www.citywatchnews.com

Just another WordPress site

Day: June 11, 2018

રાષ્ટ્રીય

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને AIIMSમાં દાખલ કરાયા

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરાયા છે.હેવાલ મુજબ વાજપેયીને રૂટીન ચેકઅપ માટે કનિદૈ લાકિઅ AIIMSમાં દાખલ કરાયા છે. તેઓ AIIMSના ડાયરેકટર ડૉકટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં છે. 93 વર્ષના વાજપેયીને ડૉકટર્સની…

અમરેલી

અમરેલીજીલ્લા ભાજપ દ્રારા જીલ્લા યુવા મોરચાનાં હોદેદારશ્રીઓની નીમણુંક કરવામાં આવી.

અમરેલી જીલ્લા ભાજપના પ્રભારી શ્રી ભરતભાઈ ગાજીપરાની સૂચના અનુસાર આજ રોજ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરાનાં માર્ગદર્શન નિચે જિ8લા યુવા ભાજપનું સંગઠન માળખુ નીચે મુજબનું જાહેર કરવામાં આવેલ છે. જેમાં 0ક્ષ્લામાં ભાજપને વધુ મજબૂત બનાવવા સંગઠનમાં દરેક સમાજને…

ભાવનગર

દાંડી હેરીટેજ માર્ગનું નિર્માણ દાંડી કુચની સ્મૃતિ ચિરકાલીન બનાવશે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નડિયાદ ખાતે દાંડી હેરીટેજ માર્ગ પરના એક સેક્શન ‘નડિયાદ-ભૂમેલ’ માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત કરેલ છે. રૂ. ૨૬ કરોડના ખર્ચે આ માર્ગનું કામ હાથ ધરવામાં…

અમરેલી

વિવિધ બંધારા-જળાશય ભરપૂર સપાટી લેવલે ભરાવાની શક્યતા હોય અસરગ્રસ્‍ત વિસ્‍તારના લોકોએ સલામત સ્‍થળે ખસી જવું

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન રાજુલા-જાફરાબાદ તાલુકાના વિવિધ બંધારા-જળાશય ભરપૂર સપાટીએ ભરાવાની શક્યતાઓને ધ્‍યાને લઇ કાર્યપાલક ઇજનેર-ક્ષાર અંકુશ વિભાગ ભાવનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમાં વિસલીયા બંધારા જળાશય યોજનામાં ભરપૂર સપાટી લેવલ (૪ મીટર એફ.એસ.એલ.), મોભીયાણા પુનઃપ્રભારણ જળાશય યોજનામાં ભરપૂર…

અમરેલી

ચોમાસાની પૂર્વતૈયારીના ભાગરૂપે મચ્‍છરજન્‍ય રોગોથી બચવા આટલું કરીએ

ચોમાસા દરમિયાન મેલેરિયા જેવા મચ્‍છરજન્‍ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્‍છરથી જ મેલેરિયા ફેલાઇ છે, મેલેરિયા નિયંત્રણ માટે મચ્‍છરની ઉત્‍પતિ અટકાવવી જરૂરી છે.  મચ્‍છરજન્‍ય રોગોથી બચવા આપણે કેટલીક તકેદારી લેવાની રહે છે.         પીવાના તેમજ ઘરવપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકી કે કોઠીને…

અમરેલી

મચ્‍છર ઉત્‍પત્તિ અટકાવવા જનજાગૃત્તિ કેળવાય તો વાહકજન્‍ય રોગનો ફેલાવો અટકાવી શકાય

વાહકજન્‍ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન શરૂ છે. અમરેલી ખાતે યોજાયેલ આ બેઠકમાં જુન-૨૦૧૮ને મેલેરીયા વિરોધી માસ અને જુલાઇ-૨૦૧૮ને ડેન્‍ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્‍થિતિમાં વાહકજન્‍ય રોગ…

ભાવનગર

ભાવનગર કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયત સાધારણ સભામાં ડેપ્યુટી ડીડીઓ દ્વારા અયોગ્ય વર્તન

ભાવનગર જીલ્લા પંચાયતની સાધારણ સભામાં ગરમા ગરમી થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. કોંગ્રેસ શાસિત ભાવનગર જીલ્લા પંચાયતની સાધારણ સભા આજે બપોરે મળી હતી. જેમાં કનિદૈ લાકિઅ ડેપ્યુટી ડીડીઓએ ચાલુ સભામાં કોંગ્રેસના સભ્યો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચાય છે.જેના…

ભાવનગર

ભાવનગર પી.એન.આર. સોસાયટી ભારતીય સેનાના જવાનોને સહાય માટે તત્પર

પી.એન.આર સોસાયટી સંચાલીત નટરાજ રિસર્ચ એન્ડ ટ્રેઇનીંગ કોલેજ ખાતેના ઓડીટોરીયમમાં ભારતીય સેનામાં જોડાવા ભરતીની પ્રક્રિયામાંથી પસાર થતા ૫૦ જેટલા જીલ્લાના યુવાનોને કનિદૈ લાકિઅ પ્રેરણા પ્રોત્સાહન આપવાના કાર્યક્રમ યોજાયા છે. આ પ્રસંગે જનાર્દનભાઇ દવે, સ્ટેટ બેંક મંડળના સામાજીક કાર્યકર, સૈનિક શહિદ…

ભાવનગર

ભાવનગરઃ મોબાઇલ અને પાન-બીડીની દુકાનમાં તસ્કરો ત્રાટકયાઃ પ૭ હજારની ચોરી

ભાવનગરનાં સીદસર રોડ ઉપર આવેલ મોબાઇલ શોપ અને તેની બાજુમાં આવેલ પાન-બીડીની દુકાનમાં ત્રાટકી તસ્કરો બન્ને દુકાનો માંથી રૂ. પ૭ હજારની મત્તાની ચોરી કરી નાસી કનિદૈ લાકિઅ છૂટયા હતાં. મળતી વિગતો મુજબ શહેરનાં કાળીયાબીડ પ્લોટ નં. ૭૧ માં રહેતાં જીતુભાઇ…