www.citywatchnews.com

Just another WordPress site

Day: June 12, 2018

ભાવનગર

ભાવનગરમાં રમજાન માસમાં હરણિયા રોજા ઈફતાર પાર્ટી યોજાઈ

રમજાન મહિનામાં હરણિયા રોજા નું ખાસ મહત્વ હોય છે . આ રોજા નું હિન્દૂ ધર્મ માં પણ ખાસ મહત્વ હોય છે . આ પવિત્ર હરણિયા રોજા મુસ્લિમ ભાઈઓ ની સાથે ઘણા શ્રધ્ધાલું હિન્દૂ ભાઈઓ એ પણ રાખેલું હોય છે .કોમી…

ભાવનગર

વડોદરા શહેર પાણીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી, વિશ્વાશ્ઘાત અને જમીનના ખોટા દસ્તાવેજો બનાવવા સહિતના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લાના ગંભીર ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એમ.માલ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ *હેડ કોન્સ, ઓમદેવસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમાને* મળેલ સંયુક્ત…

અમરેલી

ચોરીના બે બુલેટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી

. શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓનો નો વધુમાં વધુ ભેદ ઉકેલવા તેમજ મોટર સાયકલ ચોરીઓ નો ભેદ ઉકેલવા સુચનાઓ કરેલ હોય જે અન્વયે શ્રી બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ…

અમરેલી

સુરત ખાતે લાઠી તાલુકા ના ઝરખીયા ગામ નો સાત મો સ્નેહ મિલન સમારોહ યોજાયો

સુરત ખાતે લાઠી તાલુકા ના ઝરખીયા ગામ નો સાત મો સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાયો ભગવાન શ્રી કૃષ્ણ ના જીવન કવન ને વેશભૂષા સાથે આબેહુબ ભજવતી દીકરી નું બહુમાન વૃક્ષ પ્રેમી દેવચંદભાઈ કાકડીયા દ્વારા સરસ્વતી સન્માન પ્રસંગે પ્રેરક પ્રવચન…

અમરેલી

અમરેલીના વડિયા માં બ્રહ્માકુમારીઝ દ્વારા ડાકુ પંચમસિંઘ દ્વારા પોતાની જીવન ના પરિવર્તન ની કહાની બતાવી

રાજુ કારિયા વડિયા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજીત કાર્યક્રમ આજે સોમવારે રાત્રે ૮.૩૦ કલાકે ભવાની ચોક લેઉઆ પટેલ સમાજમાં ચંબલની ખીણમાં કનિદૈ લાકિઅ ૫૫૦ સાગરીતોનો ખૂંખાર ડાકુ પંચમસિહ જે કીડી મકોડાની જેમ હત્યાઓ કરતો પરંતુ તેના જીવનમાં…

અમરેલી

બગસરા દલિત સમાજ દ્રારા પ્રદેશ મોરચા ના મંત્રી શૈલેષ પરમાર નું સન્માન કરાયું

બગસરા ખાતે દલિત સમાજ ના લોકો દ્રારા પ્રદેશ ભાજપ અનુજાતિ મોરચા ના નવનિયુક્ત મંત્રી અને એન્જિનિયર , અડવોકેટે , જરનાર્લિસ્ટ ,શૈલેષ પરમાર નું સન્માન કરવામાં આવ્યું જેમાં સર્વ પ્રથમ શહીદ વીર સ્વ.ભાવેશ રાખસિયા ને નમન કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં…

અમરેલી

સ્‍કૂલ ચલે હમ : વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં ધમધમાટ

સમગ્ર રાજયમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા આજથી રાબેતા મુજબ દરેક શાળાઓ ધમધમવા લાગશે. અને વિદ્યાર્થીઓ પણ સ્‍કૂલ યુનિફોર્મમાં શાળાએ જતા જોવા મળી રહયા હતા. અમરેલી  પંથકમાં આવેલ સરકારી અને ખાનગી શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા તમામ શાળાઓ સવારથી ખુલી ગઈ હતી….

અમરેલી

રાજુલામાં માર્કેટયાર્ડ નજીકની દુકાનમાંથી રૂપિયા 1.14 લાખની ચોરી

રાજુલા માર્કેટીંગ યાર્ડનાં ગેઈટની બાજુમાં માર્કેટીંગ યાર્ડની પહેલા માળે આવેલી દુકાન જે નિલકંઠ સ્‍ટુડીયોનાં નામે ચાલે છે. જે હરેશભાઈ તેરૈયાની દુકાનમાં ગઈકાલે રાત્રીનાં સમયે 1 લાખ 14 હજાર રોકડા તેમજ પૂંજામાં મુકેલા છ ચાંદીનાં સીક્કા સહિતનાની ચોરી થયેલ છે. આ…

અમરેલી

અમરેલી નાગરિક જિલ્‍લા સહકારી સંઘનાં સંયુકત ઉપક્રમે સહકારી બેંકીંગ સેમિનાર યોજાયો

ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્‍વયે અમરેલી નાગરિક સહકારી બેંક લી. તથા અમરેલી જીલ્‍લા સહકારી સંઘના સંયુકત ઉપક્રમે અમરેલી નાગરિક સહકારી બેંક લી. અને સાવરકુંડલા નાગરિક સહકારી બેંકલી.ના બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ કર્મચારીઓ માટેનો નાગરિક બેંક…

ભાવનગર

ધરતીપુત્રોને ન્યાય અપાવવા મહુવામાં કોંગ્રેસ દ્વારા દેખાવો

દેશભરમાં ધરતીપુત્રોને સહકાર આપવા તથા પાકવિમા, વિજળી, બિયારણ વિગેરેમાં થતા ભ્રષ્ટાચાર સામે ધરતીપુત્રોને ન્યાય અપાવવા રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશભરમાં આંદોલન ચલાવાઈ રહ્યાં છે. જેના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મહુવા શહેર તેમજ ગ્રામ્યના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં…