www.citywatchnews.com

Just another WordPress site

Day: July 16, 2018

અમરેલી

૨૧ જુલાઇ સુધીમાં અત્‍યંત ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૭ થી તા.૨૧ જુલાઇ-૨૦૧૮ સુધીમાં સૌરાષ્‍ટ્રના કેટલાક સ્‍થળોએ અત્‍યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. અમરેલી જિલ્‍લામાં કન્‍ટીજન્‍સી એકશન પ્‍લાન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, મામલતદારશ્રીઓએ જિલ્‍લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવીને દર બે…

અમરેલી

કુંકાવાવમાં રુબેલા રસી અંગે જન જાગૃતિ અભિયાન રેલી

રાજુભાઈ યાદવ કુંકાવાવમાં વ્રજ વિઘાલય તથા લા કલબ રોયલ ના ઉપકમે રુબેલા રસી અંગે જન જાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી હતી રેલીને બાવકુ ભાઇ ઉઘાડ થતા વસંત ભાઈ મોવલીયા એ પ્રસથાન કરાવયુ  આ રેલી સહેર ના મુખ્ય માર્ગો ઉપર ફરી…

અમરેલી

વડિયા માં સુરગવાળા સાર્વજનિક સ્કૂલ માં એમ આર વેકસીન નો કેમ્પ યોજાયો

રાજુ કારિયા. વડિયા અમરેલીના વડિયા માં સુરગવાળા સાર્વજનિક સ્કૂલ માં એમ આર વેકસીન નો કેમ્પ રાખવામાં આવેલો…ઓરી અને .રુબેલા ના રસી કરણ નું અભ્યાન રાખવામાં આવેલું…સ્કૂલ ના તમામ બાળકો ને રસી આપવા માં આવી હતી.આ તકે પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષ…

અમરેલી

ખાંભા ના બોરલા ગામે વિધાર્થીઓ દ્વારા એસ ટી બસ રોકો આંદોલન કરાયું

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા ગામ્ય વિસ્તાર અભ્યાસ કરતા 160 વિધાર્થીઓ દ્વારા બોરાળા ગામે 3 કલાક સુધી બસ રોકો આંદોલન કરવા માં આવ્યું વિધાથી ઓ ને બપોરે જવા માટે ની એક જ બસ હોવાથી પડતી મુશ્કેલી, બીજી બસ ચાલુ કરવા ઉઠેલી…

અમરેલી

વાંકિયાના વતનના રતન બાબુભાઇ પેથાણી દ્વારા બનાવાયેલ પ્રવેશદ્વારનું મંત્રી આર સી ફળદુ હસ્તે લોકપર્ણ

 પ્રવેશદ્વાર લોકાપર્ણ સમારોહમાં સંસદશ્રી નારણભાઇ કચડીયા મ્યુ.  ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ, ભંડેરી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી હિરેનભાઇ હિરપરા, ધારાસભ્યશ્રીન જે. વી . કાકડિયા માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી પી પી સોજીત્રા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા સંઘના ચેરમેનશ્રી શરદભાઈ લાખાણી,પૂર્વ મંત્રિશ્રી વિવિ વઘાસિયા,શ્રી બાવકુભાઈ ઊંધાડ સહિતના…

અમરેલી

જાફરાબાદ તાલુકા ના સોખડા ગામ બેટ માં ફેરવાયું….તંત્ર દ્વારા ફાયરબ્રિગેડ મારફત તમામ લોકો ને બાજુ ના ગામ ઘેસપુર માં સ્થળાતર કર્યું….50 જેટલા લોકો ને બાજુ ના ગામ માં લવાયા નો પ્રાંત અધિકારી નો દાવો….વરસાદ નું પ્રમાણ વધ્યું….જુઓ વિડીઓ

જાફરાબાદ તાલુકા ના સોખડા ગામ બેટ માં ફેરવાયું..તંત્ર દ્વારા ફાયરબ્રિગેડ મારફત તમામ લોકો ને બાજુ ના ગામ ઘેસપુર માં સ્થળાતર કર્યું…50 જેટલા લોકો ને બાજુ ના ગામ માં લવાયા નો પ્રાંત અધિકારી નો દાવો…વરસાદ નું પ્રમાણ વધ્યું….વરસાદ ના કારણે વઢેરા…

અમરેલી

ખાંભા માં ચાર ઈચ વરસાદ , ખાંભા ની 35 સ્કૂલ માં વરસાદ ના કારણે શિક્ષણ કાર્ય ઠપ્પ ..

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા તેમજ ગીર ના ગામ્ય વિસ્તાર માં આજે સવારે થી 7 વાગ્યા થી ધોધમાર વરસાદ શરૂ થતાં ખાંભા માં ચાર ઈચ વરસાદ પડવા થી ધર્મશાળા માં પાણી ભરાયા હતા તેમજ ગીર ના ભાણીયા , ગીદરડી ,તાતણીયા , લાસા…

અમરેલી

ખાંભા માં ચાર ઈચ વરસાદ ખાબકતા ખાંભા ની ધાતરવડી નદી માં ચાર વર્ષ બાદ પુર , રાયડી ડેમના ત્રણ દરવાજા ખોલવા માં આવ્યા

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા ના રાયડી ડેમ ના ત્રણ દરવાજા ખોલાયા અને મોભનેસ ડેમ ઓવર ફલો થવાની તૈયારી : ખાંભા મામલતદાર ખાંભા મામલતદાર નાઘેરા એ જણાવ્યું હતું કે ખાંભા માં આજે સવારે થી વરસાદ શરૂ થયો હતો અને ચાર ઈચ જેટલો…

ભાવનગર

ઘોઘા તાલુકા ના લાખાણકા ગામે ઓરી રુબેલા રસીકરણ અભિયાન

ઘોઘા તાલુકા ના લાખાણકા  ગામે ઓરી રુબેલા રસીકરણ અભિયાન ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ના અધ્યક્ષ સ્થાને  યોજાયો જેમાં ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ગોહિલ,ચંદુભા ગોહિલ,મુકેશભાઈ ગોહિલ,પશ્ચિમ યુવા  કૉંગ્રેસ ઉપપ્રમુખ રવીરાજસિંહ ગોહિલ,જિલ્લા…

અમરેલી

રાજુલા ના ઘાતરવડી-2 ડેમના ના 8 દરવાજા ખોલવામાં આવ્યા….એક એક ફૂટ ના ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા…ખાખબાઈ, લોઠપુર, ઉચૈયા, સહિતના ગામો કરાયા એલર્ટ….જુઓ વિડીઓ

અમરેલી-રાજુલા ના ઘાતરવડી-2 ડેમના ના 8 દરવાજા ખોલવામાં આવ્યા…. એક એક ફૂટ ના ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા…. નીચાણવાળા 8 ગામોને કરવામાં આવ્યા એલર્ટ…. ખાખબાઈ, લોઠપુર, ઉચૈયા, સહિતના ગામો કરાયા એલર્ટ….