www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: July 2018

અમરેલી વિડિયો ગેલેરી

ટેકાના ભાવની મગફળી મામલે સંઘાણી થયા લાલધૂમ….મગફળીમાં માટી મામલે સંઘાણીએ કઈ એજન્સી સામે કર્યો આક્ષેપ….?? નાફેડ ના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી એ શુ આપ્યો જડબાતોડ જવાબ…?? જુઓ સિટીવોચનો exclusive અહેવાલ…

રાજકોટ ના પેઢલા ગોડાઉન માં મગફળી માં માટી નીકળવાના મામલે નાફેડ પર આંગળી ચીંધાતા ભાજપના નેતા અને  નાફેડ ના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી એ નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન અને એગ્રો સ્ટાર સામે આંગળી ચીંધાતા રાજકારણ ગરમાયુ છે નાફેડ ને વેરા…

અમરેલી

અંતે અમરેલી આરોગ્ય ખાતાએ આળસ ખંખેરી॰॰॰ પાણીપુરી ની લારીઓ ઉપર ચેકિંગ

અંતે અમરેલી આરોગ્ય ખાતાએ આળસ ખંખેરી॰॰॰ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ ઉપર સાંજના સુમારે અચાનક ચેકિંગ હાથ ધરાયું  ગુજરાતમાં હમણાં અનેક શહેરોમાં આરોગ્ય ખાતાની ટીમો દ્વારા પાણિપુરીની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે॰ આ અંગેના પડઘા અમરેલીમાં પડ્યા…

અમરેલી

સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા રેલ્વે રાજય મંત્રી મનોજ સિન્‍હાજીને રજૂઆત

અમરેલી જીલ્લાની જનતાને બ્રોડગેજની સુવિધાનો લાભ મળી રહે તે માટે ગત તા. ર5 જુલાઈ, ર917ના રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા રેક્ષ્વે મંત્રી શ્રી પિયુષ્‍ ગોયલને રજુઆત કર્યા બાદ આજ રોજ રેક્ષ્વે રાજય મંત્રી શ્રી મનોજ સિન્‍હાને મળી રજૂઆત…

ગુજરાત

સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં નવરાત્રીના વેકેશનને લઇને ચાલી રહેલ ચર્ચાઓનો આવી ગય અંત. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંએ પત્રકાર પરિષદને સંબોધી નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ૧૦ થી ૧૭ ઓક્ટોબર નવરાત્રી વેકેશન ત્યારે ૫થી ૧૮ નવેમ્બર સુધી એટલે…

અમરેલી

અમરેલી શહેર યુવા ભાજપ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

આજ રોજ અમરેલી ની એમ વી પટેલ કન્યા વિદ્યાલય ( ગર્લ્સ સ્કુલ) ખાતે અમરેલી શહેર યુવા ભાજપ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયેલ જેમાં પૂર્વ કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી, વસંતભાઈ મોવલીયા ,અશ્વિનભાઈ સાવલિયા કૌશિકભાઈ…

અમરેલી

સૌરાષ્ટ્ર ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી

[wpdevart_youtube]fmzVGFyo7d4[/wpdevart_youtube]સૌરાષ્ટ્ર ની મુલાકાતે આવેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સૌરાષ્ટ્ર ના પાણી પ્રશ્ને મિશન કલ્પસર અંગે વિચાર ગોષ્ટિ યોજી દામનગર લાઠી બાબરા અમરેલી ભુરખિયા સહીત ની  સ્વૈચ્છિક ધાર્મિક સામાજિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ સાથે બેઠકો કરી મિશન કલ્પસર યોજના સાર્થક કરવા…

અમરેલી

અમરેલી ના રેવેન્યુ માં હજુ પણ સિંહોમાં વરસાદ પુરનો ખોફ…રાજુલાના ખારા ના ડુંગર પર સિંહોએ બનાવ્યું નવું આશ્રય સ્થાન…ચોમાસાના કારણે સિંહો રહે છે ઊંચા ટેકરા પર…. જુઓ સિટીવોચ નો exclusive અહેવાલ….

જયદેવ વરુ રાજુલા [wpdevart_youtube]zYmY0GVc1Dg[/wpdevart_youtube]સૌરાષ્ટ માં સિંહો ના તમે દિવસ રાત ના દ્રશ્યો જોયા હશે પરંતુ અમે તમને બતાવીશુ અમરેલી જિલ્લા માં વહેલી સવારે સિંહો ક્યાં રહે છે અને કેવા મૂડ માં હોય છે આવો તમને  અદભુત દ્રશ્યો  સિંહણ અને સિંહ…

ગુજરાત

ગંદગી કરતા એકમો સામે તંત્ર કઠોર :૯૯ એકમો સીલ થયા

અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશાનુસાર જાહેર રસ્તા પર ગંદકી ફેંકનારા ધંધાકીય એકમો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારા તત્વો વિરૂધ્ધ આજે પણ અમ્યુકો સત્તાવાળાઓએ સપાટો બોલાવી ૯૯થી વધુ…

અમરેલી

રાજુલા-જાફરાબાદ તાલુકામાં ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ

રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં ભાજપ પરિવાર દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ શાનદાર રીતે ઉજવાયો. જેમાં ગુરૂપૂજન, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા. બાબરીયાવાડ ગુરૂભક્તિમાં લીન બન્યું હતું. રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં ભાજપ પરિવાર દ્વારા હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા ગુરૂપૂર્ણિમાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજુલા જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણની…

ભાવનગર

પાલીતાણાના હવામહેલમાં જેકી શ્રોફ અને જ્હોન અબ્રાહમે ફિલ્મનું શુટીંગ કર્યુ

પાલીતાણા શહેરમાં આવેલ હવામહેલ ખાતે રો ફિલ્મના શુટીંગ માટે ફિલ્મી કલાકાર જેકી શ્રોફ અને જોન અબ્રાહમ પહેલા પીપરલા ગામે એક ફિલ્મનો શોટ બાદ પાલીતાણા હવામહેલ ખાતે સવારે ૧૦ કલાકે આવી પહોંચ્યા હતા અને રો ફિલ્મનું શુટીંગ પાલીતાણા હવામહેલ ખાતે ચાલુ…