ઈજા
ભાવનગરમાં દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક વાહન અથડાવવા બાબતે બે જુથો વચ્ચે તલવાર-ધોકા વડે મારામારી થતા ચારને ઈજા પહોંચતા હોસ્પીટલ ખસેડાયેલ છે. મળતી વિગતો મુજબ શહેરના દેસાઈનગર પેટ્રોલ પંપ નજીક લાલ ટાંકી પાસે એક રીક્ષા અને છકડો અથડાતા બન્ને ચાલકો વચ્ચે…
૧૪મીએ ભાવનગરમાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની નિમણૂંક માટે ખાસ સભા
ભાવનગરના મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનની નિમણૂંક માટે તા. ૧૪ જુને મહાનગરપાલિકાની ખાસ સભા મળશે. ભાવનગરના મેયર સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની મુદત પૂર્ણ થઇ રહી હોય આગામી તા.૧૪ જુનને ગુરૂવારે મહાપાલિકાની એક ખાસ સભા યોજાશે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર,…
જેસરના સનાળા ગામે ચિંકારાનો શિકાર કરી મીજબાની માણતા બે ઝડપાયા
વન વિભાગને મળેલી બાતમી આધારે જેસરના સનાળા ગામે ચિકારાનો શિકાર કરી મીજબાની માણતા બે શખસોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે નાસી છુટયા હતા. જોકે ઝડપાયેલ બન્ને શખસોએ શિકારની રીતથી માંડી અગાઉ કરેલ શિકારની પણ કબુલાત રીમાન્ડ દરમિયાન આપી હતી….