www.citywatchnews.com

Just another WordPress site

Day: June 13, 2018

અમરેલી

ભારતના સંપર્ક  સે સમર્થન  અભિયાન અંતર્ગત  સાંસદ નારણભાઈ દ્વારા  વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની મુલાકાત

કેન્‍હ્વમાં નરેન્‍હ્નભાઈ મોદીના નેતઙ્ખત્‍વમાં ભારતીય જનતા પાટીની કેન્દ્ર  સરકારે યશસ્‍વી 4 વષ્‍ઙ્ઘ પુરા કયા જેના અનુસંધાને કેન્દ્ર સરકારે કરેલ કામગીરીની વાત વિવિધ  બૌઘ્‍ધિકો અને પ્રબુઘ્‍ધ નાગરીકો સુધી પહોંચાડવાનું એક અભિયાન સમગ્ર દેશમાં ભાજપે આરંભ્‍યું છે. આ અભિયાનના ભાગ રૂપે અમરેલીના…

અમરેલી

ચિત્રાસર તેમજ લોઠપુરમાં પંડિત દીનદયાલ ભંડાર શરૂ કરવા અરજી મંગાવવામાં આવી

પંડિત દીનદયાલ ભંડાર યોજના અન્વયે જાફરાબાદ તાલુકાના ચિત્રાસર તેમજ  લોઠપુરમાં પંડિત દીનદયાલ ભંડાર શરૂ કરવામાં આવનાર છે. આ ભંડાર માટે શિક્ષિત બેરોજગાર-સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કેટેગરીના ઉમેદવારની આવશ્યકતા છે. અરજી કરવા ઇચ્‍છુક ઉમેદવારોએ તા.૨૪ જુન-૨૦૧૮ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય…

અમરેલી

અમરેલી ખાતે ખો-ખો રમત કોલેજ સ્‍પોર્ટસ લીગનું આયોજન

સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા સૌરાષ્‍ટ્ર ઝોન ખો-ખો રમત (બહેનો માટે) કોલેજ સ્‍પોર્ટસ લીગનું આયોજન કરવામાં આવ્‍યું છે. ચિતલ રોડ-અમરેલી સ્‍થિત સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ખાતે તા.૨૩ થી તા.૨૪ જુન-૨૦૧૮ સુધી આયોજન કરવામાં આવ્‍યું છે. ગુજરાત સ્‍કુલ અને કોલેજ સ્‍પોર્ટસ લીગમાં ખો-ખો…

અમરેલી

તા.૧૯મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

જિલ્‍લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૧૯ જુન-૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે  ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, બાઢડા રોડ, રેલ્‍વે ફાટક પાસે, સાવરકુંડલા ખાતે ભરતી મેળો યોજાશે. જેમાં ધો.૧૨ પાસ, આઇ.ટી.આઇ.ના ફિટર/ઇલેકટ્રીશ્યન ટ્રેડની લાયકાત ધરાવતા અને ૧૮ થી ૪૦ વર્ષની વયજૂથના યુવાનો ભાગ લઇ…

ભાવનગર

વીજ શોકથી ૨૦ ફ્લેમિંગો પક્ષી ટપોટપ મોતના મુખમા હોમાયા

ભાવનગરના કુંભારવાડા-માઢિયા રોડ પર વીજ શોક લાગવાથી ૨૦ ફલેમિંગો પક્ષીઓ પટોપટ મોતના મુખમાં હોમાઇ ગયા હતા આ મામલે જાણ થતા જ ફોરેસ્ટ ખાતુ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયું હતું.  ભાવનગરમાં જે પ્રમાણે પક્ષી ફ્લેમિન્ગોનાં મોત થઈ રહ્યા છે તેને લઈને…

તળાજા તથા ઉમરાળા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૬માં જાલી નોટના ગુન્હાઓમાં વોન્ટેડ મુખ્ય સુત્રધારને બિહારમાંથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

વર્ષ ૨૦૧૬ માં ભાવનગર એસ.ઓ.જી. પોલીસે તળાજા તાલુકાના બાખલકા તથા ટાઢાવડ ગામે રેઇડ કરી (૧) કાળુભાઇ માધાભાઇ મોરી રહે. બાખલકા તા. તળાજા (૨) દિલીપભાઇ વિસાભાઇ ચૌહાણ રહે. ટાઢાવડ તા. તળાજા (૩) લાલજીભાઇ કાનજીભાઇ વિરડીયા રહે. માનપુર તા. ગારીયાધાર (૪) ચુનીલાલ…

અમરેલી

છેલ્‍લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ તા.૧૩/૦૬/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગૌસ્‍વામી ની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્‍યાન બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી બસ સ્‍ટેન્‍ડની સામે સિવીલ હોસ્‍પિટલ પાસે એક શકમંદ ઇસમ આટાફેરા કરતો હોય ,જેને…

અમરેલી

દામનગર શહેર માં નવનિયુક્ત પી એસ આઈ મોરી ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની મીટીંગ મળી

દામનગર શહેર માં શાંતિ સમિતિ ની બેઠક નવનિયુક્ત પી એસ આઈ મોરી સાહેબ ની અધ્યક્ષતા માં રમજાન માસ સંદર્ભ માં શાંતિ સમિતિ ની મીટીંગ માં દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અમરશીભાઈ નારોલા નગર પાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ શહેર ભાજપ…

અમરેલી

ખનીજ ચોરી કરતાં ટ્રેકટરો સાથે-પ ઇસમો સરપંચ સહિતને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાંથી પસાર થતી નદીઓ પૈકી જે નદીઓનો ઇકોઝોનમાં સમાવેશ થયેલ છે, તેવી નદીઓમાંથી કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમજ કુદરતી સંપતિ પર તમામનો સમાન અધિકાર હોય પરંતુ અમુક…

અમરેલી

ખાંભા ના નાં ડેડાણ માં પીવાના પાણી લઈ ગામની મહિલા ઓ વિફરી….. મહિલા દ્વારા ગ્રામ્ય પંચાયત ની કચેરી ને ઘેરી…રાજુલા ખાંભાનાં ધારાસભ્ય અંબરીશ ડેર દોડી આવ્યા….ધારાસભ્ય ડેર ની ખાત્રી બાદ…મામલો થાળે પડ્યો……

મોહસીન પઠાણ ડેડાણ ડેડાણ મા પિવાના પાણી માટે ડેડાણ ગામની મહિલાઓ દ્વારા પાણી માટે ડેડાણ ગ્રામ પંચાયત નો ધેરાવ કરવામાં આવતા. ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર દોડી આવ્યા હતા અને ડેડાણ ગામને તાત્કાલિક પાણી મળે તે માટે જે કાય પણ…