www.citywatchnews.com

Just another WordPress site

Day: June 8, 2018

અમરેલી

દામનગર સેવા સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા મળી

દામનગર સેવા સહકારી મંડળી લી.ની ૬૭ મી વાર્ષિક સાધારણ સભા મંડળી ના પ્રમુખ હરજીભાઈ નારોલા ના પ્રમુખ સ્થાને મળી હતી.વાર્ષિક સાધારણ સભા માં પ્રમુખ એ હિસાબો રજુ કરતા જણાવેલ કે વર્ષ ૨૦૧૭-૧૮ માં મંડળી એ ૨૧,૫૦ લાખ નો ચોખ્ખો નફો…

ભાવનગર

ભાવનગરના દેવેન શેઠની પર્યાવરણ પ્રવૃત્તિને બિરદાવતા માંડવીયા

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ ભાવનગર ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠને તેમની પર્યાવરણીય પ્રવૃતિને બિરદાવવા ખાસ તેમના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી.  દેવેનભાઇ તેમની પર્યાવરણ માટેની અથાગ મહેનત માટે અભિનંદન આપેલ. સરકાર દ્વારા તેમના કામની કદર કરવા બદલ દેવેનભાઇ શેઠએ પણ આભાર વ્યકત…

અમરેલી

બાબરામાં દેવીપૂજક શખ્સો વચ્ચે બઘડાટીઃ મનહર અને દિલીપને ઇજા

બાબરામાં કરિયાણા રોડ પર રહેતાં અને ખેત મજૂરી કરતાં મનહર ધનજીભાઇ વણોદીયા (ઉ.૩૫) નામના દેવીપૂજક યુવાન પર પડોશમાં જ રહેતાં દિલીપ તથા અજાણ્યા શખ્સોએ ધોકાથી  હુમલો કરતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાયો છે. સામા પક્ષે દિલીપ કાનજીભાઇ મકવાણા (ઉ.૩૦) પણ…

અમરેલી

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીના બિલ્ડીંગ નું ખાતમુહુર્ત

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી વર્ષો થી જર્જરી હાલતમા અને ભાડાના મકાનમાં બેસે છે. આજ રોજ તારીખ ૮,૬,૨૦૧૮ ને શુક્રવાર ના રોજ નવુ તાલુકા પંચાયત ના બિલ્ડીંગ નું ખાતમુહુર્ત કરતા ટીકુભાઈ વરૂ, કરણભાઈ બારૈયા, પુનાભાઈ ભીલ ના વરદ હસ્તે જાફરાબાદ ખાતે…

અમરેલી

ભાવનગર-રાજુલા-વેરાવળ પર સતત ત્રીજા દિવસે અકસ્‍માત : 3 ટ્રકો અથડાયા

રાજુલા- ભાવનગર- વેરાવળ રોડ પર આવેલ ઠાકરધણી હોટલ પાસે ત્રણ ટ્રકો સામ-સામે ધડાકાભેર અથડાયા. જેમાં કુદરતનો કરીશ્‍મો કહો કે ડ્રાઈવરોનું નસીબ, આ અકસ્‍માતમાં ર જણા ગંભીર રીતે ઘાયલ થયેલા છે. જો કે આ અકસ્‍માત જોતા એવું લાગે કે કેટલાય લોકો…

ભાવનગર

પાલીતાણામાં દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં ખેડૂત શિબિર યોજાઈ

પાલીતાણા ખાતે તાજેતરમાં ઈન્‍ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો. ઓપરેટીવ લિમિટેડ દ્વારા સારસ્‍વત જીવન લોકાર્પણ અને ખેડૂત શિબિર યોજાઈ હતી. જેમાં કેન્‍દ્રીય મંત્રી મનસુખમાંડવીયા અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી ખાસ ઉપસ્‍થિત રહયા હતા.

અમરેલી

ચમારડીમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં ઠુંમર

બાબરાનાં ચમારડી ગામે કોંગી ધારસભ્‍ય વિરજી ઠુંમરે આજે ખેડૂતોને કરેલ સંબોધનમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ પર શાબ્‍દિક પ્રહારો કરીને ભાજપનાં અગ્રણી ગોપાલ શેઠનાં ગઢમાં ભજપને લલકાર ફેંકયો હતો.કોંગી ધારાસભ્‍યએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વિરૂઘ્‍ધ અભદ્ર ટીપ્‍પણી કરતાં ચમારડીનાં…

અમરેલી

ધારીનાં માલસીકા ગામે દૂધ કલેકશન કેન્‍દ્રમાં ફુડ વિભાગે દરોડો પાડતા ફફડાટ

ધારી તાલુકાના માલસીકા ગામે આવેલ બી.એમ.સી. સેન્‍ટરમાં ગઈકાલે મોડી રાત્રીના સમયે અમરેલી તથા ભાવનગર ફુડ વિભાગે મામલતદાર તથા પોલીસ સ્‍ટાફ સાથે જઈ તપાસ હાથ ધરી હતી. અને આ તપાસ દરમિયાન દૂધના પ જેટલા સેમ્‍પલો લઈ પૃથ્‍થકરણ માટે મોકલવામાં આવ્‍યા હતા.બી.એમ.સી….

અમરેલી

અમરેલીના નવ નિયુક્ત એસ.પીના આગમન સાથે અમરેલીમાં હત્યાનો પ્રયાસ થયો…નામચીન શખ્સ ઈરફાન ટાલકી પર જીવલેણ હુમલો

અમરેલીના નામચીન શખ્સ ઈરફાન ટાલકી પર 3થી 4 અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. અમરેલીના ટાવરચોકમાં અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છરીના આડેધડ હુમલાથી ઈરફાન ટાલકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત ઈરફાનને…