www.citywatchnews.com

Just another WordPress site

Day: July 20, 2018

અમરેલી

કુદરતી આફતો સમયે હીરા સોલંકી અસલી “હીરો” ઘાતરવડી નદીના પ્રવાહમાં માલધારી તણાતાં બચાવ કામગીરીમાં જોડાયા હીરા સોલંકી….. પુરના ધસમસતા નદીના પ્રવાહમાં ndrf સંગાથે નદીમાં કુદયા હીરા સોલંકી….નદીના 1 કીલોમીટર પ્રવાહમાં શરૂ છે લાપતા ની શોધખોળ…. જુઓ અસલી હીરો ની અસલી કહાની…

રાજુલા તાલુકા ના ખાખબાઈ ગામ નજીક આવેલ ધાતરવડી નદી માં માલધારી આધેડ ખાખબાઈ ગામ માં જવા માટે નીકળતા પાણી ના પ્રવાહ માં તણાયા અને પરિવાર જનો દ્વારા પ્રથમ શોધખોળ કરી પરંતુ નહીં મળતા આખરે એન ડી આર એફ ની ટિમ…

અમરેલી

ખાંભા બસ સ્ટેશનમાં વરસાદ પડવાથી મસમોટા ખાડા પડવાથી અવાર નવાર અકસ્માત થતા વાહન ચાલકો પરેશાન

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા બસ સ્ટેશન માં વરસાદ પડવા થી મસ મોટા ખાડા પડવા થી અવાર નવાર અકસ્માત થતા વાહન ચાલકો પરેશાન.        ખાંભા બસ સ્ટેશન માં નાગરાજ હોટલ થી ધાતરવડી નદી ના પુલ પર મસ મોટા ફૂટ…

અમરેલી

આઇ.ટી.આઇ. જાફરાબાદ ખાતે તા.૨૪ જુલાઇએ પ્રવેશ કાર્યક્રમ યોજાશે

આઇ.ટી.આઇ. જાફરાબાદ ખાતે તા.૧૭ જુલાઇ-૨૦૧૮ના રોજ પ્રવેશ કાર્યક્રમ-૨૦૧૮ યોજવામાં આવેલ. ભારે વરસાદ થવાથી અનિવાર્ય સ્‍થિતિમાં મોકુફ રાખવામાં આવેલ હતો. હવે તા.૨૪ જુલાઇ-૨૦૧૮ના રોજ પ્રવેશ કાર્યક્રમ-૨૦૧૮ યોજાશે. આઇ.ટી.આઇ. જાફરાબાદની અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્‍યું છે કે, પ્રવેશ અંગેનો મેરીટ વાઇઝ કાર્યક્રમ…

અમરેલી

જાફરાબાદ ના દરિયાકાંઠા પંથકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવી પહોંચ્યા…. જાફરાબાદ ના વઢેરા ના પુરગ્રસ્તો ની લીધી મુલાકાત…પુરગ્રસ્તો ને કીટ વિતરણ કર્યું… શતીગ્રસ્ત મકાનો ની મુલાકાત લઈ પરિસ્થિતિ નો તાગ મેળવ્યો….

અમરેલી-જાફરાબાદ ના દરિયાકાંઠા પંથકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવી પહોંચ્યા…. જાફરાબાદ ના વઢેરા ના પુરગ્રસ્તો ની લીધી મુલાકાત…. પુરગ્રસ્તો ને કીટ વિતરણ કર્યું… શતીગ્રસ્ત મકાનો ની મુલાકાત લઈ પરિસ્થિતિ નો તાગ મેળવ્યો…. જીતુ વાઘાણી સંગાથે પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયા, પૂર્વ…

અમરેલી

ભારે વરસાદથી અનેક માર્ગો અને પુલો બિસ્‍માર બન્‍યા

માર્ગ-મકાન વિભાગ અને કોન્‍ટ્રાકટરની મિલીભગત ઉજાગર થઈ ભારે વરસાદથી અનેક માર્ગો અને પુલો બિસ્‍માર બન્‍યા જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાનો ખુલ્‍લેઆમ દુરૂપયોગ થઈ રહૃાો છે અમરેલી જિલ્‍લામાં તાજેતરમાં પડેલ વરસાદથી અનેક માર્ગ, મકાનો અને પુલો બિસ્‍માર બની ગયા હોય રાજય સરકારે…

અમરેલી

શેખપીપરીયાનાં ખેડૂત અને તેના પુત્રને વ્‍યાજખોરોએ મારી નાખવાની ધમકી આપી

જિલ્‍લામાં રોમિયોગીરી બાદ હવે વ્‍યાજખોરોનો ત્રાસ શેખપીપરીયાનાં ખેડૂત અને તેના પુત્રને વ્‍યાજખોરોએ મારી નાખવાની ધમકી આપી ખેડૂતે 1પ વ્‍યાજખોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી લાઠી તાલુકાનાં શેખપીપરીયા ગામે રહેતાં અને ખેતિકામ કરતાં વિનુભાઈ ઉર્ફે કાળુભાઈ પુનાભાઈ બોદરનાં પુત્રએ ત્રણેક વર્ષ પહેલા…

અમરેલી

અમરેલીની વિદ્યાર્થીનીને છેલબટાઉ યુવકે સરાજાહેર માર્ગ પર ધમકી આપી

શહેરમાં ખુલ્‍લેઆમ રોમિયોગીરીનાં માહોલથી રોષ અમરેલી, તા. 19 અમરેલી શહેરનાં એસ.ટી.ડેપો, શાળા, કોલેજ તથા ટયુશન કલાસીસ પાસે છેલ્‍લાં કેટલાંક સમયથી રોમીયો સીન સપાટા કરતાં હોય, અને છાસવારે આવા બનાવ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાય છે ત્‍યારે આવા શખ્‍સોને જાહેરમાં દાર્થ…

અમરેલી

અમરેલીના ચિતલ રોડ પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ…શહેરના બિસ્માર રોડ રસ્તાઓ મુદ્દે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ…ચિતલ રોડ પર વાહનો ના થપ્પા લાગ્યા…ચક્કાજામ થી તંત્ર અજાણ…

અમરેલી : અમરેલીના ચિતલ રોડ પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ.. શહેરના બિસ્માર રોડ રસ્તાઓ મુદ્દે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ.. ચિતલ રોડ પર વાહનો ના થપ્પા લાગ્યા.. ચક્કાજામ થી તંત્ર અજાણ..

ગુજરાત

ગુજરાત : પુરગ્રસ્ત જુદા જુદા વિસ્તારમાં રોગચાળાનું સંકટ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. વરસાદની ગતિ ધીમી પડતા પુરના પાણી ઉતર્યા બાદ હવે પુરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાની દહેશત પ્રવર્તી રહી છે. રોગચાળાને રોકવા માટે પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી…