www.citywatchnews.com

Just another WordPress site

Day: June 10, 2018

અમરેલી

લાઠી શહેર માં કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધ સુત્રોચાર અને રસ્તા રોકો આંદોલન

લાઠી તાલુકા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન લાઠી શહેર ના ભવાની સર્કલ ખાતે તાલુકા પંચાયત લાઠી ઉપપ્રમુખ જનકભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા સહિત લાઠી શહેર કોંગ્રેસ ના હોદેદારો દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા અનેકો કાર્યકર ની અટકાયત કરતી…

અમરેલી

ખેડૂતોના દેવા માફ કરો નયતર ભાજપ સરકાર સાફ કરોના સુત્રોચાર સાથે અમરેલી, વડિયા, ખાંભા માં ચક્કાજામ કર્યા

રાજ્યભરમાં મોંઘવારી અને ખેડૂતોને પોષણશમ ભાવો મામલે કોંગ્રેસ રસ્તા રોકો આંદોલન સાથે જેલભરો આંદોલન નો આધ્યાય આરંભ અમરેલીના વડિયા થી વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ શરૂ કર્યો હતો ખેડૂતોના દેવા માફ કરો નયતર ભાજપ સરકાર સાફ કરોના સુત્રોચાર સાથે અમરેલી,…

અમરેલી

લાઠી કલાપી તીર્થ મંદિર અને આરાધના ટ્રસ્ટ દ્વારા રાજવી કવિ કલાપી ને ૧૧૮ પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ અને ડૉ સાગર લેખિત પુસ્તક વિમોચન

લાઠી શહેર ના આરાધના ટ્રસ્ટ અને કલાપી તીર્થ મંદિર દ્વારા રાજવી કવિ કલાપી ની ૧૧૮ મી પુણ્યતિથિ  નિમિતે ડો સુનિલ સાગર લેખિત પુસ્તક નો વિવેચક શ્રી નરેશ સાગર ના વરદ હસ્તે વિમોચન                 …

અમરેલી

નાગેશ્રી ગામમાંથી 12 જુગરીઓ ને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.

નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવેલ જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન અન્વયે આજ રોજ અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.ને બાતમીરાહે…

અમરેલી

ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે ડૉ.જીવરાજ મહેતા ચોક ખાતે રસ્તા રોકો આંદોલન કર્યુ

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી ખેડૂતોના પ્રશ્ને ગુજરાત વિધાન સભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસના આગેવાનો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આજે સવારે 11 વાગ્યાના સમયે અમરેલી શહેર કોંગ્રેસ સમિતિની આગેવાની નીચે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના…

ભાવનગર

જંગલમાં કશુ કચરા રૂપ નથી જ, ઉપયોગી છે : કાર્તિકેય સારાભાઈ

પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં વિશ્વગ્રામ દ્વારા સદભાવના ફોરમ અંતર્ગત મહુવા ખાતે યોજાયેલ સદભાવના પર્વમાં બીજા દિવસે પર્યાવરણ વિદ્દ કાર્તિકેય સારાભાઈએ કહ્યું કે, જંગલમાં કશુ કચરારૂપ નથી જ, એક બીજાને ઉપયોગી જ છે. અહિં કાશ્મીર ગયેલા શિક્ષકો કાર્યકરોનું અભિવાદન કરાયું હતું. સદભાવના…

ભાવનગર

નારી ગામના તળાવ પાસે તિનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાબાજ ઝડપાયા

શહેર નજીકના નારી ગામનાં તળાવ પાસે બાવળની કાંટમાં તીનપત્તીનો જુગાર રમતાં ચાર પત્તાબાઝોને એસ.ઓ.જી.ટીમે રેડ કરી ઝડપી લીધા હતા. એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સ્પેકટર સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. લગ્ધીરસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી આધારે…

ભાવનગર

ઘરફોડ ચોરીના ગુનામાં વધુ એક ઈસમને ઝડપી લેતી એલસીબી

શહેરના નિલમબાગ પોલીસ મથક તળે આવતા વિસ્તારમાંથી ૧૫ દિવસ પહેલાં વસીમ ઉર્ફે બંધાએ ચોરી કરેલ મુદ્દામાલ સાથે એલ.સી.બી.ટીમે અગાઉ સગીર સહિત બેને ઝડપી લીધા હતા જે ગુનામાં આજરોજ વધુ એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. ભાવનગર,એલ.સી.બી….

ભાવનગર

સમયનું ભાન રાખીએ તો સ્વપ્ન સાકાર થાય : બાલકૃષ્ણ દોશી

વિશ્વગ્રામ સંસ્થા દ્વારા સદ્દભાવના ફોરમ અંતર્ગત મહુવા ખાતે સદ્દભાવના પર્વ-૯ પ્રારંભે વિશ્વ વિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ મોરારિબાપુના સાનિધ્યમાં બીજરૂપ વક્તવ્ય આપતા કહ્યું કે, સમયનું ભાન રાખીએ તો સ્વપ્ન સાકાર થાય. અહીં ચલચિત્ર સમિક્ષક અમૃત ગંગરે કલાજગત સંદર્ભે ચિત્રપત્ર બાબત વિગતે…

ભાવનગર

સાળંગપુર હનુમાન મંદિરમાં ભવ્ય આમ્રોત્સવનું આયોજન

સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે ભવ્ય આમ્રોત્સવનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને આજે સુગંધથી મધમધતી કેરીઓનો અનોખો અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તિની ચારેબાજુ આંબાના પાન વચ્ચે લટકતી કેરીઓના અનોખા…