www.citywatchnews.com

Just another WordPress site

Day: July 19, 2018

અમરેલી

સ્થાનિક વહીવટી તંત્ર પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યું નથી : વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી

વિરોધપક્ષના નેતા શ્રીપરેશભાઈ ધાનાણીએ આજે ઉના તાલુકાના લેરકા, સિમાસી અને કાણકિયા ગામની મુલાકાત લઈને પૂરગ્રસ્ત લોકોને રૂબરૂ મળ્યા હતા. મોટાભાગના ગામવાસીઓએ તંત્રની મદદ મળી ન હોવાની ફરિયાદ કરી હતી. વિરોધપક્ષના નેતા શ્રીપરેશભાઈ ધાનાણીએ ગામના લોકોને સરકાર પાસેથી તમામ પ્રકારની વધુને…

અમરેલી

વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આજે ઉના તાલુકાના પૂરગ્રસ્ત લોકોને રૂબરૂ મળ્યા

વિરોધપક્ષના નેતા શ્રીપરેશભાઈ ધાનાણીએ આજે ઉના તાલુકાના લેરકા, સિમાસી અને કાણકિયા ગામની મુલાકાત લઈને પૂરગ્રસ્ત લોકોને રૂબરૂ મળ્યા હતા. મોટાભાગના ગામવાસીઓએ તંત્રની મદદ મળી ન હોવાની ફરિયાદ કરી હતી. વિરોધપક્ષના નેતા શ્રીપરેશભાઈ ધાનાણીએ ગામના લોકોને સરકાર પાસેથી તમામ પ્રકારની વધુને…

અમરેલી

ઝરખીયા, જાળીયા, બગસરા અને લુંઘીયા ખાતે જળાશયોમાં નવા નીરની તસ્‍વીરી ઝલક

અમરેલી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં જળસંગ્રહ માટેના સઘન કાર્યો કરવામાં આવ્‍યા હતા. અત્રે ઉલ્‍લેખનીય છે કે, મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ, તા.૧૨ મે-૨૦૧૮ના રોજ લાઠી તાલુકાના ઝરખીયા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આકાશગંગા જલધારા ટ્રસ્ટની લોકભાગીદારીથી બનનાર ‘સરદાર સરોવર’ તળાવનું…

ભાવનગર

ભાવનગરનાં વિપ્ર પરિવારેે કર્યો સામુહિક આપઘાત : ત્રણના મોત, બે વર્ષની બાળા બચી ગઇ

શહેરના ટોપથ્રી સીનેમા પાછળ અને સિદસર રોડ નજીક આવેલા સત્યમ રેસીડેન્સીમાં રહેતા એક વિપ્ર દંપતિએ પોતાના સંતાનોને ઝેરી દવા પીવડાવી જાતે પી લઇ આત્મહત્યા કરી લેતા પતિ-પિત્ન અને પુત્રના મોત થતા અરેરાટી પ્રસરી ગઇ છે. બે વર્ષની નાની માસુમ દિકરી…

ભાવનગર

ભાવનગર : ધોળે દિવસે બુકાનીધારીઆેએ છરીની અણીએ તળાજા રોડ પર 6.3પ લાખની લૂંટ

શહેરના તળાજા રોડ પર જુના જકાતનાકા નજીક આવેલા હિરાના કારખાનામાં આજે વ્હેલી સવારે બુકાની ધારી ત્રણ શખ્સોએ કારખાનાના માલિકને છરી બતાવી રિવોલ્વર તાંકી રૂપિયા પ થી 6 લાખની કિમંતના હિરા અને રોકડા રૂપિયા 33,000 સહિતના મુદ્દામાલની લુંટ ચલાવી નાસી છુટયા…

અમરેલી

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ વનગર જિલ્લા ના મહુવા તાલુકાના સેડરડા પુરપીડિતોની મુલાકાતે

ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકાના સેડરડા પુરપીડિતોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા  સાથે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખ ભારતીબેન ભીંગરાળિયા,,ધારાસભ્ય પ્રવીણભાઈ મારું,રાજેશભાઇ ગોહિલ,કનુભાઈ બારૈયા,પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાળા,રાજુભાઇ મહેતા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,ઘોઘા…

ભાવનગર

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ ભાવનગર જિલ્લા ના તળાજા ને મહુવા તાલુકાના પુરપીડિતોની મુલાકાતે

ભાવનગર જિલ્લા ના તળાજા ને મહુવા તાલુકાના પુરપીડિતોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા  સર્કિટ હાઉસ આવી પહોંચ્યા  સાથે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,જૂનાગઢ કૉંગ્રેસના પ્રભારી અનિરુદ્ધસિંહ ગોહિલ,ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખ ભારતીબેન ભીંગરાળિયા,શહેર પ્રમુખ  રાજેશભાઇ જોશી,ધારાસભ્ય પ્રવીણભાઈ…

રાષ્ટ્રીય

હિમાચલમાં મિગ તુટી પડતા પાયલોટનું મોત

ભારતીય હવાઈદળને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે, હિમાચલ પ્રદેશના એક ગામમાં મિગ-૨૧ ફાઇટર જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા બાદ વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. જા કે, બનાવમાં તપાસ કરવામાં આવતા મોડેથી પાયલોટનો…

રાષ્ટ્રીય

ગ્રેટર નોઇડા : નિર્માણ હેઠળ રહેલી બે ઇમારતો ધરાશાયી

ગ્રેટર નોઇડા વેસ્ટના શાહબેરી વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે એક ચાર માળની અને બીજી છ માળની ઇમારત ધરાશાયી થવાના કારણે ત્રણ લોકોના મોત થઇ ગયા છે. કાટમાળ હેઠળ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. બચાવ અને રાહત કામગીરી હાલમાં ચાલી રહી…

રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીર : સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે

નવી દિલ્હી,તા. ૧૮ જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધી તરફ લોકો વધુ પ્રમાણમાં આકર્ષિત થઇ રહ્યા છે. હાલમાં બનેલી કેટલીક ઘટના આ તરફ ઇશારો કરે છે. સુરક્ષા દળો માને છે કે છેલ્લા કેટલાક સમયથી ત્રાસવાદીઓને સ્થાનિક લોકો તરફથી સમર્થન મળી રહ્યુ છે….