www.citywatchnews.com

Just another WordPress site

Day: July 28, 2018

ભાવનગર

ભાવનગર શહેર અને જિલ્લા લોકસરકારની બેઠક મળી

ભાવનગર શહેર અને જિલ્લા લોકસરકારની અગત્યની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે શહેર ના ઇન્ચાર્જ દિવ્યજીત સોલંકી અને જિલ્લાના ઇન્ચાર્જ રોહિત ગોહિલ દ્વારા રાખવામાં આવી જેમાં  લોકસરકારની કામગીરી વિશે માહિતી આપવામાં આવી લોકસરકાર દ્વારા લોકોના પ્રશ્નો ને વાચા આપવામાં આવશે,બુથ તાલુકા,અને જિલ્લા…

અમરેલી

ચોરીના બે મોબાઇલ સાથે એક ઇસમની ધરપકડ કરી બે ચોરીઓના ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ અધિક્ષકશ્રીઅમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલ્કત સબંધી ગુન્હાઓ પૈકી જે ગુન્હાઓનો ભેદ ન ઉકેલાયો હોય તેવા ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી જે વ્યક્તિની મિલ્કત ચોરાયેલ હોય તે મુળ માલિકને તેની મિલ્કત મળી જાય તેમજ જીલ્‍લાની જનતા પોતાનાં મકાન, દુકાન,…

અમરેલી

રાજુલા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ૧૧ સભ્યોની નિમણૂંક થઈ

રાજુલા તાલુકા પંચાયત કારોબારીની રચના બાબતે આજે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટીંગનું થયું આયોજન જેમાં ૧૧ સભ્યોની રચના કરવામાં આવી હતી. રાજુલા તાલુકા પંચાયત કારોબારીની રચના બાબતે આજે બપોરના સમયે તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદીના અધ્યક્ષ…

અમરેલી

રાજુલા ખાતે ૭ર ગામના સરપંચોની યોજાયેલી બેઠક

રાજુલા તાલુકામાં અતિ વરસાદથી ૭ર ગામોના ખેડુતોના પાક નસ્ટ તેમજ જમીન ધોવાણથી ખેડુતો પાયલમાલ જે બાબતે તાલુકા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈના અધ્યક્ષ સ્થાને માર્કેટ યાર્ડમાં ખેડુત મીટીંગ બાદ ડેપ્યુટી કલેકટરને ભલામણ પત્ર અપાયું હતું. રાજુલા તાલુકામાં અતિ વરસાદ કુલ ર૬…

ગુજરાત

સારી ભાવનાથી થતાં કામોનો વ્યાપ વધતો જ રહે છે : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્યાપ ઇશ્વરકૃપાથી સતત વધતો રહે છે. તેમણે જણાવ્યું હતું કે, સંત વિભૂતિ નારાયણ બાપુએ દરિદ્ર નારાયણની ઇશ્વરના રુપમાં સેવા કરીને સેવા પરમો ધર્મનો કલ્યાણકારી માર્ગ…

ગુજરાત

રાજ્યભરમાં સઘન વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવા માટે નિર્ણય

રૂપાણીએ ૬૯માં વન મહોત્સવનો રાજ્ય પ્રારંભ કચ્છમાં રક્ષ વન લોકાર્પણથી કરાવતા જાહેર થયું હતું કે, આગામી ઓગસ્ટ માસમાં રાજ્યભરમાં નદી, તળાવોના કિનારા સંઘન વૃક્ષારોપણ ઝુંબેશથી જલક્રાંતિ પછી ગુજરાત હરિયાળી ક્રાંતિનો પથ કંડારશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં…

ગુજરાત

NMC બિલના વિરોધમાં ડોકટરો આજે હડતાળ પર

તબીબી સેવા અને શિક્ષણ પર તરાપ સમાન લોકશાહી વિરોધી અને ગરીબો વિરોધી એવું વિવાદીત નેશનલ મેડિકલ કમીશન(એનએમસી)બીલ-૨૦૧૭ના વિરોધમાં આવતીકાલે ગુજરાતભરના ડોકટરો હડતાળ પર જવાના છે. જેના કારણે સવારે ૬-૦૦ વાગ્યાથી લઇ સાંજના ૬-૦૦ વાગ્યા સુધી રાજયના તમામ દવાખાના, લેબોરેટરીમાં આરોગ્ય…

ગુજરાત

ટ્રક હડતાળનો આખરે અંત આવ્યો : કારોબારીને રાહત

છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી ટ્રક હડતાળનો આજે અંત આવ્યો હતો. હડતાળના પરિણામ સ્વરુપે અર્થતંત્રને પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે ૫૦૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હતું. સરકાર અને ટ્રાન્સપોર્ટરોના પ્રતિનિધિઓ વચ્ચે આજે મોડી સાંજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં સરકારની ખાતરી બાદ…

રાષ્ટ્રીય

હવે બ્યુટિક્વીન એશ મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવશે

બોલિવુડની બ્યુટીક્વીન એશવર્યા રાય બચ્ચન હવે પ્રાદેશિક ફિલ્મોમાં એન્ટ્રી કરવાની યોજના ધરાવે છે. આના માટે તેના દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. તે મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવવા વિચારી રહી છે. મરાઠી ફિલ્મને નિહાળનાર વર્ગ વધારે હોવાથી એશ પણ તૈયારી…

રાષ્ટ્રીય

સ્ટાર પ્રિયંકા ચોપડાએ ભારત ફિલ્મને આખરે છોડી દીધી છે

બોલિવુડના સુલ્તાન અને દબંગ સ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ પ્રિયંકા ચોપડાએ છોડી દીધી છે. આની સાથે જ બોલિવુડમાં એક પ્રકારની નવી ચર્ચા છેડાઇ ગઇ છે. સલમાન ખાનના ચાહકો તેની સાથે પ્રિયંકાને જાવા માટે ઉત્સુક હતા. કારણ કે લાંબા સમય બાદ…