www.citywatchnews.com

Just another WordPress site

Day: June 7, 2018

સાવરકુંડલા નગરપાલિકાના અઢી વર્ષના પ્રમુખ પદ માટે આગામી 14 જૂને થશે ચૂંટણી…ઓ.બી.સી.પ્રમુખ પદ માટે કોંગ્રેસના છે 6 ઉમેદવારો પ્રમુખ ની રેસમાં…ભાજપ સત્તા મેળવવા કોંગ્રેસના સદસ્યોમાં પડાવી શકે છે ભંગાણ…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના અઢી વર્ષ માટે પાલિકા પ્રમુખ પદ ની ચુંટણી આગામી ૧૪ જુને થનારી છે ત્યારે રાજકારણ માં ગરમાવો આવી ગયો છે ૨૦ કોંગ્રેસ અને ૧૬ ભાજપ ના સદસ્યો હોવા છતાં પાલિકા પ્રમુખના પદ માટે કોંગ્રેસનો આંતરિક વિખવાદનો…

રાષ્ટ્રીય

દરેકને વ્યાજબી ભાવે સ્વાસ્થ્ય સેવા મળે તે જ લક્ષ્યઃ નરેન્દ્રભાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આજે સતત ત્રીજા દિવસે ” નમો એપ” દ્વારા અલગ-અલગ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરી હતી સરકારી યોજનાઓથી થયેલ લાભના અનુભવો પણ જાણ્યા  હતા. આજે મોદીએ પીએમ જન ઔષધીય લાભાર્થીઓ સાથે વાત-ચીત કરી હતી.  નરેન્દ્રભાઇએ જણાવેલ કે આ પરિયોજનાથી…

રાષ્ટ્રીય

મુંબઇમાં જોરદાર વરસાદ : ઠેર-ઠેર પાણી ભરાયાઃ લોકલ ટ્રેનો મોડીઃ ફલાઇટ સેવાને પણ અસર

આજે મુંબઇમાં ભારે વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે. આ ઉપરાંત લોકલ ટ્રેનો પણ ૨૦ મીનીટ મોડી ચાલી રહી છે. ડોમેસ્ટીક તથા ઇન્ટરનેશનલ ફલાઇટને પણ અસર પહોંચી છે. મુંબઇના પરા વિસ્તાર કોલાબામાં ૩.૮ તથા સાંતાકુઝમાં ૧૮..૮…

અમરેલી

પીપાવાવધામ જમીન મૂક્તિ આંદોલનના ૪૪માં દિવસે બાળકો દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં રાજુલા પ્રાંત અધિકારીને રોષભેર રજૂઆત કરવામાં આવી

પીપાવાવ ધામનાં ગામજનો છેલ્‍લા 43 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહૃાા છે તેમજ પાંચ લોકો છેલ્‍લા 31 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહૃાા છે. સરકાર દ્વારા  હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આંદોલનકારીઓ રોષે ભરાયા હતા પીપાવાવ ધામ જમીન મૂક્તિ આંદોલનના ૪૪ …

અમરેલી

રાજુલા મુસ્લિમ સમાજનું ગૌરવ નિહાર નારેજાએ ધોરણ 10 ની પરીક્ષામાં 99.36 P.R 91% A -1ગ્રેડ મેળવ્યા

રાજુલા મુસ્લિમ સમાજ નું ગૌરવ…મુસ્લિમ સમાજ ના તારલા એવા નિહાર નારેજા એ માર્ચ ધોરણ 10 ની (એસ. એસ. સી.) ની પરીક્ષા માં 99.36 P R 91% A -1ગ્રેડ સાથે પોતાની નોબલ વર્લ્ડ સ્કૂલ માં પ્રથમ આવી સ્કૂલ અને પોતાનાં માતાપિતા…

દામનગર દ્વારકેશ યુવક મંડળ આયોજિત શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ પોથીયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી

દામનગર દ્વારકેશ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી મદ્ર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પ્રારભ શ્રી મદન મોહનલાલજી ની હવેલી ખાતે  થી પોથી યાત્રા નીકળી  તા૭/૬/ ને ગુરુવાર રોજ શહેર  ભર ના રાજ માર્ગો પર ફરી  જામનગર ના વિદ્વાન વક્તા અજયભાઈ ભટ્ટ…

રાષ્ટ્રીય

ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ અને ઉદ્ધવ ઠાકરેની એક કલાક બંધ બારણે બેઠક:મુખ્યમંત્રી ફડણવીસ રહ્યાં બહાર

ભાજપના અધ્યક્ષ અમિતભાઈ  શાહ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે એક કલાક સુધી બંધબારણે બેઠક યોજાઈ હતી આ વેળાએ મુખ્યમંત્રી ફડણવીસ બહાર બેઠા હતા અમિતભાઇ  શાહ ઉદ્ધવ ઠાકરેના મુંબઈ સ્થિત ઘર માતોશ્રી પહોંચ્યા હતા.આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ અમિતભાઈ …

અમરેલી

અમરેલીમાં મેઘરાજાની મહેરથી પાણીના પોઇન્ટ ભરાયા : સિંહો ખુશ

અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદ અને મેઘરાજાની મહેરના કારણે વનના રાજા સિંહોની પાણીની સમસ્યા હવે હલ થઈ ગઇ છે. છેલ્લા ત્રણ દિવસના વરસાદનાં  પગલે પંથકમાં સાર્વત્રિક ઠંડક પ્રસરવારની સાથે સ્થાનિક નાગરિકોને આહ્લલાદક અનુભૂતિની સાથે સાથે જંગલ વિસ્તારના…

અમરેલી

વડિયામાં એસ.બી.આઇ બેન્ક સામે વેપારીઓમાં રોષ

એસ.બી.આઇમા  કેશિયર બારી બીજી ખોલવા માટે બે વર્ષ થી રજુઆત કરવામાં આવી રહી છે છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં છે સ્ટાફ મા વધારો નથી થતો કે નથી કેશિયર બારી બીજી ખુલતી જેના લીધે ગ્રાહકોને પડતી હાલાકીનો સામનો કરવો પડે છે. ટિફિન…

અમરેલી

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં નેસડીના યુવા પાટીદાર સદસ્ય અશ્વિન ધામેલીયા પ્રમુખ પદ માટે હોટ ફેવરિટ

સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં નેસડીના યુવા પાટીદાર સદસ્ય અશ્વિન ધામેલીયા પ્રમુખ પદ માટે હોટ ફેવરિટ જોવા મળી રહ્યા છે  આગામી 21 જૂન ના રોજ યોજનારી તાલુકા પંચાયતના અઢી વર્ષ તાલુકા પંચાયત પ્રમુખ માટે નેસડીના અડધી રાત ના હોંકારા…