www.citywatchnews.com

Just another WordPress site

Day: July 23, 2018

અમરેલી

ખાંભા તાલુકાના વાંગધ્રા ગામેથી ૧૫,૭૦૦/- ના પ્રોહી. મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર આર.આર.સેલ

ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી એન.એન. કોમાર સાહેબના માર્ગદર્શન હેઠળ દારૂ તેમજ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા આપેલ સૂચના મુજબ ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એ.એસ.આઈ. વી.ડી.ગોહિલ તથા હેડ.કોન્સ. કિરણભાઈ સોલંકી પેટ્રોલિંગમાં હતા,દરમ્યાન એ.એસ.આઈ. વી.ડી. ગોહિલને મળેલ બાતમી આધારે છાણાં વાંકીયા તરફથી એક…

ગુજરાત

ગુજરાત : છેલ્લા ૮ દિનમાં સિઝનનો ૫૦ ટકા વરસાદ

ગુજરાતભરમાં મોનસુન જારદારરીતે સક્રિય થયેલું છે. આઠ દિવસના ગાળામાં જ સિઝનનો ૫૦ ટકા જેટલો વરસાદ નોંધાયો હોવાના આંકડા સપાટી ઉપર આવ્યા છે. ક્રિકેટ ખેલાડીની જેમ ધીમી ઇનિંગ્સ બાદ ગુજરાતમાં મોનસુને આક્રમક બેટિંગ કરી છે અને છેલ્લા દિવસોમાં વરસાદી આંકડાને સરભર…

રાષ્ટ્રીય

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ માટે ચેતવણી

ગુજરાતમાં હજુ પણ જારદારરીતે મોનસુન સક્રિય થયેલું છે. જુદી જુદી સિસ્ટમ સક્રિય થયેલી હોવાથી આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તંત્રની ચેતવણી બાદ જે વિસ્તાર માટે ચેતવણી જારી કરવામાં આવી છે ત્યાં જરૂરી પગલા લેવામાં આવી…

રાષ્ટ્રીય

ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર : સુરતમાં ભારે વર્ષા

ગુજરાત રાજયમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજાની મહેર ચાલુ રહી હતી. ખાસ કરીને સુરત જિલ્લામાં વરસાદનું જાર વધુ નોંધાયું હતું. સુરતમાં ભારે વરસાદને પગલે સ્થાનિક ખાડીઓમાં પાણીનું જળસ્તર નોંધનીય રીતે વધ્યું હતું અને કાંકરા અને મીઠી ખાડીએ ભયજનક…

રાષ્ટ્રીય

ગાઝિયાબાદમાં ઇમારત તુટી પડી ૧નું મોત, અનેક ઘાયલ

ગ્રેટર નોઇડાના શાહબેરી ગામમાં બે ઇમારતો ધરાશાયી થવાની ઘટનાને લઇને હોબાળો હજુ શાંત થયો નથી ત્યારે ગાઝિયાબાદના મસુરીમાં વધુ એક ઇમારત ધરાશાયી થઇ ગઇ છે. નિર્માણ હેઠળની એક ઇમારત આજે ધરાશાયી થતાં એક વ્યક્તિ  મોતના સમાચાર મળ્યા છે. અનેક લોકો…

ભાવનગર

સાગર સીમા સુરક્ષિત રાખવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે. – ગૃહ રાજયમંત્રીશ્રી

સમગ્ર વિશ્વના આર્થિક, સામાજિક, અને સાંસ્કૃતિક ઉત્કર્ષમાં સાગરનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે. એ જ રીતે ભારતની કલા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવનાના સંદેશના પ્રસારણમાં ભારત અને ગુજરાતના સાગર(માર્ગ)નું મહત્વનુ યોગદાન રહ્યુ છે. ત્યારે સ્વચ્છ સાગર, સમર્થ ભારત, સુરક્ષિત સાગર, સમૃધ્ધ ભારતની…

ભાવનગર

ભાવનગર જિલ્લાના પાલીતાણા પ્રાંન્તના પડતર પ્રશ્નોનો નિકાલ અંગેનો કાર્યક્રમ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો

ભાવનગર જિલ્લાના પાલીતાણા પ્રાંન્તના પડતર પ્રશ્નોનો નિકાલ અંગેનો કાર્યક્રમ ચમો વિધાલય ખાતે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મંત્રીશ્રીએ જણાવ્યુ હતું. કે સરકારનુ બીજુ નામ છે ઉધરાણી, ફોલોપ કામ કરવાની ટેકનીક છે. ટુકમાં વહીવટી…

ભાવનગર

વરસાદ એક મહિનો મોડો શરૂ થયો તેનુ કારણ ગ્લોબલ વોર્મીંગ હોવાનુ જણાવતા મંત્રીશ્રી

ભાવનગર જિલ્લા શિહોર પ્રાન્ત હેઠળના ઉમરાળા, વલ્લભીપુર અને શિહોર તાલુકાના ગામોના પડતર પ્રશ્નોના નિકાલ/ઉકેલ અંગેનો કાર્યક્રમ શિહોર ખાતેની મામલતદાર કચેરીના હોલમાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમન અધ્યક્ષ સ્થાને મંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રોઓને સંબોધતા જણાવ્યુ હતુ કે, આપણે…

ભાવનગર

બોટાદ શહેર માં જેન શાશન પ્રભાવક પૂજ્ય યોગશ્રમણ વિજયસુરીશ્વરજી સહિત ના સંતો નો વર્ષાવાસ પ્રવેશ

બોટાદ શહેર માં તપગછ જૈન સંઘ માં આજે નેમિસુરીજી મહારાજ ના સંપ્રદાય ના ગુરુદેવ આચાર્ય શ્રી યોગશ્રમણ વિજયસુરીશ્વરજી  મહારાજ નો ચાતુર્માસ પ્રવેશ થયો. જેન શાશન પ્રભાવક પૂજ્ય યોગશ્રમન વિજયસુરીશ્વરજી ને સત્કારવા ભાવિકો દ્વારા ધમોઉલ્લાસ થી સંતો ને વર્ષાવાસ પ્રવેશ કરાવ્યો.

રાષ્ટ્રીય

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને ફિલ્મ બનાવવાની તૈયારી કરી ચુક્યા છે. આ ફિલ્મનુ નામ એક લડકી કો દેખા તો એસા લગા રાખવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી…