www.citywatchnews.com

Just another WordPress site

Day: June 9, 2018

અમરેલી ભાવનગર

આરટીઓ દ્વારા વાહનમાલીકોને આરસી બુક કુરીયર મારફત મોકલવો : ઠુંમર

ધારા સભ્ય વિરજીભાઇ ઠુમ્મર રાજયના વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુને એક પાત્ર પાઠવા આર ટીઓ કચેરીમાં અરજદારોને વાહનના હાઇપોથી કેશન આર સી બુક મેળવવા તથા આરસી કનિદૈ લાકિઅ બુક અંગે પડતી મુશ્કેલી નિવારવા રજુઆત કરી છેે. પત્રમાં  જણાવ્યા મુજબ…

અમરેલી

બગસરાના હામાપર ગામે વ્યાજબી ભાવની દુકાનમાંથી અડધા લાખનો માલ સીઝ

તાલુકાના હામાપુર ગામેથી જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા વ્યાજબી ભાવની દુકાન પર દરોડો પાડી કુલ ૫૩૨૨૦ રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. વિગત અનુસાર કનિદૈ લાકિઅ હામાપુર ગામેથી જબરૂ લોટ કોભાંડ પકડવામાં આવ્યું હતું જેના છાંટા સમગ્ર જિલ્લા ઉપર ઊડયા…

ભાવનગર

રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અલંગ શીપયાર્ડ ખાતે મોબાઇલ મેડિકલ યુનિટનો પ્રારંભ

ઈન્ડિયન રેડ્ક્રોસ  સોસાયટી ભાવનગર દ્વારા અલંગ ખાતે સને ૧૯૮૫ થી આરોગ્યની સેવાઓ આપવામાં આવે છે. તાજેતરમાં આ સેવામા વધારો કરવા રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા કનિદૈ લાકિઅ અલંગ કામદારોને વધુ સારી આરોગ્ય સેવા તેમના આંગણે જ મળી રહે તે માટે મોબાઇલ…

અમરેલી

અમરેલી જીલ્લામાં ખનીજ ચોરો બન્યા બેફામ….ખાણ ખનીજના સરકારી બાબુઓ ઉઘતા ઝડપાયા…..અમરેલીની પોલીસે ખનીજ ચોરી કરતાં વાહનો/લોડર ઝડપી પાડયા

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લા શેત્રુજી તથા જિલ્લાની અન્ય નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં ઇકો ઝોન ના હિસાબે કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમ છતાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું…

અમરેલી

વિસ્‍તારક યોજના – બુથ સંપર્ક અભિયાન અંગે બેઠક યોજાઈ

સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, પ્રદેશ સોશ્‍યલ મીડીયાના ઈન્‍ચાર્જશ્રી અ5ૂર્વ મહેતા ઉ5સ્‍થિત રહયા હતા. જિલ્‍લા ભાજપ ના હોદેદારશ્રીઓ, મંડલના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, શકિત કેન્‍દ્રના ઈન્‍ચાર્જ, એ.ટી.વી.ટી.ના સભ્‍યશ્રીઓ, તાલુકા લીગલ સેલના સભ્‍યશ્રીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ હાજર રહયા અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલય…

ભાવનગર

ભાવનગર જીલ્લાના આ મેથળા બંધારા માટે સરકાર ૨૫ વર્ષ થી લોલીપોપ આપતી હતી પણ નાં છુટકે લોકો એ હાથોહાથ નિર્માણ કામ શરુ કર્યું 

ભાવનગર જીલ્લાના આ મેથળા બંધારા મતે સરકાર ૨૫ વર્ષ થી લોલીપોપ આપતી હતી પણ નાં છુટકે લોકો એ હાથોહાથ નિર્માણ કામ શરુ કર્યું ૧ એપ્રિલ ૨૦૧૮ નાં રોજ મેથળા બંધારા માટે ચીમકી આપતું આવેદન પત્ર પાઠવામાં આવ્યું ૬ એપ્રિલ ૨૦૧૮…

ભાવનગર

બે દિવસ પુર્વે ઘોઘાગેટ પાસેથી ચોરી થયેલ એક્સેસ સ્કુટર ચોરીનો ભેદ ઉકેલી એક શખ્સને સ્કુટર સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રીએ શહેર તથા જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓના ભેદ શોધી કાઢવા આપેલ સુચના અનુંસંધાને ભાવનગર નેત્ર પ્રોજેક્ટની મદદથી  આજરોજ એસ.ઓ.જી. સ્ટાફના *પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા વિશ્ર્વજીતસિંહ ઝાલાને* મળેલ સંયુક્ત બાતમી હકિકત આધારે *મયુર અરૂણભાઇ સોલંકી/કોળી ઉ.વ….

અમરેલી

અમરેલીમાં “પ્‍લાસ્‍ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન” હેઠળ થેલી અપાઈ

સમગ્ર દેશભરમાં હાલ વિશ્‍વ પર્યાવરણ સપ્‍તાહ ઉજવણી અભિયાન ચાલી રહયું છે. જે અંતર્ગત શહેરની લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) તથા ડાયનેમિક ગૃપ અમરેલીના સંયુકત ઉપક્રમે “પ્‍લાસ્‍ટિક હટાવો, પર્યાવરણ બચાવો” ઝુંબેશનો પ્રારંભ વેપારીઓ તથા નગરના લોકોને વિનામૂલ્‍યે કાપડની થેલીનું વિતરણ કરીને…

અમરેલી

મોટી કુંકાવાવ સોશ્‍યલ ગૃપ-સુરત દ્વારા સ્‍નેહમિલન સમારોહ યોજાયો

મોટી કુંકાવાવ સોશ્‍યલ ગૃપ દક્ષિણ ગુજરાત સુરત દ્વારા તા.3/6ના રોજ સ્‍નેહમિલન સાથે વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ દાતા તેમજ શિક્ષણ તેમજ સામાજિકક્ષેત્રમાં આગવી રીતે કામ કરીને વતનને મદદરૂપ એવા મહાનુભાવોને સન્‍માનીત કરવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વતન દૂર સુરત ખાતે…

અમરેલી

અમરેલીમાં ખેડૂતોનાં પ્રશ્‍ને કોંગી ધારાસભ્‍યનાં ધરણા

અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં ગઈકાલે જિલ્‍લાનાં તમામ પાંચેય ધારાસભ્‍યો અને કોંગીજનોએ ખેડૂતોનાં સમર્થનમાં પ્રતિક ધરણા કરીને અને ખેડૂતોનું થતું શોષણ અંગે આક્રોશ વ્‍યકત કર્યો હતો. અને બાદમાં કલેકટર મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું. આવેદનપત્રમાં જણાવેલ છે કે, કોંગ્રેસની…