ભાવનગર,પોલીસ હેડ કવાર્ટર ખાતે R.A.F. ની બટાલિયન દ્વારા સ્પેશ્યલ ઇક્વીપમેન્ટ અંગે વિવિધ પ્રકારની સમજ તેમજ ડેમોન્સ્ટ્રેશન
આજરોજ ભાવનગર,પોલીસ હેડ કવાર્ટર ખાતે R.A.F. ની બટાલિયન દ્વારા સ્પેશ્યલ ઇક્વીપમેન્ટ અંગે વિવિધ પ્રકારની સમજ તેમજ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવવામાં આવેલ. જે જિલ્લા પોલીસ કર્મચારીઓ માટે પોતાની ફરજ દરમિયાન ખૂબ જ ઉપયોગી નીવડે તે પ્રકારનું હતું. જેમાં ભાવનગર પોલીસ હેડ કવાટર્સ…
વલ્લભીપુર ઘેલો નદીના પુલ પાસેથી વિદેશી દારૂ તથા બિયર, કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ
ભાવનગર શહેર/જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા હેડ કોન્સ. હરેશભાઇ ઉલવાને મળેલ સંયુક્ત…
ખાંભા ના ડેડાણ ખાતે પાટીદાર શહીદ યાત્રા આગમન થતાં પાટીદાર સમાજ દ્વારા સ્વાગત કરાયું
મોહસીન પઠાણ ડેડાણ ખાંભા ના ડેડાણ ખાતે પાટીદાર શહીદ યાત્રા આગમન થતાં પાટીદાર સમાજ દ્વારા સામંયા કરવામાં આવ્યા દિલીપ સાબહા સહિત ના પાસ ક્વીન્નર પૂષ્પ તથા સામંયા થી સ્વાગત કરવામાં આવ્યું હતું ખાંભા તાલુકાના પાટીદાર સમાજ આગેવાનો તથા પાસ ક્વીન્નર…
દોઢ લાખ રૂપીયા,મોબાઇલ, ચેકબુક તથા અન્ય ડોકયુમેન્ટ ભરેલ ખાવાયેલ પર્સ મુળ માલીકને પરત અપાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
ગઇ તા.૦૭/૦૭/૨૦૧૮ ના રોજ અમરેલી હોમીયોપેથી કોલેજમાં એકાઉટન્ટ તરીકે નોકરી કરતાં રિધ્ધી બહેન ભરતભાઇ ભટ્ટ રહે.અમરેલીનાઓ તેઓના ધરેથી નોકરી ઉપર જવા નિકળેલ હતા.અને તેઓની પાસે આગલા દિવસના હોમેયોપેથી કોલેજની સ્કુલ ફીના રોકડા રૂા.૧,૫૦,૦૦૦/-(દોઢ લાખ) રૂપીયા, તેઓનો મોબાઇલ,એ.ટી.એમ. કાર્ડ તથા ત્રણ…
અલગ-અલગ ૬ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ખુંટવડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે…
રાજુલાના ખાખબાઇ ગામની ઘાતરવડી નદીમાં 2 દિવસ પહેલા પાણીમાં તણાયેલા માલધારી આધેડની લાશ મળી
રાજુલા ના ખાખબાઇ ગામ ની ઘાતરવડી નદી માં 2 દિવસ પહેલા માલધારી આધેડ પાણી માં તણાયા નો મામલો……માલધારી ને શોધવા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી એ નદી માં લગાવી હતી છલાંગ……….આજે નદી કાંઠે મૃતક ભોજાભાઈ ભરવાડ ની લાશ મળી આવી…….ઘટના…
અમરેલી પાલિકાના ૧પ બળવાખોર સભ્યો સામે પક્ષાંતરધારાની ફરિયાદ
અમરેલી નગરપાલિકામભાં પ્રમુખની વરણી સમયે બળવો કરનારા ૧પ નગરસેવકો સામે પક્ષાંતરધારા મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે . આ મુદે્્ આગામી તા . ર૬ના રોજ ગાંધીનગર ખાતે સુનાવણી યોજાનાર છે . અમરેલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે શાસક પક્ષ કોંગ્રેસ…
રાજકોટ ભાવનગર હાઇવે પર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ચકાજમ…બાબરા નજીક વિવિધ માંગણી ને લઈ ટ્રક માલિકો દ્વારા વિરોધ પ્રદર્શન …ગુજરાત ભર માં ટ્રક હડતાલ ને બાબરા માંથી મળ્યું સમર્થન
રાજકોટ ભાવનગર હાઇવે પર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ચકાજમ…બાબરા નજીક વિવિધ માંગણી ને લઈ ટ્રક માલિકો દ્વારા વિરોધ પ્રદર્શન ….ગુજરાત ભર માં ટ્રક હડતાલ ને બાબરા માંથી મળ્યું સમર્થન….પોલીસ દ્વારા સમજાવટ નો પ્રયાસ
ઘોઘા તાલુકા શિક્ષક શરાફી સહકારી મંડળી લી ની વાર્ષિક સાધારણ સભા યોજાય
ઘોઘા તાલુકાશિક્ષક શરાફી સહકારી મંડળી લી ની વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં મુખ્ય મહેમાન તરીકે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) અતિથિ વિશેષ ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ઈશ્વરભાઈ જાની,ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા અને યુવા કૉંગ્રેસ…