www.citywatchnews.com

Just another WordPress site

Day: July 17, 2018

અમરેલી

વરસાદની ઋતુમાં વિશેષ જવાબદારીઓ સુપેરે નિભાવવા અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુનો અનુરોધ

 તા.૧૭ જુલાઇ, ૨૦૧૮ મંગળવાર કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહારમંત્રી તેમજ અમરેલી જિલ્‍લા પ્રભારી મંત્રીશ્રી આર.સી. ફળદુએ વરસાદને પગલે અમરેલી જિલ્‍લાની સર્વગ્રાહી સ્‍થિતિ જાણવા સમીક્ષા બેઠક યોજી હતી. અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, ખેતીવાડી સંબંધિત કામગીરી અને સર્વે માટે…

અમરેલી

અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રી આર.સી. ફળદુએ વરસાદથી અસરગ્રસ્‍ત જાફરાબાદ-રાજુલા તાલુકામાં મુલાકાત લીધી

કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહારમંત્રી તેમજ અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ અમરેલી જિલ્‍લાની મુલાકાત લીધી હતી. જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી ફળદુએ, ધાતરવડી ડેમ અને રાજુલા-જાફરાબાદ તાલુકાના અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, પૂર્વમંત્રી સર્વશ્રી વી.વી. વઘાસીયા, શ્રી બાવકુભાઇ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી…

અમરેલી

ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલા ગોપાલગ્રામ આરોગ્ય કેન્દ્ર દ્વારા ઓરી અનેરુબેલા નું આયોજન કરાયું

ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલા ગોપાલગ્રામ આરોગ્ય કેન્દ્ર દ્વારા ઓરી અનેરુબેલા નું આયોજન રાખવામાં એવું હતું તેમાં MLA જેવી કાકડિયા તેમ ચાવડા બેન તેમ રતીદાદા . તેમ આરોગ્ય સ્ટાફ તથા મહેશ ભાઈ . તેમજ સમગ્ર સ્ટાફ ગાયત્રી વિદ્યાલય હાજર રહેલા હતા…..

અમરેલી

ચૌમાસા દરમિયાન પાણીજન્ય રોગો માટે પુરતી તકેદારી લેવા કલેકટર આયુષ ઓક નો અનુરોધ જિલ્લા ના આરોગ્ય તંત્રને સજાગ રહેવા સુચના અપાઇ

ચૌમાસા ની સીઝન દરમિયાન પાણીજન્ય રોગો ને નિયંત્રિત રાખવા આરોગ્ય અને વહિવટીતંત્ર એ સંપુર્ણ સતર્ક રહેવા કલેકટરશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું. અમરેલી જિલ્લા સંચારી રોગ સમિતિ ની બેઠક આજે કલેકટરશ્રી ની અધ્યક્ષતામાં સંપન્ન થઇ હતી તેમણે વધુમાં જણાવ્યું કે દરેક…

અમરેલી

અમરેલી શહેર માટે જીવાદોરી સમાન ઠેબી ડેમ એકજ રાતમાં ૨૫ ફૂટ પાણીની આવક : ભાજપ દ્વારા જળાશયના વધામણા કર્યા

અમરેલી શહેરની જીવાદોરી સમાનનો ઠેબી ડેમ…. આજ ઠેબી ડેમનું પાણી અમરેલી ની નગરપાલિકા દ્વારા શહેરીજનોને વિતરણ કરવામાં આવે છે આ ઠેબી ડેમ છેલ્લા બે વર્ષથી ઓછી પાણી ની ઓછી આવકને કારણે શહેરીજનો પારાવાર પરેશન થતા હતા પણ ગઈકાલે બાબરા પંથકના…

અમરેલી

અમરેલી શહેરના બિસ્માર બનેલા ચિતલ રોડ અને લાઠી રોડ ની મરામત રજૂઆત સાથે ઉગ્રઆંદોલનની ચીમકી

અમરેલી શહેર ના ચિતલ રોડ અને લાઠી રોડ ની હાલત અતિ બિસ્માર બનતા રાહદારી ઓ વાહન ચાલકો ને પસાર થવું મુશ્કેલ બને છે. બને રોડ ઉપર થી પેવર ડામર ઉખડી જવાના કારણે વરસાદી પાણી ભરાયેલા રહે છે.ફૂટપાથ સાઇડ ના ભૂંગળા…

અમરેલી

અમરેલી-વેરાવળ, જૂનાગઢ-અમરેલી સહિત મીટર ગેજ સેક્શનની ટ્રેનો રદ્દ

  વરસાદને કારણે અમરેલીનો તમામ રેલ વ્યવહાર બંધ રાજકોટ : સૌરાષ્ટ્ર અને સોરઠના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભાવનગર ડિવિઝન હેઠળ આવતી મીટર ગેજ સેક્શનની તમામ ટ્રેનો તા. ૧૭મીથી સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી અને નવી સૂચના ન…

અમરેલી

ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો,નદીમાં આવેલા પુરમાં પુલ ના ડાયવર્ઝન માટે બનાવેલો હંગામી પુલ વહી જતા બારમણ-ટીંબી માર્ગ બંધ

સતત પડી રહેલા ભારે વરસાદના પગલે ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થયો છે. ઓવરફ્લોના કારણે નદીમાં આવેલા પુરમાં પુલ ના ડાયવર્ઝન માટે બનાવેલો હંગામી પુલ વહી જતા બારમણ-ટીંબી માર્ગ બંધ થયો છે.

અમરેલી

અમરેલીમાં રોડ પર ખાડા ઑ છે કે ખાડા ઑમાં રોડ છે

થોડા વરસાદમાં જ રસ્તાઑના થયેલા કામોમાં સામે આવ્યો ભ્રષ્ટાચાર ચોમાસાની હજુતો શરૂવાત થઈ છે ત્યાં અમરેલી શહેરના ચીતલરોડ અને લાઠી રોડની હાલત કફોડી બની છે હાલ અહી રોડ પર ખાડા ઑ છે કે ખાડા ઑમાં રોડ છે તે નકી કરવું…

અમરેલી

અમરેલી જિલ્લામાં પુર પ્રકોપથી બચવા સિંહો ચડ્યા ટેકરે…. બૃહદગીર નો અકલ્પનીય દ્રશ્ય થયું સિટીવોચ ના કેમેરામાં કેદ….. જંગલના રાજા સિંહો પહોંચ્યા પહાડ નો ટોચે…. જુઓ સિટીવોચ ન્યુઝ નો exclusive અહેવાલ….

અનરાધાર વરસાદ ખાબકે ત્યારે માનવી તો પોતાની જાતને સુરક્ષિત જગ્યાએ પહોચાડી દે છે પરંતુ જંગલ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ શું કરતા હશે..? આવો પ્રશ્ન સહુ કોઈના મનમાં ઉપસ્થિત થતો જ હોય.. તો આ પ્રશ્નનો જવાબ માટે  ગાંડી ગીરના રેવેન્યુમાં…